ETV Bharat / state

વાવાઝોડામાં 3 દિવસ દરમિયાન રાહત કેમ્પમાં રોકાયેલા લોકોને સરકાર 5 કરોડ રૂપિયા ચૂકવશે - VAYU CYCLONE

ગાંધીનગર: ગુજરાતમાં વાયુ વાવાઝોડાને પગલે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વાયુ વાવાઝોડુ હવે અરબી સમુદ્ર તરફ આગળ વધી ગયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ જે એન સિંઘ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં મુખ્યપ્રધાને કહ્યું કે, સરકાર દ્વારા 3 દિવસથી રાહત કેમ્પમાં રોકાયેલા લોકોમાં મોટી ઉંમરના લોકોને 60 રૂપિયા, જ્યારે નાના બાળકોને 45 રૂપિયા લેખે પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે.

રાહત કેમ્પમાં રોકાયેલા લોકોને સરકાર 5 કરોડ રૂપિયા ચૂકવશે
author img

By

Published : Jun 14, 2019, 12:40 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, વાયુ વાવાઝોડુ દરિયાઈ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઈને ફંટાઈ ગયું છે. અને ગુજરાત આફતમાંથી મુક્ત થયું છે. ત્રણ દિવસ દરમિયાન જે અધિકારીઓ અને પ્રધાનોને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. તેમને બપોર બાદ પરત બોલાવી લેવામાં આવશે. આજ બપોર બાદથી જ બસ વ્યવહાર, રેલવે વ્યવહાર અને દરિયા પટ્ટીમાં રોરોફેરી સહિતની સેવાઓ શરૂ કરી દેવામાં આવશે.ઉપરાંત આવતીકાલથી તમામ સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. જ્યારે સરકાર દ્વારા વાવાઝોડાની લઈને ત્રણ લાખ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મોટા લોકોને રૂપિયા 60, જ્યારે નાના લોકોને રૂપિયા 45 ચુકવવામાં આવશે, તેની કામગીરી હવે શરૂ કરવામાં આવશે.

રાહત કેમ્પમાં રોકાયેલા લોકોને સરકાર 5 કરોડ રૂપિયા ચૂકવશે
વાવાઝોડાને પગલે 10 જિલ્લાઓમાં 200 મહિલાઓની પ્રસુતિ કરવામાં આવી છે. જેમાં તમામ માતા અને બાળકો સલામત છે. જ્યારે 150 જેટલી નાની મોટી વીજળીની ફરિયાદો છે. જેને આજ સુધીમાં પૂરી કરવામાં આવશે. જે વિસ્તારોમાં વીજળીની સુવિધા નથી ત્યાં વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેને લઇને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. વાયુ વાવાઝોડુ અરબી સમુદ્ર તરફ આગળ વધી ગયું છે. પરંતુ એનડીઆરએફની ટીમો આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં કાર્યરત રહેશે. ત્યારબાદ થોડી થોડી માત્રામાં આ કંપનીઓને ત્યાંથી દૂર કરવામાં આવશે.

Intro:હેડિંગ) વાવાઝોડામા 3 દિવસ દરમિયાન રાહત કેમ્પમાં રોકાયેલા લોકોને સરકાર 5 કરોડ રૂપિયા ચૂકવશે

ગાંધીનગર,

છેલ્લા પાંચ દિવસથી ગુજરાત ઉપર વાયુ વાવાઝોડાનું સંકટ ઘેરાયેલું હતું. સરકાર અને તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વાયુ વાવાઝોડું હવે અરબી સમુદ્ર તરફ આગળ વધી ગયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ જે એન સિંઘ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્ય ઉપરથી વાવાઝોડાનું સંકટ પડ્યું છે. જ્યારે સરકાર દ્વારા વિસ્થાપિત કરાયેલા લોકોમાં મોટી ઉંમરનાને 60 રૂપિયા, જ્યારે નાના બાળકોને 45 રૂપિયા લેખે પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે.

Body:મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, વાયુ વાવાઝોડુ દરિયાઈ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઈને ફંટાઈ ગયું છે. ગુજરાત આફતમાંથી મુક્ત થયું છે. ત્રણ દિવસ દરમિયાન જે અધિકારીઓ અને મંત્રીઓને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે બપોર બાદ પરત બોલાવી લેવામાં આવશે. આજ બપોર બાદથી જ બસ વ્યવહાર, રેલવે વ્યવહાર અને દરિયા પટ્ટીમાં રોરોફેરી સહિતની સેવાઓ શરૂ કરી દેવામાં આવશે. આવતીકાલથી તમામ સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. જ્યારે સરકાર દ્વારા વાવાઝોડાની લઈને ત્રણ લાખ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મોટા લોકોને રૂપિયા 60, જ્યારે નાના લોકોને રૂપિયા 45 ચુકવવામાં આવશે, તેની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવશે.

Conclusion:વાવાઝોડાને લઈને 10 જિલ્લાઓમાં 200 મહિલાઓની પ્રસુતિ કરવામાં આવી છે. જેમાં તમામ માતા અને બચ્ચાઓ સલામત છે. જ્યારે 150 જેટલી નાની મોટી વીજળીની ફરિયાદો છે. જેને આજ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. જે વિસ્તારોમાં વીજળીની સુવિધા નથી ત્યાં વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેને લઇને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. વાયુ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ આગળ વધી ગયું છે. પરંતુ એનડીઆરએફની ટીમો આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં કાર્યરત રહેશે. ત્યારબાદ થોડી થોડી માત્રામાં આ કંપનીઓને હટાવી લેવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.