ETV Bharat / state

વિધાનસભા પેટા ચૂંટણી: 8 વિધાનસભામાં 81 ઉમેદવારો હવે ચૂંટણી લડશે - ssembly by polls

વિધાનસભાની આઠ બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં ઉમેદવારો માટે કુલ 102 ફોર્મ ભરાયાં હતાં. જેો કે તેમાંથી 21 ઉમેદવારોએ ફોર્મ પરત ખંચ્યા હતા. હવે ચૂંટણીના મેદાનમાં 81 ઉમેદવારો ચૂંટણીની જંગ લડશે.

assembly
assembly
author img

By

Published : Oct 20, 2020, 12:16 PM IST

ગાંધીનગર: રાજ્યમાં 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર ૩ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં નામાંકન એટલે કે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી. ત્યારે આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 102 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. જ્યારે હવે ચૂંટણીના મેદાનમાં 81 ઉમેદવારો ચૂંટણીની જંગ લડશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી માહિતી પ્રમાણે અબડાસા લીંબડી મોરબી ધારી ગઢડા કરજણ અને ડાંગ વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. 3 નવેમ્બરના રોજ મતદાન થશે, પરંતુ જો ઉમેદવારની વાત કરવામાં આવે તો આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 102 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે, જેમાં 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. હવે વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 81 જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે. સૌથી વધુ લીંબડી બેઠક પર 20 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં હવે ફક્ત 14 ઉમેદવારો જ ચૂંટણી લડશે.

ક્યાં વિધાનસભા વિસ્તારમાં કેટલા ઉમેદવાર...

1. અબડાસા વિધાનસભા 19 ઉમેદવાર

2. લીમડી વિધાનસભા 14 ઉમેદવાર

3. મોરબી વિધાનસભા 12 ઉમેદવાર

4. ધારી વિધાનસભા 11 ઉમેદવાર

5. ગઢડા વિધાનસભા 12 ઉમેદવાર

6. કરજણ વિધાનસભા 9 ઉમેદવાર

7. ડાંગ વિધાનસભા 9 ઉમેદવાર

8. કપરાડા 4 ઉમેદવારો

ઉલ્લેખનીય છે કે 54 જેટલા ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ તરીકે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે મતદાન સમયે કેટલા અપક્ષ ચૂંટણીમાં હશે તે જોવું રહ્યું. ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.