ETV Bharat / state

ભારતના યુવાનોનું ઘડતર કરવામાં હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ મહત્ત્વની બની રહેશે : અનિલ પ્રથમ - Education Minister Bhupendrasinh Chudasama

ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ યુદ્ધ અફેર્સ દ્વારા પ્રમાણિક હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ એસોસિએશન દ્વારા યુવાનોને પ્રેરણા મળે તેવા કાર્યો કરવામાં આવતા હોય છે. ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારોની વરણી અને નિંમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ ગુજરાત એસોસિએશનના કમિશનર અને આઇપીએસ અનિલ પ્રથમના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ત્યારે આઇપીએસ અનિલ પ્રથમે જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ ભારતના યુવાનોનું ભાવિ ગણવામાં મહત્વની બની રહેશે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Nov 7, 2020, 10:13 AM IST

  • હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડના હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ યોજાયો
  • આઇપીએસ અનિલ પ્રથમના હસ્તે કુડાસણમાં કાર્યાલયનો શુભારંભ
  • સ્કાઉટ ગાઈડ સંસ્થા દ્વારા દેશમાં કરવામાં આવે છે ઉત્તમ કામગીરી

ગાંધીનગર : ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ યુદ્ધ અફેર્સ દ્વારા પ્રમાણિક હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ એસોસિએશન દ્વારા યુવાનોને પ્રેરણા મળે તેવા કાર્યો કરવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારોની વરણી અને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ ગુજરાત એસોસિએશનના કમિશનર અને આઇપીએસ અનિલ પ્રથમના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ત્યારે આઇપીએસ અનિલ પ્રથમે જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ ભારતના યુવાનોનું ભાવિ ગણવામાં મહત્વની બની રહેશે.

ભારતના યુવાનોનું ઘડતર કરવામાં હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ મહત્ત્વની બની રહેશે : અનિલ પ્રથમ

આ સંસ્થા યુવાનોમાં જોમ પુરવાનું કરે છે કાર્ય

રાજ્યના યુવાનો વિવિધ પ્રવૃતિઓ થકી પોતાનું નામ ઉજ્જવળ બનાવે તે માટે સરકાર દ્વારા અલગ-અલગ સંસ્થાઓ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ જેના ગુજરાતના પ્રમુખ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. ત્યારે આ સંસ્થા યુવાનોમાં જોમ પુરવાનું કાર્ય કરી રહી છે. મોટી સંખ્યામાં યુવાનો આ સંસ્થામાં જોડાયા અને લોકોને મદદરૂપ થાય તેવા કાર્યો પણ કરે તે સિદ્ધાંત ઉપર કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ ઓર્ગેનાઇઝર કમિશનર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ગાંધીનગર જિલ્લામાં ગુજરાત સ્કાઉટ ગાઇડના કમિશનર અને આઇપીએસ અનિલ પ્રથમના હસ્તે કુડાસણમાં કાર્યાલયનો શુભારંભ અને જિલ્લાના હોદ્દેદારોને નિમણૂક પત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તુષાર રાવલ ડિસ્ટ્રીક નોડલ ઓફિસર, દિપક વ્યાસ ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કમિશનર, બિપિન પટેલ ગાંધીનગર ડીસ્ટ્રીક આસિસ્ટન્ટ કમિશનર, રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી, પાવન વ્યાસ ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ ઓર્ગેનાઇઝર કમિશનર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે સ્કાઉટ ગાઇડના કમિશનર અને આઇપીએસ અનિલ પ્રથમે કહ્યું કે, સ્કાઉટ ગાઈડ સંસ્થા દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. યુવાનોને જોડીને યુવાનોમાં જોમ પુરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.