ETV Bharat / state

PM મોદીના ગુજરાત આગમન સમયે VVIP કોન્વોયમાં હાર્લે ડેવિડસનનો સમાવેશ કરાશે

ગાંધીનગરઃ કેન્દ્રમાં ગુજરાતની ભાજપ સરકાર હોવાથી કેન્દ્રીય પ્રધાન અને અધિકારીઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. આ સાથે જ CM વિજય રૂપાણી પણ ગુજરાતમાં રોજ બરોજ પ્રવાસે હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિકને મુદ્દાને ધ્યાનમાં લઈને હવે VVIP કોન્વોયમાં પોલીસ વિભાગ દ્વારા ખરીદી કરેલ હાર્લે ડેવિડસન બાઈકને કોનવોયમાં સામેલ કરવાની વિચારણા હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે 2 જી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેંન્દ્ર મોદીના આગમન સમયે કોન્વોયમાં આ હાર્લે ડેવિડસન બાઇકનો ઉપયોગ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયામાં સૌ પ્રથમ વખત હાર્લે ડેવિડસન બાઇકનો ઉપયોગ વડાપ્રધાનના કોન્વોયમાં કરવામાં આવ્યો હોય.

vvip convoy in gujarat
author img

By

Published : Sep 20, 2019, 4:59 PM IST

Updated : Sep 20, 2019, 7:21 PM IST

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં VVIP કોન્વોય દરમિયાન ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. જ્યારે VIP લોકો પસાર થાય તેના પહેલા ટ્રાફિક પોલીસની ગાડીને આગળ રાખવામાં આવે છે, પરંતુ હવેથી પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2016માં ખરીદાયેલી હાર્લે ડેવિડસન બાઇકને VIP માટે ઉપયોગ કરવાની પોલીસ વિભાગ દ્વારા વિચારણા હાથ ધરાઈ હતી. જેને લઈને પોલીસ ભવન ખાતે રહેલ હાર્લે ડેવિડસન બાઈકમાં જે પણ કંઈ ખામીઓ છે તેને હાલમાં સુધારવામાં આવી રહી છે, ત્યારે આ બાઈકમાં કયા પ્રકારની ખામીઓ છે તે અંગે ટ્રાફિક આઈડીજીપી દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. તેથી હવે CM વિજય રૂપાણી, પ્રધાન તથા VVIP કાફલામાં હવે હાર્લે ડેવિડસન બાઈક કોન્વોયમાં જોવા મળશે.

Intro:Approved by panchal sir

કેન્દ્રમાં ભાજપ સરકાર ને લઈને ગુજરાત માં કેન્દ્રીય પ્રધાન અને અધિકારીઓની વારંવાર ગુજરાત ની મુલાકાતે આવતા હોય છે. જ્યારે સીએમ વિજય રૂપાણી પણ ગુજરાતમાં રોજ બરોજ પ્રવાસે હોય છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિકને મુદ્દાને ધ્યાનમાં લઈને હવે વિવિઆઈપી કોનવોયમાં પોલીસ વિભાગ દ્વારા ખરીદી કરેલ હાર્ડલી ડેવિડસન બાઇકને કોનવોયમાં સામેલ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
Body:પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વિવિઆઈપી નોનવેજ દરમિયાન ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે ત્યારે વીઆઈપી કૂવો પસાર થાય તેના પહેલા ટ્રાફિક પોલીસની ગાડી ને આગળ રાખવામાં આવે છે પરંતુ હવેથી પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2016માં ખરીદાયેલ હાર્લી ડેવિડસન બાઇક ને vip એના માટે ઉપયોગ કરવાનો પોલીસ વિભાગ દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે જેને લઇને પોલીસ ભવન ખાતે રહેલ હાર્લી ડેવિડસન બાઇક માં જે પણ કંઈ ખામીઓ છે તેને પણ અત્યારે સુધારવામાં આવી રહી છે ત્યારે આ બાઈક માં કયા પ્રકારની ખામીઓ છે તે અંગે પબ ટ્રાફિક આઈડીજીપી દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. આમ હવે સીએમ વિજય રૂપાણી અને અન્ય મંત્રીઓ તથા વિવિઆઈપી કાફલામાં હવે હાર્ડલી ડેવિડન બાઈક કોનવોયમાં જોવા મળશે..

વોક થ્રુ....
Conclusion:આ બાઈક ખાસિયત એવી છે કે જે રીતે પોલીસ ની ગાડીઓમાં સુવિધાઓ હોય છે તે તમામ પ્રકાર ની સુવિધાઓ આ બાઇકમાં મુકવામાં આવી છે. જેવી કે બ્લીન્કિંગ લાઈટ, હોર્ન , માઇક તમામ પ્રકાર ની સુવિધાઓથી સજ્જ બાઈક બનાવમાં આવ્યું છે. જે હવે રાજ્ય સરકાર ના અંતિમ નિર્ણય બાદ વિવિઆઈપી કોનવોયમાં બાઈકનો સમાવેશ કરવામાં આવશે.

Last Updated : Sep 20, 2019, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.