સુરતના સરવે વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં મંગળવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.જેમાં આખી માર્કેટ બળીને ખાખ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા આગની ઘટનાને ઓલવાવ માટે બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે સુરતના તમામ ફાયર સ્ટેશનોના કર્મચારીઓ અને ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે આવીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ, પણ આગ ઓલવવાની પ્રક્રિયા ચાલું છે. ત્યારે સુરતના મેયર જગદીશ પટેલે આ ઘટના વિશે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
રઘુવીર માર્કેટમાં લાગેલી આગ પર સુરતના મેયરની પ્રતિક્રિયા
ગાંધીનગરઃ મંગળવારના રોજ વહેલી સવારે સુરતના રઘુવીર માર્કેટમાં ભીષણ લાગી હતી. જેને ઓલવવાની પ્રક્રિયા હાલ પણ ચાલુ છે. ત્યારે સુરતના મેયર જગદીશ પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની પૂરતી તપાસ કરવામાં આવશે.
સુરતના સરવે વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં મંગળવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.જેમાં આખી માર્કેટ બળીને ખાખ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા આગની ઘટનાને ઓલવાવ માટે બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે સુરતના તમામ ફાયર સ્ટેશનોના કર્મચારીઓ અને ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે આવીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ, પણ આગ ઓલવવાની પ્રક્રિયા ચાલું છે. ત્યારે સુરતના મેયર જગદીશ પટેલે આ ઘટના વિશે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
ગાંધીનગર : સુરતના સરવે વિસ્તારમાં આવેલ ટેક્સટાઈલ માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી કે જેને લઈને આખી માર્કેટ બળીને ખાખ થઈ ગઈ છે આ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા આગની ઘટનાને ખોલવા માટે બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો સુરતના તમામ જે ફાઈ સ્ટેશન છે તે તમામ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને ફાયર ફાયટરો ઘટનાસ્થળે ઉપર આવીને આગને બુઝાવવા નો પ્રયાસ ચાલુ છે ત્યારે સુરતના મેયર જગદીશ પટેલે આગ વિશે etv ભારત સાથે ખાસ વાતચીત કરી તે જાણો સમગ્ર અહેવાલ..
Body:ઉલ્લેખનીય છે કે સુરત શહેરના મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ આગની ઘટના બની હતી જ્યારે આજે પણ વહેલી સવારે આગ ની ઘટના બની છે જેમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ ચાલુ જ છે જ્યારે આગ લગાઈ જશે ત્યારબાદ ટેકનિક કરી રીતે તમામ જગ્યા પર તપાસ કરવામાં આવશે અને આગ સેનાથી લાગે છે તેની પણ માહિતી મેળવવામાં આવશે ઉપરાંત બિલ્ડિંગમાં ફાયર ના સાધનો છે પણ તે ચાલુ પરિસ્થિતિમાં છે કે નથી તે અંગેનો પણ રિપોર્ટ લેવામાં આવશે..
Conclusion:ગુજરાતી માં લાગેલી આગમાં તેના કાયદેસરના પગલા ભરવામાં આવશે..