ત્યારે વરસાદની આ ચિંતામાંથી મુક્ત થયેલા ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર હતા કે, કોલેજ તરફથી વિદ્યાર્થીઓ માટે પોતાના કેમ્પસમાં જ ગમે તેટલો ભારે વરસાદ આવશે, તો પણ સ્પેશિયલ ગરબા રમવા માટે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. જેથી ગરબા પ્રેમી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા રમવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર ચણિયાચોળી તેમજ આકર્ષક હેર સ્ટાઈલ સાથે તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીઓ પણ ગરબામાં કોઈ કચાશ રાખવા માંગતા ન હતા. જેથી તેઓ પણ પાઘડી, કેડિયું તેમજ અલગ પ્રકારની ચોયણી ના લુકમાં જોવા મળ્યા હતાં.
ગાંધીનગરની જી આઈ ટી કોલેજમાં રાત્રી બીફોર નવરાત્રી યોજાઈ - Gandhinagar Institute of Technology
અમદાવાદઃ રાજ્યના હવામાન ખાતાએ નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સમગ્ર રાજ્યના ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ત્યારે વરસાદની આ ચિંતામાંથી મુક્ત થયેલા ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર હતા કે, કોલેજ તરફથી વિદ્યાર્થીઓ માટે પોતાના કેમ્પસમાં જ ગમે તેટલો ભારે વરસાદ આવશે, તો પણ સ્પેશિયલ ગરબા રમવા માટે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. જેથી ગરબા પ્રેમી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા રમવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર ચણિયાચોળી તેમજ આકર્ષક હેર સ્ટાઈલ સાથે તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીઓ પણ ગરબામાં કોઈ કચાશ રાખવા માંગતા ન હતા. જેથી તેઓ પણ પાઘડી, કેડિયું તેમજ અલગ પ્રકારની ચોયણી ના લુકમાં જોવા મળ્યા હતાં.
Body:પરંતુ આજરોજ આવી ચિંતામાંથી મુક્ત થયેલા ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર એ હતા કે,વિદ્યાર્થીઓ માટે પોતાના કેમ્પસમાં જ ગમે તેટલો ભારે વરસાદ આવશે, તો પણ સ્પેશિયલ ગરબા રમવા માટે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. જેનો ગરબા પ્રેમીઓ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા રમવા માં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર ચણિયાચોળી તેમજ આકર્ષક હેર સ્ટાઈલ સાથે તૈયારીઓ કરવામાં આવી હતી,ત્યારે વિદ્યાર્થીઓ પણ ગરબામાં કોઈ કચાશ રાખવા માંગતા નહોતા. જેથી તેઓ પણ પાઘડીઓ કેડિયું તેમજ અલગ પ્રકારની ચોયણી લુકમાં જોવા મળ્યા હતા.
Conclusion:ગરબાના અંતે વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશ્યલ ડિમાન્ડ કરતાં પ્રોફેસરો તેમજ પ્રાધ્યાપક પણ વિદ્યાર્થીઓ સાથે ગરબામાં જોડાયા હતા. એપ્રુવલ ભરત પંચાલ.