ETV Bharat / state

વંદે ગુજરાતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ11 જુલાઇ સુધી કાર્યરત રહેશે - Digital India program

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી વંદે ગુજરાતના(Vande Gujarat) કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા વીકએ(Digital India Week) ત્રણ દિવસ કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજવાનો હતો પરંતુ બેઠકમાં આ કાર્યક્રમ અને એક્ઝિબિશન 11 જુલાઈ સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વંદે ગુજરાતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ11 જુલાઇ સુધી કાર્યરત રહેશે

author img

By

Published : Jul 5, 2022, 10:14 PM IST

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં રાજ્યનો પ્રવક્તાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયા ડિજિટલ વીક 2022 ની શરૂઆત કરી છે. સૌ પ્રથમ ડિજિટલ અભિયાન ગુજરાતથી શરૂ કરવામાં આવ્યું હતું તે બદલ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કેબિને (Digital India Week)બેઠકમાં શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા વીકએ ત્રણ દિવસ કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજવાનો હતો પરંતુ બેઠકમાં આ કાર્યક્રમ અને એક્ઝિબિશન 11 જુલાઈ સુધી યોજવાનું (vande gujarat vikas yatra)નક્કી કરવામાં આવ્યું છે.

વંદે ગુજરાતની ઉજવણી

સરકાર વંદે ગુજરાતની ઉજવણી કરશે - કેન્દ્ર સરકારને આઠ વર્ષ અને (Vande Gujarat) ગુજરાતમાં ભાજપ સરકારને સતત 20 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વંદે ગુજરાતના કાર્યક્રમનો પ્રારંભ (Cabinet Meeting in Gandhinagar)કરાવશે. આ કાર્યક્રમની વધુ વિગત આપતા રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 20 વર્ષમાં જે જનલક્ષી કાર્ય કર્યા છે તે કાર્યોના ટેબલો રજૂ કરવામાં આવશે. ગામ ગામ અને જિલ્લા તાલુકા મોકલવામાં આવશે જેનો પ્રારંભ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કરાવશે. આ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે સાથે જ આ કાર્યક્રમમાં 82 જેટલા રથ 25 જેટલા એલઇડી સ્ક્રીન સાથે રાજ્યમાં ફરશે અને 25,000 થી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો પણ કરવામાં આવશે જ્યારે તમામ વિભાગોના વિકાસની વાતો પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: આજની કેબિનેટ બેઠકમાં ગીર અને ગૌમાતાના ફાયદા માટે લેવાયો નિર્ણય

સૌથી મોટી ક્વિઝનું આયોજન - દેશ અને રાજ્યના વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રજાને શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીયા જણાવ્યું હતું કે માધ્યમિકમાં ભણતા યુવાનો પાછળના રહી જાય તે માટે સૌથી મોટી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે સૌથી મોટી ક્વિઝનું લોન્ચિંગ મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ધોરણ 9 થી 12 તેમજ કોલેજ અને અન્ય ફેકલ્ટીના યુવાનો પણ આમાં જોડાશે, આ સાથે જ જે યુવાનો અભ્યાસ ના કરતા હોય તેવા યુવાનો પણ આ ક્વિઝમાં જોડાઈ શકશે પ્રથમ તબક્કામાં તાલુકા કક્ષાએ આ ક્વિઝ રમાડવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા અને છેલ્લે સ્ટેટ લેવલે રમાડવામાં આવશે. આ કાર્યક્રમ 75 દિવસ સુધી કાર્યરત રહેશે અને 7 જુલાઈના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સીટી ખાતે લોન્ચિંગ કરશે.

આ પણ વાંચોઃ Cabinet Meeting in Gandhinagar : પીવાના પાણી બાબતે 7 દિવસમાં 1416 ફરિયાદ મળી, સરકારે શું કર્યું જાણો

જીગ્નેશ મેવાનીના મત વિસ્તારમાં સરકારનું આયોજન - ગુજરાત વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મતવિસ્તાર વડગામમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આજે બનાસકાંઠાના વડગામમાં મુકતેશ્વર તળાવમાં પાણી ભરવા માટે આ ઉપરાંત નવું તાલુકામાં 550 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે જ્યારે મુક્તેશ્વર તળાવમાં એક પાણીથી તળાવને ભરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.