ETV Bharat / state

ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા બાળકની દેખરેખ-વિકાસ માટે નેશનલ સેમિનાર યોજાયો

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા બાળકની દેખરેખ અને તેના વિકાસને લઈને લઈને નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ શાહે કહ્યું કે, યુનિવર્સિટી દ્વારા આજે નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકની દેખરેખ અને તેના વિકાસને લઇને ચર્ચા કરવામાં આવશે. નાના બાળકનો વિકાસ કરવા માટે સગર્ભા બહેનો અને માતાઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

બાળકને મોબાઈલથી દૂર રાખવામાં નહીં આવે તો મોટી બીમારીનો સામનો કરવો પડશે: કુલપતિ
author img

By

Published : Nov 22, 2019, 4:49 PM IST

ગાંધીનગર શહેરના સેક્ટર 20માં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં બાળકોની સાર સંભાળ, સગર્ભા બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેવા પ્રકારની કસરત કરવાથી સગર્ભા બહેનોને સમસ્યા થતી નથી, સહિતની જાણકારી આપવામાં આવે છે. નાના બાળકોને પણ સર્જનાત્મક રમતો સહિત માનસિક મનોબળ વિકસે તે પ્રકારનો અભ્યાસક્રમ કરાવવામાં આવે છે. જ્યારે બાળકોમાં વૈયક્તિક સ્વાતંત્ર, સાર્વત્રિકવાદ અને વૈશ્વિક આધ્યાત્મિક બંધુતાનો સમંવયની માહિતી પુરી પાડવામાં આવે છે.

બાળકને મોબાઈલથી દૂર રાખવામાં નહીં આવે તો મોટી બીમારીનો સામનો કરવો પડશે: કુલપતિ

ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ શાહે કહ્યું કે, પ્રારંભિક બાળ વિકાસ અને સંભાળ વિષય ઉપર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 600 જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે, બાળકોનો વિકાસ થાય. અજન્મા બાળકથી લઈને 18 વર્ષના બાળકનો વિકાસ થાય તે પ્રકારે યુનિવર્સિટી કામગીરી કરી રહી છે અને કામગીરીનો વ્યાપ વધે તેને લઈને આજે નેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. તપોવન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં સગર્ભા માતાઓને બાળકનો ત્રણ વર્ષ સુધી ઉછેર કેવી રીતે કરવો તેની માહિતી પૂરી પૂરી પાડીએ છીએ.

સંસ્કારની યાત્રા પરિવારથી શરૂ થાય છે અને તે પણ માતા પિતાથી જ જો માતા-પિતા ટીવીમાં મગ્ન રહેશે તો બાળક પણ ટીવીમાં મગ્ન રહે છે અને તેનો વિકાસ નહીં થઈ શકે પરિણામે માતા-પિતાએ પોતાનો વ્યવહાર સુધારવો પડશે. બાળકો મોબાઈલ સાથે એટલા માટે રમે છે કે, પરિવારનો કોઈ સભ્ય બાળકો સાથે રમવા માટે તૈયાર થતો નથી. જો બાળકના પરિવારના સભ્યો બાળકો સાથે રમતા હશે. તો બાળક આપોઆપ મોબાઈલનું વડગણ છોડી દેશે. બાળકનો વિકાસ કરવો હોય તો તેને ઇન્ડોર રમતો નહીં, પરંતુ આઉટડોર રમતો તરફ વાળવું પડશે. મોબાઇલના દૂષણથી આપણે બાળકોને નહીં બચાવી હતો આગામી પેઢી નબળી આવશે.

Intro:હેડલાઇન) બાળકને મોબાઈલ થી દૂર દૂર રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી બીમારીનો સામનો કરવો પડશે : કુલપતિ

ગાંધીનગર,

રાજ્યના પાટનગરમાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા બાળકની દેખરેખ અને તેના વિકાસને લઈને લઈને નેશનલ સેમિનારનું આયોજન કર્યું હતું હતું. જેમાં તજજ્ઞો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ શાહએ કહ્યું કે, યુનિવર્સિટી દ્વારા આજ નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયોજન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકની દેખરેખ અને તેના વિકાસને લઇને લઇને ચર્ચા કરવામાં આવશે. નાના બાળકનો વિકાસ કરવા માટે સગર્ભા બહેનો અને માતાઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.Body:ગાંધીનગર શહેરના સેક્ટર 20માં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં બાળકોની સાર સંભાળ, સગર્ભા બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન જ શું ધ્યાનમાં રાખવું જોઈએ રાખવું જોઈએ, કેવા પ્રકારની કસરત કરવાથી સગર્ભા બહેનોને સમસ્યા થતી નથી, સહિતની જાણકારી આપવામાં આવે છે. નાના બાળકોને પણ સર્જનાત્મક રમતો સહિત માનસિક મનોબળ વિકશે તે પ્રકારનો અભ્યાસક્રમ કરાવવામાં આવે છે. જ્યારે બાળકોમાં વૈયક્તિક સ્વાતંત્ર, સાર્વત્રિકવાદ અને વૈશ્વિક આધ્યાત્મિક બંધુતાંનો સમંવયની માહિતી પુરી પાડવામાં આવે છે પાડવામાં આવે છે.Conclusion:ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ શાહે કહ્યું કે કે શાહે કહ્યું કે પ્રારંભિક બાળ વિકાસ અને સંભાળ વિષય ઉપર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 600 જેટલા ડેલિગેટ્સએ ભાગ લીધો છે, તેનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકોનો વિકાસ થાય. અજન્મા બાળકથી લઈને 18 વર્ષના બાળકનો વિકાસ થાય તે પ્રકારે યુનિવર્સિટી કામગીરી કરી રહી છે અને કામગીરીનો વ્યાપ વધે તેને લઈને આજે નેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. તપોવન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં સગર્ભા માતાઓને છે તેમાં સગર્ભા માતાઓને બાળકનો ત્રણ વર્ષ સુધી ઉછેર કેવી રીતે કરવો તેની માહિતી પૂરી પૂરી પાડીએ છીએ

સંસ્કારની યાત્રા પરિવારથી શરૂ થાય છે અને તે પણ માતા પિતા થી જ.જો માતા-પિતા ટીવીમાં મગ્ન રહેશે તો બાળક પણ ટીવીમાં મગ્ન રહે છે અને તેનો વિકાસ નહીં થઈ શકે પરિણામે માતા-પિતાએ પોતાનો વ્યવહાર સુધારવું પડશે. બાળકો મોબાઈલ સાથે એટલા માટે રમે છે કે પરિવારનો કોઈ સભ્ય બાળકો સાથે રમવા માટે તૈયાર થતો નથી. જો બાળકના પરિવારના સભ્યો બાળકો સાથે રમતા હશે. તો બાળક આપોઆપ મોબાઈલનું વડગણ છોડી દેશે બાળકનો વિકાસ કરવો હોય તો તેને ઇન્ડોર રમતો નહીં, પરંતુ આઉટડોર રમતો તરફ વાળવું પડશે. મોબાઇલના દૂષણથી આપણે બાળકોને નહીં બચાવી હતો આગામી પેઢી નબળી આવશે.

બાઈટ

હર્ષદ શાહ

વાઇસ ચાન્સેલર ચિલ્ડ્રન યુનિવર્સિટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.