ETV Bharat / state

રાજ્યમાં જુલાઈ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નહીં: નીતિન પટેલ - Gujarat news

ગાંધીનગરઃ રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે, નાગરિકો સહિત પશુઓ બેબાકળા બની રહ્યા છે, ત્યારે ઉનાળાની શરૂઆત છે ત્યારે જ કચ્છ સહિતના છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. નાગરિકોને ટેન્કરો મારફતે પાણીનું નિવારણ લાવવું પડે છે. પ્રધાન નિવાસ્થાનની પાછળ આવેલા બોરીજ ગામમાં પણ પાણીની સમસ્યા માથું ઉચકી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને પાણી પુરવઠા પ્રધાને રાજ્યમાં પાણીની સમસ્યા નહીં હોવાનું જણાવ્યું હતું.

GDR
author img

By

Published : Apr 29, 2019, 10:28 PM IST

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, હાલમાં નર્મદા યોજના આધારિત રોજનું 375 કરોડ લીટર પાણી રાજ્યમાં પૂરું પાડવામાં આવે છે. જે ગત વર્ષ કરતાં 50 કરોડ લીટર વધારે છે. ત્યારે નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં જુલાઈ મહિના સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહીં.

પીવાના પાણીની સમસ્યાને લઈને નીતિન પટેલ સાથે વાતચીત

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી 0.35 મિલિયન એકર ફીટ જ તો છોડવાનું બાકી રહે છે. 29 એપ્રિલ સુધી 104.30 મીટર નર્મદા ડેમનું લેવલ હતું. જે IBPT ટનલ મારફતે પાણી લેવું પડતું હતું. તેની સરખામણીમાં ચાલુ વર્ષે એ પરિસ્થિતિ ખૂબ જ સારી છે. ગત વર્ષે કુલ 5.41 MF પાણીનો વપરાશ થયેલો હતો. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધી 6.09 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. જેમાં 1.04 મિલિયન એકર ફીટ પાણી, રવિ સિંચાઇમાં 3.20 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. રાજ્યમાં નર્મદા આધારિત 8911 ગામ, 165 શહેર અને 6 મહાનગરપાલિકાઓમાં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે દરરોજ 375 કરોડ લીટર પાણી પૂરું પડાઇ રહ્યું છે.

નર્મદા ડેમમાં હાલમાં પાણીનો જથ્થો 119.50 મીટર છે. જેમાં 0.35 મિલિયન એકર જેટલું પાણી હજુ પણ મધ્યપ્રદેશ પાસેથી લેવાનું નીકળે છે. કચ્છ અને પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે હાલમાં 62 તાલુકાના 258 ગામ સહિત 521 રહેણાક વિસ્તારમાં 361 ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગર બોટાદ ખાતે નર્મદાનું પંપીંગ સ્ટેશન છે. ત્યાંથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે કચ્છ વિસ્તારમાં દરરોજનું 13 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે.

ઉકાઈ યોજના મારફતે દક્ષિણ ગુજરાતમાં પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે નર્મદા નહેરમાંથી 509 તળાવમાં સુજલામ સુફલામ યોજના મારફતે પશુઓ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે પીવાના પાણી માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

મંગળવારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પાણી મુદ્દે મળશે બેઠક

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં આચારસંહિતા હળવી થઈ ગઈ છે. ત્યારે મંગળવારે સવારે 10:30 વાગ્યે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન પોતાના નિવાસસ્થાને બેઠક કરશે. જેમાં રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ કેવી છે સહિતની ચર્ચા કરવામાં આવશે જ્યારે અછતવાળા વિસ્તારોની પણ શું સ્થિતિ છે તે બાબતે સઘન ચર્ચા કરશે.

ગામડાઓમાં પાણીની સમસ્યા નિવારવા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો
હા મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, જે ગામમાં પાણીની સમસ્યા હોય તે ગામના સરપંચો સીધી રજૂઆત કરે તે માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 1916 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પોતાની સમસ્યા જણાવી શકશે અને તેની ઉપર સ્થાનિક અધિકારીઓ તુરંત કામગીરી કરશે.

પાણી પુરવઠા પ્રધાનનું શહેર પાણીમાં તરબોળ, અન્ય શહેર તરસે મર્યા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા પ્રધાન બન્યા પછી તેમના મત વિસ્તારને ભરપૂર પાણી આપવામાં આવતું હોવાની પોતે કબૂલાત કરી હતી. તેમણે કહ્યું કે, જસદણમાં 14 કલાક પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય વિસ્તાર પાણીની બૂંદ-બૂંદ માટે તરસી રહ્યા છે.

Intro:હેડિંગ) રાજ્યમાં જુલાઈ સુધી પીવાની પાણીની કોઇ સમસ્યા નહીં : નીતિન પટેલ

ગાંધીનગર,

રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે, નાગરિકો સહિત પશુઓ બેબાકળા બની રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત છે ત્યારે જ કચ્છ સહિતના છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. નાગરિકોને ટેન્કરો મારફતે પાણીનું નિવારણ લાવવું પડે છે. મંત્રી નિવાસ સ્થાન ની પાછળ આવેલા બોરીજ ગામમાં પણ પાણીની સમસ્યા માથું ઉચકી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને પાણી પુરવઠા પ્રધાને રાજ્યમાં પાણીની સમસ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, હાલમાં નર્મદા યોજના આધારિત રોજનું 375 કરોડ લિટર પાણી રાજ્યમાં પૂરું પાડવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં 50 કરોડ લીટર વધારે છે. ત્યારે નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં જુલાઈ મહિના સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહીં.

Body:નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે કહ્યું કે મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી 0.35 મિલિયન એકર ફીટ જતો છોડવાનું બાકી રહે છે. 29 એપ્રિલ સુધી 104.30 મીટર નર્મદા ડેમનું લેવલ હતું. જે આઈબીપીટી ટનલ મારફતે પાણી લેવું પડતું હતું. તેની સરખામણીમાં ચાલુ સાલ સાલ એ પરિસ્થિતિ ખૂબ જ સારી છે. ગત વર્ષે કુલ 5.41 એમએફ પાણીનો વપરાશ થયેલ હતો. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધી 6.09 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. જેમાં 1.04 મિલિયન એકર ફીટ પાણી, રવિ સિંચાઇમાં 3.20 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. રાજ્યમાં નર્મદા આધારિત 8911 ગામ, 165 શહેર અને 6 મહાનગરપાલિકાઓમાં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે દરરોજ 375 કરોડ લિટર પાણી પૂરું પડાઇ રહ્યું છે.

Conclusion:નર્મદા ડેમમાં હાલમાં પાણીનો જથ્થો 119.50 મીટર છે. જેમાં 0.35 મિલિયન એકર જેટલું પાણી હજુ પણ મધ્યપ્રદેશ પાસેથી લેવાનું નીકળે છે. કચ્છ અને પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યાના સર્જાય તે માટે હાલમાં 62 તાલુકાના 258 ગામ સહિત 521 રહેણાક વિસ્તારમાં 361 ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગર બોટાદ ખાતે નર્મદાનું પંપીંગ સ્ટેશન છે. ત્યાંથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે કચ્છ વિસ્તારમાં દરરોજનું 13 કરોડ લિટર પાણી પૂરું પડાય છે. ઉકાઈ યોજના મારફતે દક્ષિણ ગુજરાતમાં પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે નર્મદા નહેરમાંથી 509 તળાવમાં સુજલામ સુફલામ યોજના મારફતે પશુઓ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે પીવાના પાણી માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

આવતીકાલ મંગળવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાણી મુદ્દે મળશે બેઠક

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં આચારસંહિતા હળવી થઈ ગઈ છે. ત્યારે આવતીકાલે મંગળવારે સવારે 10:30 વાગ્યે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન પોતાના નિવાસસ્થાને બેઠક કરશે. જેમાં રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ કેવી છે સહિતની ચર્ચા કરવામાં આવશે જ્યારે અછતવાળા વિસ્તારોની પણ શું સ્થિતિ છે તે બાબતે સઘન ચર્ચા કરશે.

ગામડાઓમાં પાણીની સમસ્યા નિવારવા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો

હા મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે જે ગામમાં પાણીની સમસ્યા હોય તે ગામના સરપંચો સીધી રજૂઆત કરે તે માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 1916 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પોતાની સમસ્યા જણાવી શકશે અને તેની ઉપર સ્થાનિક અધિકારીઓ તુરંત કામગીરી કરશે.

પાણી પુરવઠા પ્રધાનનું શહેર પાણીમાં તરબોળ, અન્ય અન્ય શહેર તરસે મર્યા

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા પ્રધાન બન્યા પછી તેમના મત વિસ્તાર ને ભરપૂર પાણી આપવામાં આવતું હોવાનું પોતે કબૂલાત કરી હતી તેમણે કહ્યું કે, જસદણમાં 14 કલાક પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય વિસ્તાર પાણીની બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.