ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનો નવો રેકોર્ડ 778 કેસ, 421 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ આંકડો 37636 થયો - રાજકોટ કોર્પોરેશન

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 778 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 37636 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 421 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમા કોરોનાનો નવો રેકોર્ડ 778 કેસ, 421 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ આંકડો 37636 પહોચ્યો

author img

By

Published : Jul 7, 2020, 7:48 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 172, સુરત મહાપાલિકા વિસ્તારમાં 204, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 49, સુરત 45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ, મહેસાણા, ભરૂચ 15-15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહીસાગર 7, અમરેલી, દાહોદ, જુનાગઢ 6-6, ગાંધીનગર કોર્પોરેશન, પાટણ, મોરબી 5-5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા, છોટાઉદેપુર, જામનગર 2-2, નર્મદા, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધી 1989 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 22,262 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.

રાજ્યમાં 24 કલાકમા કોરોનાનો નવો રેકોર્ડ 778 કેસ, 421 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ આંકડો 37636 પહોચ્યો
રાજ્યમાં 24 કલાકમા કોરોનાનો નવો રેકોર્ડ 778 કેસ, 421 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ આંકડો 37636 પહોચ્યો

સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 204 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 45 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 249 સામે આવી ગયા છે. આગામી સમયમાં કોરોનાવાઇરસ સમગ્ર સુરત શહેરને અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળશે તેમાં બેમત જોવા મળતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.