આ અંગે મળતી માહિતી મુજબ, 25 જુલાઈના રોજ પુરું થતું સત્ર વધુ 1 દિવસ માટે લંબાવામાં આવ્યું છે. જ્યારે હવે 26 જુલાઈના રોજ વધુ એક સત્ર ભરાશે. આ સત્ર દરમિયાન 4 બિલ પર ચર્ચા કરવામાં આવશે. 25 જુલાઈના રોજ અંદાજીત 8થી વધુ બિલ પર ચર્ચા કરવામાં આવશે. જેને લઈને કામકાજ સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
વિધાનસભાનું સત્ર વધું એક દિવસ લંબાવાયું, પડતર બિલ કારણભૂત - yash upadhayay
ગાંધીનગર: આ વખતે વિધાનસભામાં રાજ્યની કેટલીક પરિસ્થિતિ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. ઘણા એવા પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને ચર્ચાઓ થઇ હતી. જેને લઈ કેટલાંક બીલો પણ હજુ પાસ કરવાના બાકી છે. જે બાબતને લઈને વિધાનસભા સત્રમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
વિધાનસભા
આ અંગે મળતી માહિતી મુજબ, 25 જુલાઈના રોજ પુરું થતું સત્ર વધુ 1 દિવસ માટે લંબાવામાં આવ્યું છે. જ્યારે હવે 26 જુલાઈના રોજ વધુ એક સત્ર ભરાશે. આ સત્ર દરમિયાન 4 બિલ પર ચર્ચા કરવામાં આવશે. 25 જુલાઈના રોજ અંદાજીત 8થી વધુ બિલ પર ચર્ચા કરવામાં આવશે. જેને લઈને કામકાજ સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
Intro:આ વખતે વિધાનસભા માં રાજ્યની કેટલીક પરિસ્થિતિ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી આ વખતે ઘણા એવા પ્રજા લક્ષી પ્રશ્નો ને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેને લઈને કેટલાક બીલો પણ હજુ પાસ કરવા ના બાકી છે Body:જેને લઈને વિધાનસભા સત્રમાં ગૃહની એક બેઠકનો કરાયો વધારો કરવામાં આવ્યો છે આમ તો 25 જુલાઈના રોજ પુરું થતું સત્ર વધુ 1 દિવસ માટે લંબાવામાં આવ્યું છે જયારે હવે 26 જુલાઈના રોજ વધુ એક બેઠક યોજાશે આ બેઠક દરમિયાન 4 બિલ પર ચર્ચા કરવામાં આવશે 25 જુલાઈના રોજ અંદાજીત 8થી વધુ બિલ પર ચર્ચા કરવામાં આવશે જેને લઈને કામકાજ સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે Conclusion: