ETV Bharat / state

ગાંધીનગરમાં 30 માર્ચે રાજસ્થાન સમાજ તેમની સંસ્કૃતિને કરશે ઉજાગર...

ગાંધીનગરઃ ગુજરાતમાં અલગ-અલગ રાજ્યોમાંથી વસતા લોકો પોતાના સમાજની સંસ્કૃતિને લઈને અનેક વખત કાર્યક્રમો કરતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં રહેતા સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા આગામી 30 માર્ચના રોજ સેક્ટર-16 ખાતે રાજસ્થાન સમાજની સંસ્કૃતિને ઉજાગર કરશે. ગુજરાતની ધરતી ઉપર રાજસ્થાની સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે.

ગાંધીનગર
author img

By

Published : Mar 28, 2019, 8:11 PM IST

રાજસ્થાન સમાજના અગ્રણી મુકેશકુમાર વ્યાસે કહ્યું કે, “અમારી જન્મભૂમિ રાજસ્થાન છે જ્યારે કર્મભૂમિ ગુજરાત છે. વધુમાં કહ્યું કે, ત્યાં 30 માર્ચ 1949નો દિવસ રાજસ્થાન રાજ્યનો સ્થાપના દિવસ છે. ઇડર સ્ટેટ હતું ત્યારે રાજસ્થાનમાં હતો અને આબુ ગુજરાતમાં હતું. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડા એક કર્યા ત્યારે રાજસ્થાન રાજ્ય પણ તે સમયે અલગ થયું હતું. ત્યારથી લઈને 30 માર્ચના રોજ રાજસ્થાન સ્થાપના દિવસ ઉજવાય છે. ત્યારે ગુજરાતમાં 30 માર્ચ શનિવારે સેક્ટર-16 રંગમંચ ખાતે રાજસ્થાન સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજવામાં આવશે.”

ગાંધીનગરમાં 30 માર્ચે રાજસ્થાન સમાજ તેમની સંસ્કૃતિને ઉજાગર કરશે

રાજસ્થાન સમાજના કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લામાં 4500 પરિવાર હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમમાં બાળકોને વર્ષ દરમિયાન સામાજિક અને શૈક્ષણિક રીતે સિદ્ધિ મેળવીને આગળ આવેલા દરેકને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હોટલ ઉમેદના માલિક સાઇટ રાજસ્થાન રાજ્યની સન્માનિત વ્યક્તિઓ હાજર રહેશે. ગુજરાતની ધરતી ઉપર રાજસ્થાનનો માહોલ સર્જવામાં આવશે.

Intro:હેડિંગ) પાટનગરમા રાજસ્થાન સમાજના 4500 પરિવાર તેમની સંસ્કૃતિને ઉજાગર કરશે

ગાંધીનગર,

ગુજરાતમાં સમગ્ર દેશના લોકો વસવાટ કરે છે જેના રંગ જુદા હોય છે જેની વાત જુદી હોય છે. અલગ-અલગ રાજ્યોમાંથી વસતા લોકો પોતાના સમાજની સંસ્કૃતિને લઈને અનેક વખત કાર્યક્રમો કરતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં રહેતા સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા આગામી 30 માર્ચના રોજ સેક્ટર 16 ખાતે રાજસ્થાન સમાજની સંસ્કૃતિને ઉજાગર કરશે. રાજસ્થાન સમાજના અગ્રણી મુકેશકુમાર વ્યાસે કહ્યું કે અમારી જન્મભૂમિ રાજસ્થાન છે જ્યારે કર્મભૂમિ ગુજરાત છે. ગુજરાતની ધરતી ઉપર રાજસ્થાની સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે.

Body:મુકેશકુમાર વ્યાસે કહ્યું કે, ત્યાં 30 માર્ચ 1949નો દિવસ રાજસ્થાન રાજ્યનો સ્થાપના દિવસ છે. ઇડર સ્ટેટ હતું ત્યારે રાજસ્થાનમાં હતો અને આબુ એ ગુજરાતમાં હતું. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડા એક કર્યા ત્યારે રાજસ્થાન રાજ્ય પણ તે સમયે અલગ થયું હતું. ત્યારથી લઈને 30 માર્ચના રોજ રાજસ્થાન સમાજ દ્વારા દેશ-વિદેશમાં રહેતા લોકો સ્થાપના દિવસમાં આવે છે. ત્યારે ગુજરાતમાં 30 માર્ચ શનિવારે સેક્ટર 16 રંગમંચ ખાતે રાજસ્થાન સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજવામાં આવશે.

Conclusion:રાજસ્થાન સમાજના કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લામાં 4500 પરિવાર હાજર રહેશે. જમના બાળકોને વર્ષ દરમિયાન સામાજિક અને શૈક્ષણિક રીતે સિદ્ધિ મેળવી આગળ આવેલાને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હોટલ ઉમેદના માલિક સાઇટ રાજસ્થાન રાજ્યની સન્માનિત વ્યક્તિઓ હાજર રહેશે. ગુજરાતની ધરતી ઉપર રાજસ્થાનનો માહોલ સર્જવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.