ETV Bharat / state

વિધાનસભાગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડ્યું

author img

By

Published : Jan 10, 2020, 1:28 PM IST

Updated : Jan 10, 2020, 8:41 PM IST

ગાંધીનગર : આજે વિધાનસભાનુંં એક દિવસીય સત્ર મળ્યુ હતું. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સંબોધન કરે તે પહેલાં જ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ CAAના વિરોધમાં પોસ્ટર દેખાડ્યા હતા. જેથી રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સંબોધન છોડીને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતાં.

ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો વિરોધ
ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો વિરોધ

વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચનથી શરૂ કરવાની હતી. પરંતુ, રાજ્યપાલના પ્રવચન ગૃહમાં શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની અંદર જ વિરોધનો સુર ઉઠાવ્યો હતો.

કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પ્રકારનું અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું અને વિરોધ કઈ રીતે કરવો તે અંગેનું પણ આયોજન અગાઉની બેઠકમાં કરવામાં આવ્યું હતું, ત્યારે વિધાનસભા ગૃહની શરૂઆતના ગણતરીની સેકન્ડોમાં જ કોંગ્રેસે પોસ્ટર બતાવીને ગૃહમાં વિરોધનો સૂરએ લગાવ્યો હતો અને CAAનો વિરોધ ગૃહમાં પણ કર્યો હતો.

વિધાનસભાગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડ્યું
CAAના વિરોધમાં કોંગ્રેસના પોસ્ટરના કારણે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિધાનસભા ગૃહમાં પોતાનું પ્રવચન શરૂ કરે તે પહેલા જ ગૃહ છોડવાની ફરજ પડી હતી અને તેઓ ગૃહમાંથી નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા બાળ મૃત્યુ, મહિલાઓ રોજગારી સહિતના મુદ્દે ગૃહમાં જ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો જેના કારણે રાજ્યપાલ પોતાનું પ્રવચન ટૂંકાવીને ગૃહ છોડીને રવાના થયા હતા.

Intro:approved by panchal sir....

ગાંધીનગર : આજથી વિધાનસભાનો શિયાળુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે વિધાનસભાના પ્રથમ સત્રમાં છે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પોતાનું સંબોધન કરે તે પહેલાં જ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ ગૃહમાં અંદર જ પોસ્ટર વોર શરૂ કર્યું હતું અને સીએએ બિલ ના વિરોધમાં ગુહમાં જ પોસ્ટર વોર શરૂ કર્યું હતું ત્યારબાદ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સંબોધન છોડીને ગૃહમાંથી બહાર નીકળ્યા હતા..

Body:વિધાનસભાની એક દિવસે સત્રમાં આજે રાજ્યના નેતા વિજય રૂપાણી કેન્દ્ર સરકારે લોકસભા રાજ્યસભામાં CAA બિલ પસાર કરેલું છે જે બિલના સમર્થનમાં ગુજરાત વિધાનસભામાં ખાસ દિવસે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ એક દિવસે સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચન થી શરૂ કરવાની હતી પરંતુ રાજ્યપાલના પ્રવચન ગૃહમાં શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની અંદર જ વિરોધનો સુર ઉઠાવ્યો હતો, ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પ્રકારનું અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું અને વિરોધ કઈ રીતે કરવો તે અંગે નું પણ આયોજન અગાઉની બેઠકમાં કરવામાં આવ્યું હતું ત્યારે વિધાનસભાગૃહની શરૂઆત ના ગણતરીની સેકન્ડોમાં જ કોંગ્રેસે પોસ્ટર બતાવીને ગૃહમાં વિરોધનો સૂર એ લગાવ્યો હતો અને સીએ એનો વિરોધ ગૃહમાં પણ કર્યો હતો...

Conclusion:CAA ના કોંગ્રેસના પોસ્ટર ના કારણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિધાનસભાગૃહમાં પોતાનું પ્રવચન શરૂ કરે તે પહેલા જ પુસ્તક શરૂ થઇ જતા રાજ્યપાલ દેવગઢ આચાર્યને ગૃહ છોડવાની ફરજ પડી હતી અને તેઓ ગૃહમાંથી નીકળી ગયા હતા.. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા બાળ મૃત્યુ મહિલાઓ રોજગારી સહિતના મુદ્દે ગૃહમાં જ શરૂ કરવામાં આવ્યું હતું જેના કારણે રાજ્યપાલ પોતાનું પ્રવચન ટૂંકાવીને જ ગૃહ છોડીને રવાના થયા હતા.
Last Updated : Jan 10, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.