ETV Bharat / state

ગાંધીનગરમાં 900 પોલીસ સહીત અનેક મહિલા બજાવશે ફરજ

ગાંધીનગરઃ ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે પાંચ મતદાન મથક ઉપર દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે.

ગાંધીનગર ચૂંટણીમાં બુથ પર CRPF, SRF, 900 પોલીસ અનેક મહિલા બજાવશે ફરજ
author img

By

Published : Apr 20, 2019, 5:52 PM IST

Updated : Apr 20, 2019, 8:10 PM IST

જેમાં દહેગામ, આલમપુર, ગાંધીનગર, મંડાલી અને કલોલનો સમાવેશ થાય છે. આ વખતે ચૂંટણીમાં 35 મતદાન મથક બનાવવામાં આવ્યા છે. મહત્તવનું છે કે, જ્યારે સંપૂર્ણ રીતે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા આ મતદાન મથકોનું સંચાલન કરવામાં આવશે.

ગાંધીનગર ચૂંટણીમાં બુથ પર CRPF, SRF, 900 પોલીસ અનેક મહિલા બજાવશે ફરજ

દિવ્યાંગ મતદારો માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 263 વિલચેર, 590 સહાયકોની નિમણૂક કરાઇ છે. ગાંધીનગરમાં અત્યાર સુધી દસ આચારસંહિતાની ફરિયાદો મળી હતી. જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 268 માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે, જ્યારે 206 બૂથ પર વેબકાસ્ટિંગ થશે.

માણસા અને ગાંધીનગર ઉત્તર બેઠકમાં કાપલીમાં પ્રિન્ટિંગમાં ભૂલ જોવા મળી હતી. તેનું નિવારણ લાવી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી નવી કાપલીઓ પ્રિન્ટ કરીને મતદારો સુધી પહોંચાડી દેવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 884 હથિયાર પરવાનેદાર છે. જેમાંથી 800 લોકોના પરત લેવાયા છે. જ્યારે એક વેપનને એક ગુનામાં ઝડપી લેવામાં આવ્યું છે.

મતદાર સ્લિપમાં ભૂલને લઈને મામલતદાર અને ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ બાબતે જવાબ આવ્યા પછી તેનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમની સામે પગલાં ભરવામાં આવશે. કલેકટર એસ.કે લાંગાએ કહ્યું હતું કે, આ ભૂલમાં અધિકારીને સસ્પેન્શન કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ કહ્યું હતું કે, 6 હજાર કરતાં વધુ લોકોને પાસા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. 98 લાખનો દારૂ તો 83 લાખના વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે CRPFની ચાર કંપની, SRPની બે કંપની, 5 ડીવાયએસપી, 13 પીઆઇ, 62 પીએસઆઇ, 900 પોલીસ, 1231 હોમગાર્ડ અને 350 જીઆરડી કર્મચારીઓ ફરજ બજાવશે.

Intro:હેડિંગ) ગાંધીનગર લોકસભા બેઠક પર 35 સખી મતદાન મથક પર મહિલા ફરજ બજાવશે

ગાંધીનગર,

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે. વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ પાંચ મતદાન મથક ઉપર દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે જેમાં દહેગામ, આલમપુર, ગાંધીનગર, મંડાલી અને કલોલનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે. લાંગાએ ગાંધીનગર લોકસભા બેઠકને લઈને છેલ્લી ઘડી ની તૈયારીઓ ની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ચાલુ વખતે ચૂંટણીમાં 35c મતદાન મથક બનાવવામાં આવ્યા છે. જ્યારે સંપૂર્ણ રીતે દિવ્યાંગ કર્મચારીઓથી સંચાલિત પાંચ મતદાન મથકનો સમાવેશ થાય છે.

Body:દિવ્યાંગ મતદારો માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 263 વિલચેર, 590 સહાયકોની નિમણૂક કરાઇ છે. ગાંધીનગરમાં અત્યાર સુધી દસ આચારસંહિતાની ફરિયાદો મળી હતી. જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સિવિલમાં 62 ફરિયાદ મળી હતી. ત્યારે ફોન તથા અન્ય માધ્યમથી 388 ફરિયાદ મળી હતી આ તમામ ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 268 માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે, જ્યારે 206 બૂથ પર વેબકાસ્ટિંગ થશે. માણસા અને ગાંધીનગર ઉત્તર બેઠકમાં કાપલીમાં પ્રિન્ટિંગમાં ભૂલ જોવા મળી હતી. તેનું નિવારણ લાવી દેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી નવી કાપલીઓ પ્રિન્ટ કરીને મતદારો સુધી પહોંચાડી દેવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 884 હથિયાર પરવાનેદાર છે. જેમાંથી આઠસો લોકોના પરત લેવાયા છે. જ્યારે એક વેપન એક ગુનામાં ઝડપી લેવામાં આવી છે.

Conclusion:મતદાર સ્લિપમાં ભૂલને લઈને મામલતદાર અને ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ બાબતે જવાબ આવ્યા પછી તેની અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે પગલાં ભરવામાં આવશે. ત્યારે કલેકટર એસ.કે લાંગાએ કહ્યું કે, આ ભૂલમાં અધિકારીને સસ્પેન્શન કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ કહ્યું કે, છ હજાર કરતાં વધુ લોકોને પાસા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે 98 લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે 83 લાખના તેની સાથે વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા છે.

મતદાનના દિવસે કોઈ સમસ્યા ઉભી ન થાય તેને લઈને સીઆરપીએફની ચાર કંપની, એસઆરપીની બે કંપની, 5 ડીવાયએસપી, 13 પીઆઇ, 62 પીએસઆઇ, 900 પોલીસ, 1231 હોમગાર્ડ અને 350 જીઆરડી કર્મચારીઓ ફરજ બજાવશે.
Last Updated : Apr 20, 2019, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.