આ તમામ બાબતને લઇને આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટા અને વાહનની ડિટેલ સાથેના ફોટા વાઈરલ થઇ રહ્યાં છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો વીમો અને પીયૂસી પુરા થઈ ગયા છે. જ્યારે આ ફોટાની સાથે એક મેસેજ પણ વાઇરલ કરવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર પ્રજાને મોટા દંડ ફટકારી રહી છે. CMને દંડ કેમ નહીં? તે જવાબમાં વાહન વ્યવહાર પ્રધાન ફળદુએ જણાવ્યું હતું CMના કોનવોયમાં જે ગાડીઓ વપરાય છે. તે તમામ ડીજીપીના નામથી ગાંધીનગર આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવેલી છે. જ્યારે જે ગાડી સાથે CM રૂપાણીનો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. તેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. જ્યારે વીમો 31 ડિસેમ્બર 2019 સુધી અને પીયૂસી 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત છે.
CM રૂપાણીની કારના વાઈરલ ફોટા અંગે જાણો આર.સી. ફળદુની સ્પષ્ટતા - વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રુપાણી સરકારે સુધારા કરી આ નિયમોને 16 સપ્ટેમ્બરથી અમલ કરવાનું શરૂ કર્યું હતું. કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે, હવે 15 ઓક્ટોબરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે સરકારી ગાડીનો ઉપયોગ કરે છે, તે ગાડીનું પીયૂસી અને વીમો નથી હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં CM રૂપાણીનો વિરોધ થતા રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ આ તમામ બાબતોએ ખુલાસો કરતા કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે, તે તમામ ગાડીઓમાં પીયૂસી અને વીમો છે.
આ તમામ બાબતને લઇને આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટા અને વાહનની ડિટેલ સાથેના ફોટા વાઈરલ થઇ રહ્યાં છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો વીમો અને પીયૂસી પુરા થઈ ગયા છે. જ્યારે આ ફોટાની સાથે એક મેસેજ પણ વાઇરલ કરવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર પ્રજાને મોટા દંડ ફટકારી રહી છે. CMને દંડ કેમ નહીં? તે જવાબમાં વાહન વ્યવહાર પ્રધાન ફળદુએ જણાવ્યું હતું CMના કોનવોયમાં જે ગાડીઓ વપરાય છે. તે તમામ ડીજીપીના નામથી ગાંધીનગર આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવેલી છે. જ્યારે જે ગાડી સાથે CM રૂપાણીનો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. તેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. જ્યારે વીમો 31 ડિસેમ્બર 2019 સુધી અને પીયૂસી 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલ નવા ટ્રાફિક નિયમન બિલ નું રાજ્ય સરકાર દ્વારા 15 સપ્ટેમ્બર થી અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 2 દિવસ થી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીજે સરકારી ગાડી નો ઉપયોગ કરે છે તે ગાડીનું પીયૂસી અને વીમો નથી હોવાના મેસેજ સોસિયલ મીડિયામાં ફરી રહ્યા છે ત્યારે સોસિયલ મીડિયામાં સીએમ રૂપાણી નો વિરોધ થતા રાજ્ય ના વાહનવ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ આ તમામ બાબતોએ ખુલાસો આપ્યો હતો કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે કાર નો ઉપયોગ કરે છે તે તમામ ગાડીઓમાં પીયૂસી અને વીમો છે. Body:આ બાબતે આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસ થી સોસિયલ મીડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના ફોટો અને વાહન ની ડિટેલ સાથે ના ફોટો ફરી રહ્યા છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની ગાડી ઓ વીમો અને પીયૂસી પુરા થઈ ગયા છે. જ્યારે આ ફોટાની સાથે એક મેસેજ પણ વહેતો કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર પ્રજા પાસે મતમોટા દંડ ફટકારી રહ્યા છે તો સીએમ ને દંડ કેમ નહીં ? એ જવાબમાં વાહનવ્યવહાર પ્રધાન ફ્લદુએ જણાવ્યું હતું મેં સીએમ ના કોનવોયમાં જે ગાડીઓ વપરાય છે. તે તમામ ડીજીપી ના નામથી ગાંધીનગર આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવેલ છે. જ્યારે જે ગાડી સાથે સીએમ રૂપાણી નો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં કરાવેલ છે. જ્યારે વીમો 31 ડિસેમ્બર 2019 સુધી અને પીયૂસી 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત છે.
બાઈટ... આર. સી. ફળદુ વાહન વ્યવહાર પ્રધાન
Conclusion:ઉલ્લેખનીય છે કે સોસિયલ મીડિયામાં સીએમ દુપની ના કર સાથેનો ફોટો વાયરલ થતા ગઈ કાલે ભાજપ પક્ષ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યારે આજે રાજ્ય સરકારના વાહનવ્યવહાર કેબિનેટ પ્રધાને નિવેદન આપ્યું છે. સાથે જ ફ્લદુએ એ પણ જણાવ્યું હતું કે સોસિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર સામે રાજ્ય સરકાર કાયદેસર ની કાર્યવાહી કરશે.