ETV Bharat / state

ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ : દિલ્હીની યુવતી ગાંધીનગર કમિટી સમક્ષ રહેશે હાજર - છેતરપીંડી

ગાંધીનગરઃ નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં IAS ગૌરવ દહિયા વિરૂદ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માં રહેતી યુવતી સાથે લગ્ન કરીને ગૌરવ દહિયાએ છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેને પગલે રાજ્ય સરકારે કમિટી બનાવી તપાસ હાથ ધરી હતી. વધુ પૂછપરછ માટે 2 ઓગસ્ટના રોજ યુવતીને ગાંધીનગર કમિટી સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ
author img

By

Published : Jul 31, 2019, 8:41 PM IST

Updated : Aug 1, 2019, 11:16 AM IST

દિલ્હીમાં યુવતીની પૂછપરછ બાબતે ગાંધીનગર DYSP એમકે રાણાએ જણાવ્યું હતું કે, " ગાંધીનગરથી યુવતીને પૂછપરછ માટે ટીમ દિલ્હી ગઈ હતી. ત્યારે યુવતીએ ગૌરવને જાન્યુઆરી 2018માં પ્રથમ વખત મળ્યા હતા અને તેઓએ તિરુપતિ બાલાજી ખાતે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગૌરવ દહિયા અને યુવતી જે હૉટલમાં મુલાકાત તે તમામ ફાઈવસ્ટાર હૉટેલ નામ પોલીસને જણાવ્યા હતા.

ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ : દિલ્હીની યુવતી ગાંધીનગર કમિટી સમક્ષ રહેશે હાજર
યુવતીએ બાળકી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "બાળકીનો જન્મ થયો ત્યારે ગૌરવ દહિયા પણ તેમની સાથે જ હતા. સિઝેરિયન ઓપરેશન દરમિયાન હૉસ્પિટલના કાગળિયાં પર ગૌરવ દહિયાએ જ સહી કરી હતી. બાળકીના બર્થ સર્ટિફિકેટમાં પણ તેનું જ નામ છે."

યુવતીએ ગૌરવ દહિયા અને યુવતી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય તેવા પુરાવા ગાંધીનગર પોલીસને આપવાની આપવાની મનાઇ કરી હતી. તેણે પુરાવા દિલ્હી મહિલા આયોગમાં રજૂ કરવા જણાવ્યું હતું. આગળની તપાસ માટે યુવતીને રાજ્ય સરકારે 2 ઓગસ્ટના રોજ સચિવાલયમાં તપાસ કમિટી ખાતે નિવેદન આપવા જણાવ્યું છે.

Intro:નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં આઈએએસ ગૌરવ દહિયા દ્વારા દિલ્હી ખાતે રહેતી યુવતિ સાથે લગ્ન કર્યા બાદ છેતરપિંડી આચરી હોવાની લેખિત ફરિયાદ ગાંધીનગર જીલ્લા પોલીસ વડાને મળી હતી જેને પગલે રાજ્ય સરકારે પણ કમીટીં એ તપાસ હાથ ધરી છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા દિલ્હી જઈને યુવતીની પૂછપરછ કરી હતી જેમાં યુવતીએ ગાંધીનગર પોલીસ અને અમુક દસ્તાવેજ આપવાની ના પાડી હતી. જ્યારે 2 ઓગસ્ટના દિવસે યુવતી દિલ્હીથી ગાંધીનગર કમિટી સમક્ષ હાજર રહેશે તેવી પણ શકયતા પોલીસે દર્શાવી છે. Body:દિલ્હીમાં યુવતીની પૂછપરછ બાબતે ગાંધીનગર ડીવાયએસપી એમકે રાણાએ જણાવ્યું હતું કે ગાંધીનગર થી યુવતીને પૂછપરછ માટે ટીમ દિલ્હી ગઈ હતી જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગવૈયા અને યુવતી જાન્યુઆરી 2018 માં પ્રથમ વખત મળ્યા હતા અને તેઓએ તિરુપતિ બાલાજી ખાતે લગ્ન કર્યા હતા ઉપરાંત ગૌરવ દયા અને યુવતીએ જ્યારે જ્યારે મુલાકાત કરી છે ત્યારે ફાઈવસ્ટાર હોટેલમાં મુલાકાત થઇ છે તે તમામ હોટલો ના નામ પણ યુવતીએ પોલીસ સમક્ષ જણાવ્યા હતા..

જ્યારે યુવતીએ બાળકી બાબતે વધુ જણાવ્યું હતું કે બાળકીનો જન્મ થયો ત્યારે ગૌરવ દહિયા પણ તેમની સાથે જ હતા ઉપરાંત સિઝેરિયન ઓપરેશન દરમિયાન હોસ્પિટલના કાગળિયાં પણ ગૌરવ દહિયા એ જ સહી કરી છે જ્યારે બાળકીના બસ સર્ટિફિકેટમાં પણ તેનું નામ હોવાની વાત ગાંધીનગર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બાઈટ... એમ.કે. રાણા ડીવાયએસપી ગાંધીનગરConclusion:જ્યારે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા કમિટી સમક્ષ યુવતી હાજર થશે કે નહીં તેના જવાબમાં દિલ્હીની યુવતી બીજી ઓગસ્ટે સચિવાલય ખાતે તપાસ કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપશે. જ્યારે ગૌરવ દહિયા અને યુવતી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય તેવા ઓઉરવા ગાંધીનગર પોલીસ ને આપવાની યુવતીએ મનાઈ કરી હતી. આ પુરાવા દિલ્હી મહિલા આયોગમાં દસ્તાવેજ રજુ કરશે.
Last Updated : Aug 1, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.