ETV Bharat / state

રાજ્યમાં ભ્રષ્ટાચાર માટે કોઈ જગ્યા નથી: CM રૂપાણી - વિજય રૂપાણી ન્યૂઝ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરૂવારે સોશિયલ મીડિયા મારફતે રાજ્યની જનતાને યુવાનોને મેસેજ આપતા જણાવ્યું હતું કે, રાજ્યની કોઇપણ વિભાગમાં હવે ભ્રષ્ટાચારનું નામ નિશાન નથી. અગાઉ પણ એક જાન્યુઆરીના રોજ નવા વર્ષની શુભેચ્છા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશો આપ્યો હતો. ત્યાર બાદ હવે ભ્રષ્ટાચારનો જે મુદ્દો ખદબદી રહ્યો છે તેને લઈને પણ  CM રૂપાણીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.

CM રૂપાણી
CM રૂપાણી
author img

By

Published : Jan 16, 2020, 6:57 PM IST

Updated : Jan 16, 2020, 9:14 PM IST

સોશિયલ મીડિયા મારફતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો નથી. ત્યારે મહેસુલ વિભાગ કે જેની તમામ કામગીરી રાજ્ય સરકારે ઓનલાઇન કરી દીધી છે તે જમીનની માપણી હોય, જમીનનો સર્વે હોય કે જમીન ટ્રાન્સફર હોય અથવા તો ખેડૂતોને સાત-બારનો ઉતારો મેળવ્યો હોય તે તમામ પ્રકારની કામગીરી હવે ઓનલાઈન થઈ ગઈ છે. પછી ભલે તે રાજ્યની ચેકપોસ્ટો હોય કે આરટીઓનું ટ્રાન્સપોર્ટ વિભાગનું કામ હોય આ તમામ કામકાજ ઓનલાઈન થઈ રહ્યા છે. જેના લીધે ભ્રષ્ટાચારનું નામ નિશાન પૂર્ણ થયું છે.

CM રૂપાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો

વધુમાં તેમણે જણાવ્યું કે, મહેસુલ ખાતામાં ઘણો સુધારો કરી દેવામાં આવ્યો છે. તમામ કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. શિક્ષણની સ્થિતિમાં પણ સુધારો થયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ વિભાગની જે ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે તેનાથી ભ્રષ્ટાચારીઓની આવક પણ બંધ થઈ ગઈ હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે, રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગમાં ખુબ જ ભ્રષ્ટાચાર થતો હતો. ભ્રષ્ટાચાર બંધ થવાના કારણે સરકારની આવકમાં પણ ૨૧ ટકાનો વધારો નોંધાયો હોવાનું CM રૂપાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં ભ્રષ્ટાચારની કોઈ જગ્યા નથી : CM રૂપાણી

Intro:approved by panchal sir

નોંધ : વિજય રૂપાણી ના ફેસબુક એકાઉન્ટથી વિજય રૂપાણી નો વિડીયો ડાઉનલોડ કરવા વિનંતી...

ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયાના મારફતે રાજ્યની જનતાને યુવાનોને મેસેજ આપતા જણાવ્યું હતું કે રાજ્યની કોઇપણ વિભાગમાં હવે ભ્રષ્ટાચાર નું નામ નિશાન નથી અગાઉ પણ એક જાન્યુઆરીના રોજ નવા વર્ષની શુભેચ્છા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોશિયલ માધ્યમથી સંદેશો આપ્યો હતો ત્યાર બાદ હવે ભ્રષ્ટાચારનો જે મુદ્દો ખદબદી રહ્યો છે તેને લઈને પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોસીયલ મીડિયા મારફતે રાજ્યની તમામ જનતા અને ભ્રષ્ટાચાર રાજ્યમાં થતો નથી તે અંગેનો સંદેશો સોસીયલ મીડિયા મારફતે આપવામાં આવ્યો છે..

Body:સોસીયલ મીડિયા મારફતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપેલા સંદેશા પ્રમાણે રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો નથી ત્યારે મહેસુલ વિભાગ કે જેની તમામ કામગીરી રાજ્ય સરકારે ઓનલાઇન કરી દીધી છે તે જમીનની માપણી હોય જમીન નો સર્વે હોય જમીન ટ્રાન્સફર હોય અથવા તો ખેડૂતોને સાત-બારનો ઉતારો મેળવ્યો હોય તે તમામ પ્રકારની કામગીરી હવે ઓનલાઈન થઈ ગઈ છે કે જ્યારે એ રાજ્યની જે ચેકપોસ્ટો છે આરટીઓ નું ટ્રાન્સપોર્ટ વિભાગનું છે તમામ કામકાજ છે તે તમામ કામકાજને પણ ઓનલાઇન મૂકી દેવામાં આવ્યું છે કે જેના કારણે ભ્રષ્ટાચાર નું નામોનિશાન પૂર્ણ થયું છે

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અગાઉ પણ ઓળખાતા સૌથી ભ્રષ્ટાચાર ખાતું હોવાનું પણ નિવેદન જાહેર માં આવ્યું હતું ત્યારે આજે ફરીથી સોસીયલ મીડિયા મારફતે આપવામાં આવેલા મેસેજ થી મેસૂર ખાતામાં ઘણો ઘણો સુધારો કરી દેવામાં આવ્યો છે તમામ કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે.આ સાથે જ ભ્રષ્ટાચાર રોકવા માટે પંચાયતો પાસેથી પણ રાજ્ય સરકારે પરત ખેંચી લીધા છે શિક્ષણની સ્થિતિમાં પણ સુધારો થયો છે આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ વિભાગની જે ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે તેનાથી ભ્રષ્ટાચારીઓની આવક પણ બંધ થઈ ગઈ હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું..

Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદતી રહ્યું હતું જેથી જડબેસલાક બંધ કરવાથી ભ્રષ્ટાચારીઓની આવક બંધ થઈ ગઈ છે તેવા પણ નિવેદન આજે સોશિયલ મીડિયા મારફતે આપ્યા હતા જ્યારે કોઇપણ હાલની મંજૂરી માટે હવે ઓનલાઇન પ્રતાપ દાખલ કરવામાં આવી હોવાનું નિવેદન પણ રચના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર બંધ થવાના કારણે સરકારની આવકમાં પણ ૨૧ ટકાનો વધારો નોંધાયો હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું...
Last Updated : Jan 16, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.