ગાંધીનગર અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ ચાર માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં આગની ઘટના બની હતી. જેમાં 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની બનેલી ઘટના બાદ ગાંધીનગર તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ફાયર વિભાગ દ્વારા શહેરની આશ્કા હોસ્પિટલ, એસએમવીએસ સહિતની ગાંધીનગરની હોસ્પિટલ્સમાં તપાસ હાથ ધરી હતી.
પાટનગરમાં ખાટલે મોટી ખોડ, ગાંધીનગર સિવિલ, પગરવ, ગોયેન્કા પાસે ફાયર NOC નથી - conducted investigations
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ તંત્ર સફાળે જાગ્યુ છે. શહેરમાં ઘમઘમતી અનેક હોસ્પિટલમાં તંત્રએ તપાસ હાથ ધરી હતી.
શહેરની અનેક હોસ્પિટલમાં તંત્રએ તપાસ હાથ ધરી