ETV Bharat / state

ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ, અત્યાર સુધીમાં 95% ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઇ - purchased,

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની મગફળીની ખરીદીની પ્રક્રિયા આજથી પૂર્ણ થઇ હોવાની જાહેરાત અન્ન પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કરી હતી.

author img

By

Published : Feb 13, 2019, 9:25 PM IST

જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સંપૂર્ણ પારદર્શિતાથી જ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના કુલ 95 ટકા ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી છે. રાજ્ય સરકાર દ્વારા
15 નવેમ્બરથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં મગફળીની ખરીદી કરવાનો છેલ્લો દિવસ હતો. 90 દિવસની પ્રક્રિયામાં એક મહિનો ખેડૂતોને ફક્ત રજિસ્ટ્રેશન માટેનો વધારાનો સમય ફળવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 2 લાખ 11 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ 4 લાખ મેટ્રિક ટનની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી છે. આમ, કુલ 95 ટકા ખેડૂતો પાસે થી મગફળીની ખરીદી કરીને તેમને પૈસાની ઓનલાઇન ચુકવણી કરી દેવામાં આવી છે.

gandhinagar
undefined

રાદડિયા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી પારદર્શક રીતે થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કુલ 122 ખરીદી કરવામાં આવી હતી. સાથે જ તમામ જગ્યાએ CCTV અને તમામ સાથે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે મગફળીની ખરીદી પ્રક્રિયામાં વધુ 15 દિવસના સમયગાળામાં વધારો કરવામાં આવે તે અંગે કેબિનેટ પ્રધાન રાદડિયાએ મૌન સેવ્યું હતું. જયારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પાક વિમાની ચુકવણી થોડા સમયમાં શરૂ થશે.

Intro:Body:

_GJ_GDR_01_13_2019_MAGFALI_PURCHASE_CLOSE_VIDEO_STORY_PARTH_JANI_GANDHINAGAR

Inbox

x

PARTH HARSHADBHAI JANI

Attachments

3:56 PM (56 minutes ago)

to me, Bharat

_GJ_GDR_01_13_2019_MAGFALI_PURCHASE_CLOSE_VIDEO_STORY_PARTH_JANI_GANDHINAGAR

ટેકના ભાવે મગફળીની ખરીદી બંદ, અત્યાર સુધી 95% ખેડૂતો પાસે થી મગફળીની ખરીદી કરવામાં આવી...

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની મગફળીની ખરીદીની પ્રક્રિયા આજથી પૂર્ણ થઇ હોવાની જાહેરાત અન્ન પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કરી હતી સાથે જ તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે સંપૂર્ણ પારદર્શિતા થી જ મગફળીની ખરીદી કરવામાં આવી છે જ્યારે રાજ્યના કુલ ૯૫ ટકા ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી છે...

મગફળી ખરીદી બાબતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 

15 નવેમર થી માગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં મગફળી ની ખરીદી કરવાનો. છેલ્લો દિવસ હતો..90 દિવસ ની પ્રક્રિયામાં એક મહિનો ખેડૂતોને ફક્ત રજિસ્ટ્રેશન માટે નો વધારાનો સમય ફળવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 

2 લાખ 11 હજાર ખેડૂતો ની મગફળી ની ખરીદી કરવામાં આવી છે.. જેમાં કુલ 4 લાખ મેટ્રિક ટન ની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી છે. આમ કુલ 95 ટકા ખેડૂતો પાસે થી   મગફળીની ખરીદી કરીને તેમને પૈસા ની ઓનલાઇન  ચુકવણી કરી દેવામાં આવી છે..

રાદડિયા વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી પારદર્શક રીતે થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી જેમાં રાજ્યમાં કુલ ૧૨૨ ખરીદી કરવામાં આવી હતી સાથે જ તમામ જગ્યાએ સીસીટીવી અને તમામ સાથે મગફળીની ખરીદી કરવામાં આવી હતી ઉપરાંત કિસાન સંઘ દ્વારા જે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે મગફળી ની ખરીદી પ્રક્રિયા માં વધુ 15 દિવસના સમયગાળામાં વધારો કરવામાં આવે તે અંગે કેબિનેટે પ્રધાન રાદડિયાએ મૌન સેવ્યું હતું. જયારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પાક વિમાની ચુકવણી થોડા સમયમાં શરૂ થશે તેવું પણ રાદડિયાએ જણાવ્યું હતું. 

બાઈટ...

જયેશ રાદડિયા.... કેબિનેટ પ્રધાન...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.