ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી ગયો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં નવા 1092 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 75483 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1046 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
રાજ્યમા 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ, 1046 ડિસ્ચાર્જ, 18 મોત, કુલ પોઝિટિવ કેસ 75483 - ગાંધીનગરના સમાચાર
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા હતા. સાથે જ 1046 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગુરૂવારે 18 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 75483 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ