ETV Bharat / state

કોંગ્રેસની વિધાનસભા કૂચઃ પોલીસે ચલાવ્યો પાણીનો મારો, કોંગી કાર્યકરોની અટકાયત - વિધાનસભાનું ચોમાસુ સત્રની બેઠક મળશે

ગાંધીનગર: વિધાનસભામાં ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે, ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો કરીને કૂચને આગળ વધતી અટકાવી હતી. જેમાં અમિત ચાવડા, કોંગી ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. જેથી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Dec 9, 2019, 2:00 AM IST

Updated : Dec 9, 2019, 1:35 PM IST

સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા કૂચ પહેલા કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું. જેમાં કેટલાય કોંગી કાર્યકરોની અટકાયત થઈ હતી.

આજથી 3 દિવસ વિધાનસભા સત્ર, વિપક્ષના ઘેરાવા વચ્ચે કોંગી કાર્યકરોની અટકાયત

ગાંધીનગર
ગાંધીનગરમાં વિધાનસભા સત્રના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં વિવિધ કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કોંગ્રેસના કાર્યકરો કૂચ કરશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા છે. કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ આંદોલન અને સત્રને લઇને પોલીસે મીના બજાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. રવિવાર સાંજથી પોલીસની એક પીસીઆર વાન દ્વારા દુકાનો બંધ કરાવી હતી. આજે વહેલી સવારથી ખુલેલી દુકાનોને પોલીસે બંધ કરાવી હતી. જેથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

જામનગર
જામનગરથી કોંગ્રેસના કાર્યકર્તા ગાંધીનગર વિધાનસભા ઘેરાવ માટે જવા રવાના થયા હતાં, ત્યારે જામનગર પોલીસે બાયપાસ ચોકડી પાસે અટકાયત કરી લીધી છે. દરબારગઢે ડિવિઝન ચાલીસથી પચાસ કાર્યકર્તા અટકાયત કરી છે.

સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કરાતા ઝઘડિયાના બી.ટી.પી.ના ધારાસભ્ય છોટુ વસાવાએ વિરોધ કર્યો હતો. આજે ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે કેટલાક કાર્યકરોને ભરૂચ પોલીસ દ્વારા નજર કેદ કરાયા છે.

સોમવારથી 3 દિવસ સુધી મળનારી વિધાનસભાનું ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર કુલ 7 જેટલા બિલ ગૃહમાં પસાર કરશે, જેમાં જીએસટીબીલ સુધારો, શિક્ષણ તેમજ અન્ય વિભાગના બિલ પસાર કરવામાં આવશે.

જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પક્ષે સરકારનો વિરોધ કરવામાં આવશે. જેને લઈને શનિવારે જ ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ દિવસે વિધાનસભાનું ઘેરવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિધાનસભા સચિવાલયના તમામ દરવાજા પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવશે.

અગાઉ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા સત્ર બાબતે વધુમાં જણાવ્યું હતું કે, 9 ડિસેમ્બરના દિવસે પ્રથમ વખત બેઠક મળી હતી. જેથી 9 ડિસેમ્બરના રોજ શોક પ્રસ્તાવ મુકવામાં આવશે, 10 ડિસેમ્બરના રોજ રાજ્યના અલગ અલગ વિધેયકો અને વિધેયકોના સુધારા વધારા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ દિવસ એટલે કે 11 ડિસેમ્બરના રોજ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.

સત્તાપક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં વધુ સમય ફાળવવામાં આવે તે અંગેની પણ માગ કરી હતી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, વિધાનસભા સત્ર ફક્ત 3 દિવસનું રાખવામાં આવ્યું છે. જેમાં એક દિવસ તો શોક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ દિવસની માગ કરવામાં આવી હતી. પણ વધુ દિવસની માગ સ્વીકારવા આવી નથી.

જ્યારે બાકીના બે દિવસોમાં કુલ 6 જેટલા બિલ પણ પસાર કરવામાં આવશે. જ્યારે વિધાનસભા સત્રમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગૃહમાં સત્તા પક્ષને ઘેરવા માટેનું પણ આયોજન કર્યું છે. જેમાં બિન સચિવાલય પરીક્ષા મુદ્દે, ડીપીએસ મુદ્દે કોંગ્રેસ પક્ષ આકરા પ્રહાર કરશે.

જ્યારે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભામાં કામ હાથે લેવા અંગેની તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી. વિધાનસભાના પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રાખવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે કુલ છ જેટલા બિલ પસાર કરવામાં આવશે.

જ્યારે કોંગ્રેસ પક્ષે વધુ સમયની માગ બાબતે જાડેજાએ જણાવ્યું હતું કે, કમિટીની બેઠકમાં ફક્ત કામકાજને ધ્યાનમાં લઈને જ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે જે આ ત્રણ દિવસમાં વિધાનસભાનો કામકાજ પૂર્ણ થશે. જ્યારે વિધાનસભા સત્ર શરૂ થાય ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો કહેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે તેને લઈને પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની ચીમકી બાદ સમગ્ર સંકુલને સુરક્ષિત રાખવામાં આવશે સાથે જ બંદોબસ્ત પણ ખાસ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે રીતે કોંગ્રેસે સત્તા પક્ષને ચીમકી આપી હતી કે, વિધાનસભા ગૃહમાં તેઓ તમામ મુદ્દાઓ ઉપર સરકારને ઘેરશે. તેના જવાબમાં જાડેજાએ જણાવ્યું હતું કે, સત્તાપક્ષ હંમેશા તૈયાર જ છે કોઈપણ મુદ્દાને કોઇપણ પ્રશ્નો તમામને સંતોષકારક જવાબ આપવામાં આવશે.

gj_gnr_01_vidhansabha_satra_video_story_7204846

હેડિંગ : આજથી 3 દિવસ વિધાનસભા સત્ર મળશે, વિપક્ષ સરકારને ઘેરશે, સત્તાપક્ષ ગૃહમાં કરારા જવાબ આપશે

ગાંધીનગર : જુલાઈ માસમાં મળેલ બેઠક બાદ હવે ડિસેમ્બરની 9 તારીખ થી 11 તારીખ સુધી વિધાનસભા નું ચોમાસુ સત્ર ની બેઠક મળશે. જેમાં આજે પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ મુકવામાં આવશે જ્યારે અન્ય બે દિવસ એટલે કે મંગળવાર અને બુધવારે વિધાનસભા ગૃહ તોફાની બનશે..

સોમવારથી 3 દિવસ સુધી મળનારી વિધાનસભાનું ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર કુલ 7 જેટલા બિલ ગૃહમાં પસાર કરશે, જેમાં જીએસટીબીલ સુધારો, શિક્ષણ તેમજ અન્ય વિભાગના બિલ પસાર કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પક્ષે સરકાર નો વિરોધ કરવામાં આવશે જેને લઈને શનિવારે જ ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ દિવસે વિધાનસભાનું ઘેરવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વિધાનસભા સચિવાલયના તમામ દરવાજા પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવશે.

અગાઉ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા સત્ર બાબતે વધુમાં જણાવ્યું હતું કે 9 ડિસેમ્બર ના દિવસે પ્રથમ વખત બેઠક મળી હતી જેથી 9 ડિસેમ્બર ના રોજ શોક પ્રસ્તાવ મુકવામાં આવશે, 10 ડિસેમ્બર ના રોજ રાજ્યના અલગ અલગ વિધેયકો અને વિધેયકો ના સુધારા વધારા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ દિવસ એટલે કે 11 ડિસેમ્બર ના રોજ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.

સત્તાપક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં વધુ સમય ફાળવવામાં આવે તે અંગેની પણ માંગ કરી હતી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે વિધાનસભા સત્ર ફક્ત 3 દિવસનું રાખવામાં આવ્યું છે જેમાં એક દિવસ તો શોક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ દિવસની માંગ કરવામાં આવી હતી. પણ વધુ દિવસ ની માંગ સ્વીકારવા આવી નથી જ્યારે બાકીના બે દિવસોમાં કુલ 6 જેટલા બિલ પણ પસારર કરવામાં આવશે. જ્યારે વિધાનસભા સત્રમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગૃહમાં સત્તા પક્ષને ઘેરવા માટે નું પણ આયોજન કર્યું છે. જેમાં બિન સચિવાલય પરીક્ષા મુદ્દે, ડીપીએસ મુદ્દે કોંગ્રેસ પક્ષ આકરા પ્રહાર કરશે.

જ્યારે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી જેમાં વિધાનસભામાં કામ હાથે લેવા અંગેની તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી વિધાનસભાના પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રાખવામાં આવશે બીજા અને ત્રીજા દિવસે કુલ છ જેટલા બિલ પસાર કરવામાં આવશે જ્યારે કોંગ્રેસ પક્ષે વધુ સમયની માંગ બાબતે જાડેજાએ જણાવ્યું હતું કે કમિટીની બેઠકમાં ફક્ત કામકાજ ને ધ્યાનમાં લઈને જ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે જે આ ત્રણ દિવસમાં વિધાનસભાનો કામકાજ પૂર્ણ થશે જ્યારે વિધાનસભા સત્ર શરૂ થાય ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભા નો કહેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેને લઈને પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની ચીમકી બાદ સમગ્ર સંકુલને સુરક્ષિત રાખવામાં આવશે સાથે જ બંદોબસ્ત પણ ખાસ ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત જે રીતે કોંગ્રેસે સત્તા પક્ષને ચીમકી આપી હતી કે વિધાનસભા ગૃહમાં તેઓ તમામ મુદ્દાઓ ઉપર સરકાર ને ઘેર સે તેના જવાબમાં જાડેજાએ જણાવ્યું હતું કે સત્તાપક્ષ હંમેશા તૈયાર જ છે કોઈપણ મુદ્દાને કોઇપણ પ્રશ્નો તમામને સંતોષકારક જવાબ આપવામાં આવશે...
Last Updated : Dec 9, 2019, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.