ETV Bharat / state

રાજ્યના 74 IPSની મોડી રાત્રે બદલી, ગૃહ વિભાગે આપ્યા આદેશ

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી આઈપીએસની બદલી થવાની વાતો વહેતી થઈ હતી, ત્યારે આજે શનિવારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે આઈપીએસની બદલીનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ 74 આઇપીએસ અધિકારીની મોડી રાત્રે બદલી કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ અને રેલવેના અધિકારી સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

replacement of 74 IPS
રાજ્યના 74 IPSની મોડી રાત્રે કરાઇ બદલી, ગૃહ વિભાગે આપ્યા આદેશ
author img

By

Published : Aug 2, 2020, 3:40 AM IST

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી આઈપીએસની બદલી થવાની વાતો વહેતી થઈ હતી, ત્યારે આજે શનિવારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે આઈપીએસની બદલીનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ 74 આઇપીએસ અધિકારીની મોડી રાત્રે બદલી કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ અને રેલવેના અધિકારી સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક નિમણૂક કરવામાં આવ્યા છે.

ક્યાં અધિકારીઓની બદલી કરાઈ

પી એસ બિસ્ત- સીઆઇડી અને રેલવે

સંજય શ્રીવાસ્તવ- અમદાવાદ પોલીસ પોલીસ કમિશ્નર

અજય તોમર- સુરત પોલીસ કમિશ્નર

સમશેરસિંહ- સીઆઇડી ક્રાઇમ અને રેલવે

નીરજા ગોટલ રાવ- ડિરેક્ટર ઓફ જનરલ સિવિલ ડિફેન્સ હોમગાર્ડ અને સ્ટેટ મોનિટરિંગ છેલ્લા એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ

આર.બી. બ્રહ્મભટ્ટ- પોલીસ કમિશ્નર બરોડા

ડોક્ટર પ્રફુલા કુમાર ( સેન્ટ્રલ સ્ટેશનથી ગુજરાત પરત) ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રાજકોટ

અનુપમસિંહ ગેહલોત- ડીજીપી આઈબી અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ

અમિતકુમાર વિશ્વકર્મા- જે.સી.પી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસએ તેમજ કોસ્ટલ સિક્યોરિટી ડીજીપી

બ્રજેશકુમાર જા- ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એડમિનિસ્ટ્રેશન

કે જી ભાટી- અમદાવાદ રેન્જ

અજય કુમાર ચૌધરી- સ્પેશ્યલ કમિશ્નર અમદાવાદ, એડમિનિસ્ટ્રેશન અને જોઇન્ટ કમિશ્નર પોલીસ અમદાવાદ હેડ કવાટર્સ

એસ.જી ત્રિવેદી- ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઇડી ક્રાઈમ & રેલવે

એ. જી. ચુડાસમા- ગાંધીનગર રેન્જ આઈ.જી

એચ. જી. પટેલ- રેન્જ આઇજી બરોડા

નિપુણા તોરવણે- ગૃહ વિભાગ સચિવાલય

જીઆર મોથલીયા- બોર્ડર રેન્જ આઈજી

મયુર ચાવડા- જોઇન્ટ પોલીસ કમિશ્નર ટ્રાફિક અમદાવાદ

ગૌતમ પરમાર- જોઇન્ટ પોલીસ કમિશ્નર સેક્ટર 2 અમદાવાદ

એચ.આર. મૂલીયાણા- જોઇન્ટ પોલીસ કમિશ્નર 2 સુરત

એચ.આર. ચૌધરી- મોનિટરિંગ સેલ ગાંધીનગર

નિલેશ જાજડિયા- કોસ્ટલ સિક્યુરિટી

બિપિન આહીર- જોઈન્ટ ડિરેક્ટર એ.સી.બી

ચિરાગ કોરડીયા- એડિશનલ પોલીસ કમિશ્નર ટ્રાફીક & ક્રાઈમ

પી.એલ. મલ- જેસીપી સેકટર 1 સુરત

એમ.એસ. ભાંડોર- પોલીસ ટ્રેનિંગ સ્કૂલ બરોડા

બી આર પાંડોર- પોલીસ ટ્રેનિંગ કોલેજ જૂનાગઢ

એન.એન. ચૌધરી- પોલીસ એકેડમી કરાઈ

એ.જી. ચૌહાણ- રેલવે અમદાવાદ

એમ કે. નાયક- IGP બરોડા આર્મડ યુનિટ

આર.વી અસારી- સેકટર 1 અમદાવાદ

કે.એન.ડામોર- સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર

સૌરભ ટોલુંબિયા- સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર

પરીક્ષિતા રાઠોડ- એસ.પી વેસ્ટન રેલ્વે અમદાવાદ

નીરજ કુમાર બડગુજર એસપી ટેકનિકલ સર્વિસ ગાંધીનગર

વિરેન્દ્રસિંહ યાદવ- એસપી અમદાવાદ ગ્રામ્ય

શ્વેતા શ્રીમાળી- એસપી જામનગર

સુનિલ જોશી- એસપી દેવભૂમિ દ્વારકા

સરોજ કુમારી- ડીસીપી સુરત હેડ કોટર

જી.એ પંડ્યા- એન્ટી ઈકોનોમી ઓફેન્સ સેલ ગાંધીનગર

આર.પી. બારોટ- એસપી મહીસાગર

એ.એમ.મુનિયા- ડીસીપી ઝોન 6 અમદાવાદ

એસ.વી.પરમાર- ડીસીપી ઝોન 1 સુરત

ડૉ. કરણરાજ વાઘેલા- ડીસીપી ઝોન 3 બરોડા

સૌર્ભસિંઘ- એસ.પી કચ્છ પશ્ચિમ

સુજાતા મજુમદાર- એસપી તાપી વ્યારા

રોહન આનંદ- સેન્ટ્રલ જેલ અમદાવાદ

ઉષા રાડા એસપી સુરત ગ્રામ્ય

મયુર પાટીલ- એસ.પી. કચ્છ પૂર્વ

સંજય ખરાટ- એસ.પી.અરવલ્લી

ધર્મેન્દ્ર શર્મા- એસપી છોટાઉદેપુર

અચલ ત્યાગી- ડીસીપી ઝોન 5 અમદાવાદ

રવિ તેજા- એસપી જુનાગઢ

ડોક્ટર રવિન્દ્ર પટેલ- ડીસીપી ઝોન-1 અમદાવાદ

પ્રેમસુખ ડેલુ દેશી- બીપી ઝોન સેવન અમદાવાદ

એસ.આર. ઓડેદરા એસપી મોરબી

એન એ મુનિયા- ડીસીપી હેડક્વાર્ટર વહીવટી બરોડા

બી.આર.પટેલ- ડીસીપી ઝોન 2 સુરત

વિજય પટેલ- ડીસીપી ઝોન 2 અમદાવાદ

ભગીરથસિંહ જાડેજા- એસપી આઈબી ભુજ

રાજેશ ગઢીયા- ડીસીપી ઝોન 4 અમદાવાદ

રવિરાજસિંહ જાડેજા- એસ.પી. આહવા

ડોક્ટર હર્ષદ પટેલ- ડીસીપી કંટ્રોલ રૂમ અમદાવાદ

મુકેશ પટેલ- ડીસીપી એસ.ઓ.જી અમદાવાદ

ચિંતન તેરૈયા- એસ.પી સીએમ અને વીઆઇપી સિકયોરિટી

રાજદીપસિંહ ઝાલા- એસપી વલસાડ

હરેશ દુધાત- પોલીસ એકેડમી

ઋષિકેશ ઉપાધ્યાય- એસપી નવસારી

યુવરાજસિંહ જાડેજા- એસપી આઈ.બી ગાંધીનગર

ગૌરવ જસાણી- ડીજીપી ઓફિસ ગાંધીનગર

લગ્ધીરસિંહ ઝાલા- ડીસીપી ઝોન 5 બરોડા

ઉલ્લેખનીય છે કે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા રાજ્યના ડીજીપી બન્યા ત્યારથી જ રાજ્યમાં મોટાપાયે આઇપીએસ અધિકારીની બદલી આવશે તેવુ જણાતું હતું, ત્યારે ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકાર દ્વારા 74 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં એટીએસના અધિકારી હિમાંશુ શુક્લા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના રાજદીપસિંહ ઝાલા આ ઉપરાંત લોન ફાઈવના ડીસીપી સેક્ટર ટુ જોઇન્ટ કમિશ્નર પોલીસ અને અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમાં અધિકારીઓની બદલી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.