ETV Bharat / state

ચૂંટણીની જાહેરાત પહેલાં જ સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થાં વધાર્યાં, જૂઓ કેટલો વધારો આપ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતના ( Announcement of Gujarat Assembly Elections ) બરાબર ત્રણ કલાક પહેલાં સરકારે મોટો નિર્ણય લીધો હતો. ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital ) ના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) હોમગાર્ડ ( Home Guard ) અને જીઆરડી ( GRD ) ના જવાનોના ભથ્થામાં ( Salary Hike of Home Guard and GRD personnel ) વધારો કરવાની જાહેરાત કરી હતી.

author img

By

Published : Nov 3, 2022, 7:05 PM IST

ચૂંટણીની જાહેરાત પહેલાં જ સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થાં વધાર્યાં, જૂઓ કેટલો વધારો આપ્યો
ચૂંટણીની જાહેરાત પહેલાં જ સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થાં વધાર્યાં, જૂઓ કેટલો વધારો આપ્યો

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સત્તાવાર ચૂંટણી ( Announcement of Gujarat Assembly Elections ) ની જાહેરાત થાય તે પહેલાં જ સરકારે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. આજે વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital )ના ઓડિટોરિયમમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી ( Harsh Sanghvi )એ હોમગાર્ડ ( Home Guard ) અને જીઆરડીના ( GRD ) જવાનોના ભથ્થામાં વધારો ( Salary Hike of Home Guard and GRD personnel ) કરવાની જાહેરાત કરી હતી. જેથી હવેથી હોમગાર્ડને પ્રતિદિન રૂ. 450 અને જીઆરડીના સભ્યને 200ના બદલે પ્રતિદિન રૂ. 300 ચુકવવામાં આવશે.

કોરોનામાં સારી કામગીરી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ દળની જેમ જ પોતાના પરિવાર કે પોતાના જીવનથી પહેલા રાષ્ટ્ર પ્રથમ જેમની પ્રાથમિક્તા છે. તેવા રાજ્યના હોમગાર્ડઝ તથા જીઆરડી જવાનોના માનદ વેતનના દરમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એટલુ જ નહીં, કોરોનાના સમયમાં હોમગાર્ડઝના કુલ 38 જવાનોના અને જી.આર.ડી.ના 09 જવાનોના ફરજ દરમિયાન અવસાન થયા હતાં. રાજ્ય સરકાર ધ્વારા આ માનદ સભ્યોના અવસાનના કેસમાં દરેક સભ્યના પરિવારને આજે રૂ.25 લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડ (Chief Minister Relief Fund) માંથી ચુકવવામાં આવી છે.

કેટલો ભથ્થામાં વધારો થયો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) એ આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, હોમગાર્ડઝના સભ્યને હાલના પ્રતિદિન રૂ. 300 ના ચુકવવામાં આવે છે તેમા વધારો કરીને હવેથી પ્રતિદિન રૂ. 450 ચુકવવામાં ( Salary Hike of Home Guard and GRD personnel ) આવશે. તેવી જ રીતે જીઆરડી ના સભ્યને હાલના પ્રતિદિન રૂ. 200 ના બદલે પ્રતિદિન રૂ. 300 મળશે. તે ઉપરાંત હોમગાર્ડઝના જવાનોના હેડ એવા માનદ જિલ્લા કમાન્ડન્ટને પ્રતિમાસ રૂ. 8000 /- ઉચ્ચક માનદ સહાય પણ ચુકવવાનો નિર્ણય કરવામં આવ્યો છે. માનદ વેતનમાં સુધારાની અમલવારી તા.1 લી નવેબર-2022 થી થશે. આ માટે રાજ્ય સરકારે કૂલ રૂ 195 કરોડનું બજેટ ફાળવ્યું છે.

5653 જવાનોની ભરતી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) એ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા 1 વર્ષમાં 5292 પુરુષ તથા 361 મહિલા મળી કુલ 5653 માનદ હોમગાર્ડઝ સભ્યોની ( Home Guard Recruitment ) નિયુક્તિ કરવામાં આવી છે. જયારે ગ્રામ્ય તથા સરહદી વિસ્તાર માટે કુલ 8454 ગ્રામરક્ષક દળ ( Gram Rakshak Dal ) ના સભ્યોની ખાલી પડેલી જગ્યાઓની ભરતી પોલીસ અધિક્ષક મારફત પૂર્ણ કરવામાં આવી છે. આમ, રાજયની પોલીસની મદદમાં નવા 14,107 માનદ સભ્યોની નિયુકિત થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.