ETV Bharat / state

ગુજરાતમાં લોકસભા અને પેટાચૂંટણી માટે કુલ 14 ઉમેદવારી પત્રો ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભા અને રાજ્યમાં પેટાચૂંટણી એકસાથે જ યોજાવાની હોઈ, જે અંતર્ગત રાજ્યમાં હાલ ઉમેદવારી પત્રક નોંધાવાની પ્રક્રિયા જોરજોરમાં ચાલી રહી છે. ત્યારે આજે આ ચૂંટણીઓ માટે થઈને કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

લોકસભા ચૂંટણી 2019
author img

By

Published : Mar 30, 2019, 9:26 PM IST

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, માણાવદર તથા તલાલા વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેને ધ્યાનમાં રાખી આજે 30 માર્ચે કુલ 7 ઉમેદવારી પત્ર સાથે ત્રણ દિવસમાં કુલ 14 ફોર્મ ભરાયા છે.

ક્રમ

ઉમેદવારનુંનામ

પક્ષ

મતવિસ્તાર

1.

શાહઅમિતભાઈઅનિલચંદ્ર

ભારતીયજનતાપાર્ટી

૦૬-ગાંધીનગર

2.

કાછડીયાકેશવલાલરામજીભાઈ

અપક્ષ

૦૬-ગાંધીનગર

3.

પત્રકારરાજ્યગુરુરામકૃષ્ણનરભેશંકર

અપક્ષ

૧૨-જામનગર

4.

પઠાણઆયશાબાનુંનાજીરખાન

અંબેડકરનેશનલ કોંગ્રેસ

૧૭-ખેડા

5.

તપનભાઈશાંતિમયદાસગુપ્તા

સોશ્યાલિસ્ટયુનિટીસેન્ટરઓફઇન્ડિયા(કમ્યુનિસ્ટ)

૨૦-વડોદરા

6.

વસાવાઉત્તમભાઈસોમાભાઈ

ભારતીયટ્રાયબલપાર્ટી

૨૩-બારડોલી(અ.જ.જા.)

7.

વસાવાસુભાષભાઈકાનજીભાઈ

ભારતીયટ્રાયબલપાર્ટી

૨૩-બારડોલી(અ.જ.જા.)

આજે તા.૩૦/૦૩/૨૦૧૯ના રોજ નીચે દર્શાવેલ કુલ: ૭ (સાત) ઉમેદવારો તરફ્થી ઉમેદવારી પત્રો ભરાયા છે.

જ્યારેવિધાનસભાનીપેટાચૂંટણીમાટેનીચેદર્શાવ્યાપ્રમાણેકુલ:એકઉમેદવારતરફ્થીઉમેદવારીપત્રભરાયાછે.

ક્રમ ઉમેદવારનુંનામ પક્ષ મતવિસ્તાર
1. પટેલહરેશકુમારનરોત્તમભાઈ અપક્ષ ૨૧-ઉંઝા

આપને જણાવી દઈએ કે, ૩૧/૦૩/૨૦૧૯ને રવિવારના રોજ જાહેર રજા હોવાથી ઉમેદવારી પત્રો ભરી શકાશે નહીં. તા.૦૪/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

R_GJ_05_SUR_30MAR_04_CONGRESS_SAREE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે ચુંટણી પ્રચારમાં બેનર અને ઝંડાની સાથે હવે રાહુલ અને પ્રિયંકાની સાડીની પણ ધૂમ મચી છે સુરતના એક કાપડ વેપારીને આ સાડી માટે મોટો ઓર્ડર પણ મળ્યો છે 

લોકસભાની ચુંટણી હવે તેના અંતિમ પડાવ પર છે દરેક રાજકીય પાર્ટીઓ ચુંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આ વખતે ચુંટણી પ્રચારમાં બેનર અને ઝંડાની સાથે પ્રિયંકા અને રાહુલ ગાંધીની સાડીઓની ડીમાંડ વધી છે કાપડ વેપારી ગૌરવભાઈએ જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ તેઓએ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટા વાળી સાડીઓનું સેમ્પલ બનાવ્યું હતું અને થોડાક ઓર્ડર હતા તો તેઓએ તે માલ બનાવીને મોકલ્યો પણ હતો પરંતુ તેઓને વિચાર આવ્યો હતો કે આ વખતે ચુંટણી પ્રચારમાં પંજાની સાડી પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી તેઓએ સેમ્પલ બનાવી અન્ય કાપડ વેપારીઓને આ સાડી મોકલી હતી અને ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ સાડીઓનો ઓર્ડર ખુબ જ મળી રહ્યો છે અત્યાર સુધી કાપડ વેપારીએ 12 હજાર જેટલી સાડીઓ બનાવી છે અને 8 હજાર સાડીઓનો ઓર્ડર છે 

ઉલ્લેખનીય છે કે આ વખતની ચુંટણી ભારે રસાકસી ભરી રહેવાની છે પરંતુ જનાદેશ શું હશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ આ વખતે લોકોને ચુંટણી પચાર પણ એક અનોખી રીતે જોવા મળે તો નવાઈ નહિ..

બાઈટ ગૌરવભાઈ કાપડ વેપારી 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.