દેશના સૌથી મોટા ફાર્મા એક્સપોર્ટ પ્રદર્શન બાબતે આઇફેક્સના ચેરમેન વિજય શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 700થી વધુ વિદેશીઓ ગુજરાતના મહેમાન બનશે.આ એક ખાસ પ્રકારની બાયર સેલર મીટ છે. જ્યારે શરુઆતના સમયમાં અમે ફક્ત 800 જેટલા જ સ્ટોલ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ માંગ વધતાની સાથે 200 જેટલા વધુ સ્ટોલ્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં યોજાશે દેશનું સૌથી મોટું ફાર્મા એક્ઝિબીશન, 700 થી વધુ ફાર્મા બાયર્સ રહેશે હાજર - Gujarati News
ગાંધીનગરઃ દેશનું ફાર્મા ક્ષેત્ર એક્સપોર્ટ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન ઓફ ઇન્ડિયાની એક બેઠક મળી હતી. જેમાં 10 જૂન થી 12 જૂન દરમિયાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશનું સૌથી મોટું પ્રદર્શન યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં 1000થી વધુ સ્ટોલ્સ સાથે 700 જેટલા વિદેશી ખરીદદારો હાજર રહેશે.
ગુજરાતમાં યોજાશે દેશનું સૌથી મોટું ફાર્મા એક્ઝિબીશન, 700 થી વધુ ફાર્મા બાયર્સ રહેશે હાજર..
દેશના સૌથી મોટા ફાર્મા એક્સપોર્ટ પ્રદર્શન બાબતે આઇફેક્સના ચેરમેન વિજય શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 700થી વધુ વિદેશીઓ ગુજરાતના મહેમાન બનશે.આ એક ખાસ પ્રકારની બાયર સેલર મીટ છે. જ્યારે શરુઆતના સમયમાં અમે ફક્ત 800 જેટલા જ સ્ટોલ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ માંગ વધતાની સાથે 200 જેટલા વધુ સ્ટોલ્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Intro:
નોંધ : બાઈટ અને વિઝ્યુલ લાઈવ કિટ થી ફાર્મા એક્સપોર્ટ નામથી ઉતારવામાં આવ્યું છે...
હેડિંગ : ગુજરાતમાં યોજાશે દેશનું સૌથી મોટું ફાર્મા એક્ઝિબીશન, 700 થી વધુ ફાર્મા બાયર્સ રહેશે હાજર..
દેશનું ફાર્મા ક્ષેત્ર એક્સપોર્ટ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન ઓફ ઇન્ડિયા ની એક બેઠક મળી હતી જેમાં 10 જૂન થી 12 જૂન દરમિયાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશનું સૌથી મોટું પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. આ પ્રદર્શનમાં 1000 થી વધુ સ્ટોલ્સ સાથે 700 જેટલા વિદેશી ખરીદદારો હાજર રહેશે..
Body:દેશના સૌથી મોટા ફાર્મા એક્સપોર્ટ પ્રદર્શન બાબતે આઇફિક્સ ના ચેરમેન વિજય શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આ પ્રદર્શન નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 700 થી વધુ વિદેશીઓ ગુજરાત ના મહેમાન થશે. આ એક ખાસ પ્રકાર ની બાયર સેલર મીટ છે. જ્યારે શરુઆતના સમયમાં અમે ફક્ત 800 જેટલા જ સ્ટોલ કરવાનું આયોજન કર્યું હતું પરંતુ માંગ વધતા ની સાથે અમારે 200 જેટલા વધુ સ્ટોલ્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ફાર્મા એક્સપોર્ટ માં ભારત કુલ 35 ટકા હિસ્સો ધરાવે છે ત્યારબાદ યુરોપ 15 અને આફ્રિકા 17 ટકા હિસ્સો ધરાવે છે. ગત વર્ષે ભારતે 11% ના ગ્રોથ રેટ સાથે કુલ 19 અબજ યુએસ ડોલર નો વેપાર કર્યો હતો. જ્યારે આ વર્ષે 18 ટકા નફો થવાની પણ શકયતાઓ દર્શાવવામાં આવી હતી. આ પ્રદર્શન થી ભારત અને રાજ્યની નાની કંપનીઓ ને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તથા ફાર્માસ્યુટિકલ અને હેલ્થકડર એક મંચ પર લાવવાનો મુખ્ય હેતુ છે.
જ્યારે દેશની અમુક પોલિસી ને કારણે એક્સપોર્ટ કરવામાં અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે આ બાબતે શાહે જણાવ્યું હતું કે અમને જે સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે કેન્દ્ર સરકાર ને ધ્યાન દોરવામાં આવ્યું છે ને ટુક સમયમાં આ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે..
Conclusion:જ્યારે ગુજરાત ડ્રગ ફોર્મ્યુલેશન્સમાં મેન્યુફેક્ચરિંગ લેબોરેટરીઝમાં સતત મોખરે સ્થાન ધરાવે છે. જેથી ગુજરાત ના ફાર્મા પ્રોડકટ ને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે મુદ્દાને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે વિશ્વમાં ભારતમાંથી કાર્ડિઓ વાસ્ક્યુલર, એન્ટી ડાયાબિટીસ અને એન્ટી કેન્સર દવાઓ વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. જ્યારે મુંબઇ દિલ્હી બાદ હવે ગાંધીનગર માં દેશની મોટું ફાર્મા પ્રદર્શન યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજરી આપશે...