પશ્ચિમ રેલવે દ્વારા 56 ટ્રેન રદ્દ કરાઇ કરવામાં આવી છે
તૌકતે વાવાઝોડાને પગલે શનિવારના રોજ પશ્ચિમ રેલવેથી ગુજરાતના દરિયાકાંઠે
સાવચેતીના ભાગ રૂપે 21 મે સુધીની 56 ટ્રેન રદ્દ કરી હતી
22:48 May 15
તૌકતે વાવાઝોડાને પગલે પશ્ચિમ રેલવે દ્વારા 56 ટ્રેન રદ્દ કરાઇ

21:23 May 15
ભાવનગરના દરિયાઈ વિસ્તારોમાં જરૂરી એવી મેડીકલ ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને એલર્ટ
ભાવનગર - વાવાઝોડાના પગલે જિલ્લાના તળાજા, મહુવા તેમજ ભાવનગર ગ્રામ્ય દરિયાકિનારાના વિસ્તારો એલર્ટ પર
વાવાઝોડા પહેલા તંત્ર દ્વારા આગમચેતી ના ભાગરૂપે યુધ્ધના ધોરણે મેડીકલ તેમજ પરિસ્થિતિને પહોચીવળવા ત્યારીઓ
આગમચેતીના ભાગરૂપે ઘોઘા, કોળિયાક, તણસા, અલંગ, તળાજા, લોગંડી, મહુવા, કલસાર, સંચબંદર વિક્ટર દરિયાઈ વિસ્તારોમાં જરૂરી એવી મેડીકલ ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને એલર્ટ
પુર સંભવિત વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે
એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહીત દવાઓનો જથ્થો એમ્બ્યુલન્સ રાખી દેવામાં આવ્યો
108 એમ્બ્યુલન્સના તમામ કર્મચારીઓને રજા પરથી પરત બોલાવી ફરજ પર કાર્યરત થવાનો અપાયો આદેશ
20:35 May 15
તૌકતે વાવાઝોડાને પગલે NDRFની ટીમ પોરબંદર પહોંચી
તૌકતે વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લામાં NDRFની ટીમ પોરબંદર પહોંચી
20:34 May 15
તૌકતે વાવાઝોડાને પગલે NDRFની ટીમ મોરબી પહોંચી
મોરબી - તૌકતે વાવાઝોડાને પગલે NDRFની ટીમ મોરબી પહોંચી
વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખીને ફાળવવા માં આવી 2 ટીમ પહોંચી
એક ટીમને મોરબી સ્ટેન્ડ બાય રાખવામાં આવી તો એક ટીમને માળીયાના નાની બરાર ખાતે રાખવામાં આવી
4 દિવસ ટીમ રહેશે મોરબી અને માળીયા વિસ્તારમાં
19:35 May 15
મુખ્યપ્રધાન લગભગ સાંજે 7.45 કલાકે સંભવિત વાવાઝોડા સામે સરકારની સજ્જતા સંદર્ભે સંબોધન કરશે

19:34 May 15
દરિયા કિનારા અને ચોપાટી વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ
પોરબંદર જિલ્લા કલેકટરનું જાહેરનામું

તારીખ 16થી 20 મે સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું
19:19 May 15
નવસારી જિલ્લામાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી
નવસારી - વાવાઝોડાને પગલે નવસારી જિલ્લામાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી
વડોદરાથી 21 NDRF જવાનોની ટીમ નવસારી પહોંચી
આધુનિક સાધનો સાથે પહોંચેલી ટીમ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર
જલાલપોર તાલુકામાં આવેલા 14 ગામો અને ગણદેવી તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
જેની તકેદારીના ભાગ રૂપે NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરાઇ
18:42 May 15
તૌકતે વાવાઝોડાને લઈને મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાન હેઠળ બેઠક યોજાઇ
ગાંધીનગર : તૌકતે વાવાઝોડાને લઈને મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાન હેઠળ બેઠક યોજાઇ
ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના
કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ અંગે સૂચના, દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને આપાઇ સૂચના..
16:35 May 15
અરબ સાગરમાં સ્થિત તૌકતે સાયક્લોન, 6 કલાકમાં સિવિયર સાયક્લોન બનશે
અમદાવાદ - અરબ સાગરમાં સ્થિત તૌકતે સાયક્લોન, 6 કલાકમાં સિવિયર સાયક્લોન બનશે
15:56 May 15
અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો, ધારી અને સાવરકુંડલામાં વરસાદ
અમરેલી : કોરોના કાલ વચ્ચે વાવાઝોડાની આગાહી થઈ, ત્યાં અમરેલીના અમુક તાલુકા જેવા ધારી સાવરકુંડલાના ઘણા ગામડામાં વાતાવરણમાં પલટો થતા વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાક ને નુકસાન જવાની શક્યતા સર્જાઈ છે
ધારી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ધરતી પુત્રો ચિંતામાં મૂક્યા હતા.
ધારીના સુખપુર, ગોવિંદપુરા, સરસીયા દેવળા જ્યાં કેરીના બગીચામાં પાક ઊભો છે, તેવી રીતે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં બીજા પકોને નુકસાન પહોંચી શકે એમ છે
કોરોના, વાવાઝોડું અને હવે કમોસમી વરસાદથી ચિંતાના માહોલમાં વધારો જોવા મળી રહ્યો છે
ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળ બંધાયા છે
15:53 May 15
તૌકતે વાવાઝોડાની દહેશતના પગલે વડોદરા જરોદ NDRFની ટીમ તૈયાર
વડોદરા - રાજ્યમાં તૌકતે વાવાઝોડાની દહેશતના પગલે વડોદરા જરોદ NDRFની ટીમ તૈયાર
વડોદરાના જરોદ ખાતેના NDRF હેડ ક્વાર્ટર ખાતેથી 4 ટીમ રવાના થઈ
ગીર સોમનાથ જવા બે ટીમો રવાના થઈ અને 2 ટીમ મોરબી જવા રવાના
NDRFના હેડ ક્વાર્ટર પર બીજી 15 ટીમો તૈયાર કરવામાં આવી
તંત્રના આદેશ મળતાં જ ટીમો રવાના થઈ જશે
કોરોનાને ધ્યાનમાં રાખી NDRF ની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેશિયસ શૂટ સાથે સજ્જ
મોરબી જવા માટે NDRFની ટીમો રવાના
અન્ય ટીમોને પણ જરોદ ખાતેના NDRFના હેડ ક્વાર્ટર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી
તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે તંત્ર એલર્ટ
15:50 May 15
NDRF ટીમનું જામનગરમાં આગમન
NDRF ટીમનું જામનગરમાં આગમન
ભુવનેશ્વરથી 126 એનડીઆરએફના જવાનો પ્લેન મારફતે પહોંચ્યા જામનગર
જામનગર એરફોર્સ ખાતે NDRF જવાનો પહોંચ્યા
14:26 May 15
દ્વારકા - દ્વારકાના ઓખા બંદર પર બે નમ્બર નું સિગ્નલ લગાવાયું

સંભવિત વાવાઝોડા ની અસર ના લીધે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા બંદર પર બે નંબર નું સિગ્નલ લગાવાયું...
સાવચેતીના ભાગ રૂપે માછીમારો ને દરિયો ન ખેડવા સૂચન અપાઈ...
માછીમારો દરિયામાં ફિશિંગ કરવા ગયેલ તેઓને પણ પરત બોલાવવાની કામગીરી હાથ ધરાઈ...
ઓખા , સલાયા અને વાડીનાર સહિતના બંદર પર બે નંબર નું સિગ્નલ લગાવાયું...
14:19 May 15
ભાવનગર: સંભવિત તૌક્તે વાવાઝોડા ની આગાહી ને લઇ ને ઘોઘામાં 1 નમ્બર અને અલંગ માં 2 નમ્બર ના સિંગનલ લગાવાયું

ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરી ને કાંઠા ના વિસ્તાર ને સાવધ રહેવા સૂચના આપવામાં આવી
વાડી વિસ્તાર માં રહેતા લોકો ને પણ સાવચેતી રાખવા તંત્ર ની અપીલ
1 NDRF ની ટીમ મહુવામાં ફાળવવામાં આવી જે આજ સાંજ સુધી માં મહુવા ખાતે પહોંચી જશે
આ ઉપરાંત 4 તાલુકા ના 34 ગામો માં સઘન મોનીટરીંગ કરવામાં આવશે
મહુવા,તળાજા,ભાવનગર અને ઘોઘા માં કરવામાં આવી નોડલ ઓફિસરો ની નિમણૂક
તમામ અધિકારીઓ ને હેડક્વાર્ટર ના છોડવા નો કરવામાં આવ્યો આદેશ
14:18 May 15
ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ
ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ
અરબી સમુદ્રમાં વાવાઝોડુ તૌકતે સક્રિય
આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ મજબૂત બની ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું.
દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી 1010 કિલોમીટર દૂર.
18 મેના ગુજરાત ના દરિયા કિનારા નજીક પહોંચશે
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
14:18 May 15
કચ્છ: કલેક્ટર કચેરી ખાતે તૌકતે વાવાઝોડા સંદર્ભે તમામ અધિકારીઓની બેઠક યોજાઇ

તૌકતે વાવાઝોડા સંદર્ભે કચ્છનું વહીવટી તંત્ર બન્યું સજ્જ
દરિયાઈ વિસ્તારના 53 ગામોને સ્થળાંતર કરાશે:કચ્છ કલેક્ટર
10 તાલુકાઓમાં દરિયાઈ પટ્ટી વિસ્તારના 53 ગામો સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઇ
14:00 May 15
LIVE UPADTE: તૌકતે વાવાઝોડાની અસર -ભાવનગરના દરિયાઈ વિસ્તારોમાં જરૂરી એવી મેડીકલ ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને એલર્ટ
વડોદરા: રાજ્યમાં તૌકતે વાવાઝોડાની દહેશતના પગલે વડોદરા જરોદ NDRF ની ટીમ તૈયાર

ગીર સોમનાથ જવા બે ટીમો રવાના થઈ અને 2 ટિમ મોરબી જવા રવાના
NDRF ના હેડ ક્વાર્ટર પર બીજી 15 ટીમો તૈયાર કરવા માં આવી
તંત્રના આદેશ મળતાં જ ટીમો રવાના થઈ જશે
કોરોનાને ધ્યાનમાં રાખી NDRF ની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યું માટેના સ્પેયિસલ શૂટ સાથે સજ્જ
મોરબી જવા માટે NDRF ની ટીમો રવાના
અન્ય ટીમોને પણ જરોદ ખાતેના NDRF ના હેડ ક્વાર્ટર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી