ETV Bharat / state

ગૌણ સેવા પરીક્ષા મામલો: NSUIના કાર્યકરો કોલેજ બંધ કરાવા ગયા અને પોલીસે ઝડપી લીધા - ગાંધીનગર સેક્ટર 15

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા યોજાઇ હતી, જેને લઇને છેલ્લા કેટલાય દિવસથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે એનએસયુઆઇ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોલેજ બંધની ચિમકી આપી હતી. ગાંધીનગર ખાતે એનએસયુઆઇના કાર્યકરો કોલેજ બંધ કરાવવા ગયા ત્યારે, ગાંધીનગર પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી.

NSUI કોલેજ બંધ કરવા ગયા અને પોલીસે ઝડપી લીધા
NSUI કોલેજ બંધ કરવા ગયા અને પોલીસે ઝડપી લીધા
author img

By

Published : Dec 7, 2019, 5:16 PM IST

Updated : Dec 7, 2019, 6:58 PM IST

ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલ કોમર્સ કોલેજમાં NSUIના કાર્યકર્તાઓ કોલેજ બંધ કરાવવા ગયા હતા, પરંતુ તેઓ કોલેજમાં પ્રવેશ છે તે પહેલાં જ પોલીસને ધ્યાન બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો અને તેઓ કોલેજના કેમ્પસમાં તો આવ્યા, પરંતુ કોલેજના મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશે તે પહેલા જ તાળુ મારી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા બાદ તરત જ ગાંધીનગર પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અટકાયત બાબતે અંકિત પારેખે જણાવ્યું હતું કે પોલીસ બળજબરી પૂર્વક અટકાયત કરી રહી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ ગૌણ સેવા પરીક્ષા હવે રદ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

NSUI કોલેજ બંધ કરવા ગયા અને પોલીસે ઝડપી લીધા
જ્યારે ગાંધીનગર DYSP એમ.કે રાણાએ જણાવ્યું હતું કે એને સિવાયના વિદ્યાર્થીઓ કોલેજ બંધ કરાવવા આવ્યા હતા, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં લઈને તેઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે કોલેજ બંધ મામેલ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે આપેલ શાળા કોલેજોનું બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે. માત્ર ઉશ્કેરાટ અને વેરઝેર, અશાંતિ ફેલાવવાના બદઈરાદાથી અપાયેલ બંધના એલાનને વિદ્યાર્થિઓએ, યુવાનોએ, વાલીઓ અને જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે. કોંગ્રેસે વિદ્યાર્થીઓની લાગણીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરીને પોતાના રાજકીય રોટલાં શેકવા પ્રયાસ કર્યો છે. તેને યુવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા કોલેજોના સંચાલકો અને જનતાએ નિષ્ફળ બનાવ્યો છે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ની પરીક્ષા યોજાઇ હતી જેને લઇને છેલ્લા કેટલાય દિવસથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે એનએસયુઆઇ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોલેજ બંધ ની ચીમકી આપી હતી ત્યારે ગાંધીનગર ખાતે એનએસયુઆઇના કાર્યકરો કોલેજ બંધ કરાવવા ગયા ત્યારે જ ગાંધીનગર પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી.

Body:ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલ કોમર્સ કોલેજમાં એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ કોલેજ બંધ કરાવવા ગયા હતા પરંતુ તેઓ કોલેજમાં પ્રવેશ છે તે પહેલાં જ પોલીસને ધ્યાન બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો અને તેઓ કોલેજના કેમ્પસમાં તો આવ્યા પરંતુ કોલેજના મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશે તે પહેલા જ તાળુ મારી દેવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા બાદ તરત જ ગાંધીનગર પોલીસે તમામ કાર્યકર્તાઓ ની અટકાયત કરી હતી. અટકાયત બાબતે અંકિત પારેખે જણાવ્યું હતું કે પોલીસ બળજબરી પૂર્વક અટકાયત કરી રહી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવશે ગૌણ સેવા પરીક્ષા હવે રદ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

બાઈટ....

અંકિત પારેખ.. એન.એસ.યુ.આઇ. આગેવાન
એમ.કે. રાણા ડીવાયએસપી ગાંધીનગર
ભરત પંડ્યા પ્રવક્તા ભાજપ
Conclusion:જ્યારે ગાંધીનગર ડીવાયએસપી mk રાણાએ જણાવ્યું હતું કે એને સિવાયના વિદ્યાર્થીઓ કોલેજ બંધ કરાવવા આવ્યા હતા પરંતુ સુરક્ષાને ધ્યાનમાં લઈને તેઓની અટકાયત કરવામાં આવી હતી..જ્યારે કોલેજ બંધ મામેલ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આપેલ શાળા કોલેજોનું બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે. માત્ર ઉશ્કેરાટ અને વેરઝેર, અશાંતિ ફેલાવવાના બદઈરાદાથી અપાયેલ બંધના એલાનને વિદ્યાર્થિઓએ, યુવાનોએ, વાલીઓ અને જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે. કોંગ્રેસે વિદ્યાર્થીઓની લાગણીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરીને પોતાના રાજકીય રોટલાં શેકવા પ્રયાસ કર્યો છે. તેને યુવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા કોલેજોના સંચાલકો અને જનતાએ નિષ્ફળ બનાવ્યો છે
Last Updated : Dec 7, 2019, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.