ETV Bharat / state

ETV ભારત અગ્રેસર: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામની જાહેરાત - શંકર ચૌધરી

વિધાનસભાના અધ્યક્ષ (Gujarat Legislative Assembly Speaker)તરીકે શંકર ચૌધરીનું (shankar chaudhary assembly speaker)નામ નક્કી થઈ ગયું છે. જ્યારે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું (jetha bharwad deputy speaker)નામ નક્કી કરવામાં આવ્યું છે. મંગળવારે એક દિવસીય સત્ર દરમિયાન (bhupendra patel cm new government)અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી(election of speaker) યોજાશે.ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં આગામી 19 અને 20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર (Session of the Legislature)યોજવામાં આવશે.

ETV ભારત અગ્રેસર: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામની જાહેરાત
gujarat-legislative-assembly-speaker-shankar-chaudhary-name-declare-as-a-assembly-speaker-vidhansabha-adhyaksh
author img

By

Published : Dec 15, 2022, 12:40 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 156 બેઠક સાથે વિજય થયો છે અને 12 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પટેલની સરકારના પ્રધાનોએ હેલીપેડ ખાતે શપથ ગ્રહણ (bhupendra patel cm new government)કર્યા હતા. 13 ડિસેમ્બરે ETV ભારતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી(shankar chaudhary assembly speaker) બનશે તેવો અહેવાલ પ્રસાર કર્યો હતો. આજે સત્તાવાર રીતે ભાજપ પક્ષ દ્વારા શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (shankar chaudhary assembly speaker) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી (jetha bharwad deputy speaker)કરવામાં આવી છે.

2 દિવસ વિધાનસભા સત્ર યોજાશે: ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં (bhupendra patel cm new government)આગામી 19 અને 20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર યોજવામાં(Session of the Legislature) આવશે. જેમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે. સાથે જ 19 અને 20 ડિસેમ્બરે વિધાનસભાની કામગીરીની વાત કરવામાં આવે તો 19 ડિસેમ્બરના રોજ 182 જેટલા ધારાસભ્યોના શપથ ગ્રહણ કરવામાં આવશે અને 20 ડિસેમ્બરના રોજ એક દિવસનું ટૂંકા ગાળાનું સત્ર(Session of the Legislature) હશે. જેમાં વિધાનસભાની અંદર અધ્યક્ષ તરીકેની સત્તાવાર વરણી કરવામાં આવશે. 20 ડિસેમ્બરના રોજ સવારે 10:00 વાગે વિધાનસભા ગૃહ (Session of the Legislature)મળશે. વિધાનસભાની કામગીરીની વાત કરવામાં આવે તો પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે અને બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ દર્શક ઉલ્લેખો અને સરકારી વિધાયકો અને સરકારી કામકાજ એક દિવસ માટે વિધાનસભા ગૃહમાં હાથમાં લેવામાં (Session of the Legislature)આવશે.

આ પણ વાંચો રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ 1 કરોડથી વધુના કામોને લઇ કર્યાં નિર્ણયો, 14 દરખાસ્તોને મંજૂરી અપાઈ

કોણ છે શંકર ચૌધરી?: શંકર ચૌધરી(shankar chaudhary assembly speaker) 1997માં રાધનપુરમાંથી તત્કાલીન મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સામે માત્ર 27 વર્ષની વયે વિધાનસભાની તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ 1998માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ રાધનપુર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2014 માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. તે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર (બનાસ ડેરી) ના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન અને ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે પણ સક્રિય છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. વાવમાંથી હાર્યા બાદ ભાજપે 2022ની ચૂંટણીમાં થરાદની ટિકિટ આપી હતી અને શંકર ચૌધરીની (shankar chaudhary assembly speaker)જીત થઈ હતી.

આ પણ વાંચો G20 સમિટ: નગરપાલિકાઓ દ્વારા G20 સમિટની બેઠકો માટે અબજો ખર્ચવામાં આવ્યા

નેતા વિપક્ષ તરીકે સી.જે. ચાવડાની નિમણુંક થશે: ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 16 બેઠક ઉપર જ વિજય બન્યા છે ત્યારે કોંગ્રેસ વિપક્ષમાં આવે તેવી પરિસ્થિતિમાં નથી પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પરિણામના દિવસે જ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે અને અમે કોંગ્રેસને જ વિપક્ષમાં જોવા ઈચ્છીએ છીએ. જો કોંગ્રેસને વિપક્ષમા રાખવામાં આવે તો વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડા ની વિપક્ષ નેતા તરીકે નિમણૂક થઈ શકે (c j chavda as a leader of opposition) છે. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણીનું પણ નામ ચાલતું હતું પરંતુ જો જીગ્નેશ મેવાણીને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા(c j chavda as a leader of opposition) બનાવવામાં આવે તો શૈલેષ પરમારનું કદ નીચું થઈ શકે છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિપક્ષ નેતા બનવાની સ્પષ્ટ ના પાડી છે. ત્યારે હવે સી.જે ચાવડા(c j chavda as a leader of opposition) જ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા જાહેર થાય તેવી શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.