ETV Bharat / state

Government housing દયનીય સ્થિતિ, ખાલી કરવા નોટિસ મળી તો કર્મીઓ કરી નવા ક્વાર્ટરની માગ - એમએલએ ક્વાર્ટ્સ

ગાંધીનગર સેક્ટર 17 ખાતે જૂના MLA કવાર્ટર સરકારી આવાસ યોજના માટે ફાળવવામાં આવ્યાં હતાં. જ્યાં પહેલાં અહીં એરફોર્સના કર્મચારી રહેતાં હતાં. જે બાદ અન્ય મકાનો ખાલી રહેતાં ગુજરાત ગવર્મેન્ટના વર્ગ 2 અને વર્ગ-3ના કર્મચારીઓને પણ આ મકાનમાં રહેવા માટે ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ 30થી વધુ વર્ષ જૂના મકાનોની (Government housing) અત્યારે દયનીય સ્થિતિ છે. જે જોતાં સરકારે મકાન ખાલી કરવા માટે કર્મચારીઓને નોટિસ પણ પાઠવી છે. જોકે અહીં રહેતા કર્મચારીઓ (Employees demand ) નવા ક્વાર્ટરની રાહ જોઈ રહ્યાં છે.

Government housing દયનીય સ્થિતિ, ખાલી કરવા નોટિસ મળી તો કર્મીઓ કરી નવા ક્વાર્ટરની માગ

author img

By

Published : Jun 14, 2021, 5:04 PM IST

  • વર્ગ 2 અને વર્ગ-3ના કર્મચારીઓ અહીં રહે છે
  • 30 વર્ષથી પણ વધુ જૂના છે આ આવાસો
  • સરકારે ઘરની બહાર નોટિસ લગાવી

ગાંધીનગર : સેક્ટર 17 ખાતે આવેલા જૂના એમએલએ ક્વાર્ટરમાં (Government housing) રહેતાં સરકારી કર્મચારીઓ તેમની ફેમિલી સાથે રહે છે. જોકે છેલ્લાં દસ દિવસ પહેલાં સરકારે તેમને મકાન ખાલી કરી બીજે રહેવા માટે નોટિસ આપી છે. આ ઉપરાંત દરેક એપાર્ટમેન્ટની બહાર જાહેર સૂચના પણ લખી છે આ જર્જરિત મકાનો છે, આ મકાનો રહેવા લાયક નથી તે પ્રકારની સૂચના ઘરની બહાર લગાવવામાં આવી છે. પરંતુ અહીંના કર્મચારીઓની માગ (Employees demand ) એ પ્રકારની છે કે અમને બીજા ક્વાર્ટર ફાળવવામાં નથી આવ્યા. જો બીજા કવાર્ટર ફાળવવા આવે તો અમે પરિવાર સાથે ત્યાં રહી શકીએ છીએ. પરંતુ એક બાજુ જોવા જઈએ તો મકાનોની હાલત જોતાં એવું લાગી રહ્યું છે કે આ મકાનો ખરેખર દયનીય સ્થિતિમાં જ છે જેથી ત્યાં પણ દુર્ઘટના બની શકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.

મકાનો ખરેખર દયનીય સ્થિતિમાં જ છે જેથી ત્યાં પણ દુર્ઘટના બની શકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.

આ પહેલાં આ આવાસોમાં એરફોર્સના કર્મચારીઓને રાખવામાં આવતાં હતાં

અત્યારે આ મકાનોમાં ગુજરાત સરકારના કર્મચારીઓ રહે છે પરંતુ આ પહેલા અહીં એરપોર્ટના કર્મચારીઓ રહેતા હતાં. જેમને લેકાવાડા ખાતે આવાસ ફાળવવામાં આવતાં તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયાં છે. અહીં રહેતા કર્મચારીઓનું કહેવું છે કે તેમને પાંચથી છ મહિના પહેલાં જ ત્યાં આવાસ ફાળવવામાં આવ્યાં છે. જ્યારે અહીં 15થી 25 જેટલા પરિવારો રહે છે જોકે તેમની માગ છે કે તેમને પણ આ પ્રકારે બીજા ક્વાર્ટર ફાળવવામાં આવે પરંતુ તે સંદર્ભે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને ક્વાર્ટર ખાલી કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે કેટલાક સરકારી કર્મચારીઓ આવાસો ખાલી કરી આ પહેલાં પોતાના મકાનોમાં જતાં રહ્યાં છે. પરંતુ અહીં રહેલા આ કર્મચારીઓની માગણી (Employees demand ) નવી જગ્યાએ કવાર્ટર મળે તે પ્રકારની છે.

બીજી જગ્યાએ રહેવા જાય છે તો તેમને વધારે ભાડું ભરવું પડી શકે છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠાના પોશીનામાં Corona guideline નો ભંગ, લગ્નપ્રસંગે હજારો લોકો એકઠા દેખાયા

ભાડાં વધારે હોવાથી કર્મચારીઓ બીજા ક્વાર્ટરની માગ કરી રહ્યાં છે

અહીં રહેતા કર્મચારીઓ સાથે જ્યારે વાત કરી તો તેમને જણાવ્યું હતું કે, અમે છેલ્લાં 10 વર્ષથી વધુ સમયથી આ આવાસોમાં રહીએ છીએ. જૂના છઠ્ઠા પગાર પંચના નિયમ આધીન 20 ટકા પગારભથ્થુ બેઝિક પગારના આધારે આપવામાં આવે છે, જો તેઓ અહીંથી ક્વાર્ટર ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા જાય છે તો તેમને વધારે ભાડું ભરવું પડી શકે છે. એક આ કારણ પણ તેમનું ક્વાર્ટર ખાલી નહીં કરવાનું છે. આ ઉપરાંત તેમણેે એ પણ કહ્યું હતું કે અમને જો ક્વાર્ટર મળે તો આ પ્રકારનું જૂનું અને જર્જરિત હોય તો અમે ત્યાં કેવી રીતે જઈ શકીએ. જો કે આ પહેલાં (Government housing) મકાનોના સ્લેબ પણ પડ્યા હતાં. જેથી નવા ક્વાર્ટર મળે તો અમારા માટે રહેવાની વ્યવસ્થા થઇ શકે છે.

આ પણ વાંચોઃ જામનગર: સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.