ETV Bharat / state

દ્રૌપદી મુર્મૂ ગુજરાતના મહેમાન બનશે, જાણો સમગ્ર કાર્યક્રમ - Draupadi Murmu

NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 17 જુલાઈના રોજ ગુજરાતના( Draupadi Murmu Gujarat Visit)મહેમાન બનવાના છે. ભાજપના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા નર્મદા હોલમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્રૌપદી મુર્મૂ ગુજરાતના મહેમાન બનશે, જાણો સમગ્ર કાર્યક્રમ

author img

By

Published : Jul 15, 2022, 3:37 PM IST

ગાંધીનગર: NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 17 જુલાઈના રોજ ગુજરાતના મહેમાન ( Draupadi Murmu Gujarat Visit)બનવાના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા દ્રૌપદી મુર્મૂ ગાંધીનગર આવે તેવી વાતો સામે આવી રહી છે તે પહેલા ભાજપના (Bharatiya Janata Party )તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા નર્મદા હોલમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠક 16 જુલાઈના રોજ બપોરે ત્રણ કલાકે મળશે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શિવ મંદિરમાં કરી સફાઈ

સીએમની અધ્યક્ષ સ્થાન હેઠળ મળશે બેઠક - ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં ગાંધીનગર સભ્યોની બેઠક યોજવામાં આવશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને 16 થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ગાંધીનગર સંકુલમાં 17 જુલાઈના રોજ ફરીથી ધારાસભ્ય સાથે બેઠક કરશે જેના ભાગરૂપે 18 જુલાઈના રોજ ભાજપના ધારાસભ્યની બીજી પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Draupadi Murmu Gujarat Visit : NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કરશે ગુજરાત પ્રવાસ

અગાઉ વરસાદના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો - NDA રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર 15 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરીને આસપાસના ગ્રામજનો અને નગરજનો સાથે પણ બેઠક અને ચર્ચા કરવાના હતા. ભારે વરસાદના કારણે 15 જુલાઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. હવે તેઓ 16 અને 17 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવશે જ્યારે હજી સુધી સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની જાહેરાત રાજ્ય સરકાર કે ભાજપ પક્ષ તરફથી કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.