ETV Bharat / state

સૌથી અમીર ધારાસભ્ય જે એસ પટેલે કહ્યું 11 વર્ષથી વિકાસ રૂંધાતો હતો હવે થશે - જે એસ પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામો આવી ગયાં છે. ગાંધીનગરની માણસા બેઠક (Mansa Assembly Seat ) ભાજપે 10 વર્ષ બાદ જીતી (Gujarat Assembly Election 2022 Results )છે. આ બેઠકના વિજેતા જે એસ પટેલ સૌથી ધનવાન ઉમેદવાર પણ છે. જે એસ પટેલ સાથે કેટલીક મહત્ત્વની વાતચીત (Mansa Assembly Seat MLA J S Patel Interview ) કરવામાં આવી હતી.

સૌથી અમીર ધારાસભ્ય જે એસ પટેલે કહ્યું 11 વર્ષથી વિકાસ રૂંધાતો હતો હવે થશે

author img

By

Published : Dec 10, 2022, 8:28 PM IST

આંતરમાળખાકીય સુવિધાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં પણ સુધારો થશે

ગાંધીનગર ગાંધીનગર જિલ્લાની તમામ 5 બેઠક પર ભાજપ પક્ષે ભગવો (Gujarat Assembly Election 2022 Results )લહેરાવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના પૈતૃક ગામ માણસા બેઠક પર કોંગ્રેસનું રાજ હતું. ત્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં માણસા બેઠક (Mansa Assembly Seat ) પર ભાજપ ઉમેદવાર જે. એસ. પટેલ જીત્યા (Gujarat Assembly Election 2022 Results )છે. ત્યારે જે. એસ. પટેલ ગુજરાતના સૌથી ધનવાન ધારાસભ્ય તરીકે ઉભરી આવ્યા છે. પટેલને 98144 મત મળ્યાં છે. જ્યારે તેમના હરીફ કોંગ્રેસના બાબુસિંહ ઠાકોરને 58878 મત મળ્યાં હતાં. ત્યારે જે એસ પટેલ 39266ની લીડથી જીત્યાં છે.

કેન્દ્રીય પ્રધાનનો આભાર માણસાના ધારાસભ્ય જે. એસ.પટેલે (Mansa Assembly Seat MLA J S Patel Interview ) જણાવ્યું હતું કે માણસામાં (Mansa Assembly Seat ) છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. અનેક વિસ્તારોમાં વિકાસ થયો ન હતો ત્યારે કેન્દ્રીય મોવડીમંડળ દ્વારા મારા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી અને હું માણસા વિધાનસભા બેઠક પરથી સારા મતોથી જીત્યો (Gujarat Assembly Election 2022 Results )છું. ત્યારે હવે હું આ તમામ લોકોનો અને મારા મતદારોનો આભાર માનું છું. જ્યારે હવે આવનારા પાંચ વર્ષમાં માણસાના જે પણ વિસ્તારનો વિકાસ થયો નથી તેવી તમામ જગ્યા ઉપર વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સુવિધાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં પણ સુધારોવધારો કરવામાં (Road Map of Mansa Development ) આવશે.

સૌથી અમીર ધારાસભ્ય ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી અમીર ધારાસભ્ય તરીકે માણસા(Mansa Assembly Seat ) ના જે. એસ પટેલ સૌથી વધુ મિલકત ધરાવતા ધારાસભ્ય(Gujarat Assembly Election 2022 Results ) છે. તેઓએ એફિડેવિટ દરમિયાન 612 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારે આ બાબતે અગાઉ પણ તેમને સૌથી વધુ પ્રોપટી દર્શાવવા બાબતેનો પ્રશ્ન કર્યો હતો ત્યારે પટેલે એનો જવાબ આપ્યો હતો કે હું રાજકીય જીવનમાં કોઈપણ પ્રકારનો આક્ષેપ ઈચ્છતો નથી. કોઈપણ વ્યક્તિ આવનારા સમયમાં મને એવું ન કહી જાય કે હું પૈસા કમાવા માટે રાજકારણમાં આવ્યો છું એટલે જ મેં મારી તમામ પ્રોપર્ટીની સત્તાવાર જાહેરાત કરી હતી.

માણસા અમિત શાહનું ગામ ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકની (Mansa Assembly Seat ) વાત કરવામાં આવે તો માણસા એ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનું એ પૈતૃક ગામ છે અને આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં પણ વાર લાગી હતી. છેલ્લે વર્ષ 2017 ની ચૂંટણીમાં માણસા બેઠક પરથી હારી ગયેલ ઉમેદવાર અમિત ચૌધરીને અમિત શાહે કમલમ બોલાવીને બેઠક કરીને અંતિમ સમયે માણસા બેઠક પરથી જે.એસ. પટેલને દાવેદારી કરવાનો મોકો આપ્યો હતો. માણસા બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપ જીતી શક્યો ન હતો તે બેઠક જીતવાનું (Gujarat Assembly Election 2022 Results ) સ્વપ્ન પૂર્ણ થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.