ETV Bharat / state

અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન સમિટ, CMએ સમિટનો લોગો અને સોન્ગ કર્યા લોન્ચ - G20 દેશોના શહેરો મહાનગરોના કલાયમેટ ચેન્જ

રાજ્યના અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં જી20 સમિટના ભાગરૂપે (G20 summit 2022) અર્બન સમિટ યોજાવા જઈ રહી છે. તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં G20 સમિટનો લોગો (CM Bhupendra Patel unveils Urban G20 logo), વેબસાઈટ અને વેલકમ સોન્ગ લોન્ચ કર્યું હતું.

અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન સમિટ, CMએ સમિટનો લોગો અને સોન્ગ કર્યા લોન્ચ

author img

By

Published : Dec 20, 2022, 2:17 PM IST

ગાંધીનગર 1 ડિસેમ્બરથી આવતા એક વર્ષ સુધી ભારત G20 સમિટની (G20 summit 2022) યજમાની કરી રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં પણ આ સમિટને લઈને ઉત્સાહ જોવા (G20 india presidency) મળી રહ્યો છે. રાજ્યમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ G20 સમિટ અંતર્ગત અર્બન સમિટ (Metro Cities of Gujarat Urban Summit) યોજાવવા જઈ રહી છે.

CMએ લોન્ચ કર્યું સોન્ગ તેવામાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદમાં G20 સમિટનો લોગો (CM Bhupendra Patel unveils Urban G20 logo), વેબસાઈટ અને વેલકમ સોન્ગનું લોન્ચિંગ કર્યું હતું. જ્યારે G20 દેશોના શહેરો અને મહાનગરોના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ, કલાયમેટ ચેન્જ, અફોર્ડેબલ હાઉસીંગ સહિતના સર્વગ્રાહી શહેરી વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓના વૈચારિક આદાનપ્રદાન માટે અર્બન 20 U 20 ગ્લોબલ પ્લેટફોર્મ બનશે.

આ મુદ્દે યોજાશે G 20 સમિટ ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ (G20 india presidency) અમદાવાદમાં U 20 સાયકલનું આયોજન કરાશે. સી-40 (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (United States and Local Governments), શહેરી મુદ્દાઓ પરના 2 આંતરરાષ્ટ્રીય બિનસરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જ્યારે જૂલાઈ 2023માં U20 મેયર્સ સમિટ પણ યોજાશે, આમાં G20 દેશો ઉપરાંત, C 40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે.

શા માટે અમદાવાદની પસંદગી વર્લ્ડ હેરિટેજ સિટીની (World Heritage City Ahmedabad) પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદની પ્રાચીન અને અર્વાચીન શહેરી વિકાસ ગાથા સાથે મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય U20માં ઊજાગર કરવાની નેમ રાખવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, G20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજિક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાનપ્રદાન માટે અર્બન 20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડશે. સાથે જ G20 સમિટની વિવિધ 15 જેટલી સમિટ ગુજરાતમાં (Climate change in metro cities of G20 countries) પણ યોજાશે.

શહેરીકરણ મુદ્દે ચર્ચા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વધુમાં ઉમેર્યું હતું કે, આગામી સમયમાં શહેરી જનસંખ્યા વધતી જશે અને શહેરીકરણ વ્યાપક ફલક પર વિકસશે. તેને ધ્યાનમાં રાખીને શહેરી ભવિષ્ય તથા જનસુખાકારીને વધુ સુવિધાપૂર્ણ, બહેતર બનાવવા આવે, અર્બન સમિટની ચર્ચાઓ, બેસ્ટ પ્રેક્ટીસના આપસી આદાનપ્રદાન અને એક્સપિરિયન્સ શેરિંગ મહત્વપૂર્ણ બની રહેશે.

કેન્દ્રિય પ્રધાનનો મત આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન હરદીપસિંહ પૂરીએ (Hardeep Singh Puri Union Minister) વીડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું હતું કે, અમદાવાદ ભારતનું (G20 india presidency) આધુનિક, પ્રગતિશીલ એવું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન શહેર છે. અર્બન 20 સમિટની છઠ્ઠી સાઈકલની ચેરની યજમાની અમદાવાદ કરી રહ્યું છે. ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરવામાં શહેરોની ભૂમિકા વિશે આ બેઠકમાં આગવું વિચારમંથન થશે.

વિશ્વની 50 ટકાથી વધુની વસ્તી શહેરોમાં વસે છે તેમણે ઉમેર્યું હતું કે, પાછલાં વર્ષોમાં ભારત સરકારે (G20 india presidency) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહેરોમાં પાણી, સેનિટેશન, આવાસ અને જાહેર પરિવહનને લગતી વિવિધ યોજનાઓ અને સ્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બનાવ્યા છે. શહેરો દુનિયાના ઈકોનોમિક ગ્રોથ માટેના પાવર હાઉસ છે. વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું (Global GDP Rate) પ્રદાન 60 ટકા છે. શહેરો વૈશ્વિક વ્યાપાર અને મૂડીરોકાણને આકર્ષે છે. વિશ્વની 50 ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.