ETV Bharat / state

નર્મદાના પાણીથી 476 ગામોના તળાવ ભરાયા: નીતિન પટેલ

author img

By

Published : Aug 28, 2019, 9:10 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. જેને લઈ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સૌને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લેવા માટે સલાહ આપી હતી.

નર્મદાના પાણીથી 476 ગામોના તળાવો ભરાયા: નીતિન પટેલ

આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં 134 મીટર પાણી છે. અત્યારસુધીમાં પ્રથમ વખત આટલું પાણી ભરાયું છે. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 93.54 ટકા નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. અત્યારસુધીમાં સરદાર સરોવરમાં 85 ટકા પાણી ભરાયું છે.

નર્મદાના પાણીથી 476 ગામોના તળાવો ભરાયા: નીતિન પટેલ

સરદાર સરોવરમાં ગત વર્ષે 51 ટકા પાણી ભરાયુ હતું. રાજ્યસરકાર દ્વારા રોજ 12થી 15 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવે છે. જેનો ઉપયોગ સૌરાષ્ટ્રના 12 ડેમમાં ભરવા માટે કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામમાં 1836 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાંથી કચ્છમાં 4 ડેમમાં, 476 ગામના તળાવોમાં ભરવામાં આવ્યું હતું. ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહી કેનાલમાંથી 4035 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

રાજયના ડેમમાં કુલ 73 ટકા પાણી

  • ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 33 ટકા
  • મધ્ય ગુજરાતના 17 ડેમમાં 94 ટકા
  • દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 81 ટકા
  • કચ્છના 20 ડેમમાં 63 ટકા
  • સૌરાષ્ટ્રના 139 ડેમમાં 55 ટકા પાણી સંગ્રહ કરાયો છે. આમ, રાજ્યના કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલા પાણીનો કુલ જથ્થો 72.63 ટકા છે.

જળાશયોની આંકડાકીય માહિતી સ્થિતી....

  • 100 ટકા ઉપર 32 જળાશયો
  • 70 થી 100 ટકા 57 જળાશયો
  • 50 થી 70 ટકા 22 જળાશયો
  • 25 થી 50 ટકા 35 જળાશયો
  • 25 ટકા થી ઓછા 58 જળાશયો.

Intro:Approved by panchal sir

ગુજરાતનો સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટી વટાવવામાં થોડા જ મીટર દૂર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ટ્વિટ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લેવા માટે તમામ ભારતીયો તથા વિદેશીઓને સલાહ આપી હતી જેને ધ્યાનમાં લઇને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ 134 મીટર પાણી છે. અત્યારસુધીમાં પ્રથમ વખત આટલું પાણી ભરવામાં આવે છે.. છે રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 93.54 ટકા થયો છે. Body:નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે જ્યારે અત્યાર સુધીમાં સરદાર સરોવરમાં 85 ટકા પાણી ભર્યું છે. જ્યારે ગત વર્ષે સરદાર સરોવરમાં ગત 51 ટકા પાણી આ વર્ષે 85 ટકા પાણી છે. આમ રાજ્ય સરકાર દ્વારા રોજ 12 થી 15 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલ માં છોડવામાં આવે છે જેનો ઉપયોગ સૌરાષ્ટ્ર ના 12 ડેમમાં નર્મદાનું કેનાલ થી પાણી ભરવામાં આવે છે, કચ્છ માં 4 ડેમમાં પાણી આપવામાં આવી રહ્યું છે., ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ માં 1836 ક્યુસેક પાણી તળાવો ભરાય, 476 ગામ ના તળાવો ભરાયા, મધ્ય ગુજરાતમાં મહી કેંનાલમાંથી 4035 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજયના ડેમમાં કુલ 73 ટકા પાણી

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 33 ટકા
મધ્ય ગુજરાતના 17 ડેમમાં 94 ટકા
દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 81 ટકા
કચ્છ ના 20 ડેમમાં 63 ટકા
સૌરાષ્ટ્ર ના 139 ડેમમાં 55 ટકા પાણી સંગ્રહ છે. આમ રાજ્યના કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૨.૬૩ ટકા એટલે ૪,૦૪,૩૨૪.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેવું રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. જ્યારે કેવડિયા કોલોનીને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

બાઈટ... નીતિન પટેલ નાયબમુખ્યપ્રધાન
Conclusion:જળાશયો ની સ્થિતી....

100 ટકા ઉપર 32 જળાશયો

70 થી 100 ટકા 57 જળાશયો

50 થી 70 ટકા 22 જળાશયો

25 થી 50 ટકા 35 જળાશયો

25 ટકા થી ઓછા 58 જળાશયો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.