ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1118 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 23 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 73238 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી મગંળવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1140 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1118 કેસ, 1140 ડિસ્ચાર્જ, 23 મોત, કુલ 73238
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1118 કેસ નોંધાયા હતા. જોકે 1140 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 23 લોકોના મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ આકંડો 73238 પર પહોંચી ગયો છે.