- પ્રધાન મંડળના પ્રધાનોની શપત વિધિ ઘણા અટકળો બાદ યોજાવાની સંભાવના
- સમગ્ર પ્રધાન મંડળમાં ફેરફાર કરવાની તૈયારી
- સંભવિત મિનિસ્ટર્સનો ફોન આવવાના શરૂ
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત (Gujarat)માં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની આખી સરકાર બદલી છે. પહેલા વિજય રૂપાણીને હટાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા અને હાલ સમગ્ર પ્રધાન મંડળમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે.
ગુજરાતનું નવા પ્રધાન મંડળના સંભવીત ચહેરા
ગુજરાતનું નવું પ્રધાન મંડળ ગુરુવારે બપોરે શપથ લેશે, તે પહેલા જ ધારાસભ્યોને ફોન કોલ શરૂ થઈ ગયા છે. જેમની પાસે ફોન પહોંચી રહ્યો છે, તેઓ પ્રધાન બનવાના પ્રબળ દાવેદાર છે. કોના સુધી ફોન પહોંચ્યો છે અને કોણ પ્રધાન બની શકે છે, એક નજર નાખો .
- પટીદાર - 8
- ક્ષત્રિય -2
- OBC -6
- SC-2
- ST -3
- જૈન-1
ઉત્તર
- ઋષીકેશ પટેલ ( વિસનગર ) પાટીદાર
- ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) OBC
- કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
દક્ષિણ
- નરેશ પટેલ, (ગણદેવી) ST
- કનુ દેસાઈ, (પારડી) બ્રહ્મણ
- જીતુ ચૌધરી ( કપરાડા ) ST
- હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
- મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી
- દુષ્યંત પટેલ ( ભરૂચ ) પાટીદાર
- વીનુ મોરડીયા ( કતારગામ ) પાટીદાર
સૌરાષ્ટ્ર
- જે.વી.કાકડીયા ( ધારી) પાટીદાર
- અરવિંદ રૈયાણી ( રાજકોટ) પાટીદાર
- રાઘવજી પટેલ (જામનગર) પાટીદાર
- બ્રિજેર મેરજા (મોરબી) પાટીદાર
- દેવા માલમ ( કેશોદ) કોળી
- કિરીટસિંહ રાણા (લિંબડી) ક્ષત્રિય
- આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર) કોળી
- જીતુ વાઘાણી : (ભાવનગર વેસ્ટ) પાટીદાર
મધ્ય
- જગદીશ પંચાલ ( નિકોલ ) OBC
- નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
- પ્રદિપ પરમાર ( અસારવા ) SC
- અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) OBC
- કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
- મનીષા વકીલ : SC