ETV Bharat / state

કુપોષણને નાથવા રાજ્ય સરકાર 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન શરૂ કરશે

ગાંધીનગર: જુલાઈ 2019માં મળેલ વિધાનસભાના સત્રમાં રાજ્યમાં કુપોષણ બાળકોના મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર અનેક પ્રહારો કરવામાં આવ્યા હતા. જ્યારે વિધાનસભામાં સરકાર દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા, તે પણ ચોંકાવનારા હતા. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા સોમવારે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હવે કુપોષણનો આંક ઘટાડવા માટે રાજ્ય સરકાર 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી પ્રચાર કરશે.

government
કુપોષણ
author img

By

Published : Jan 27, 2020, 6:13 PM IST

કુપોષણને નાથવા માટે રાજ્ય સરકારે બેઠક બાદ રાજ્યમાં પોષણ ત્રિવેણી નામનો યોજના બનાવવામાં આવી છે. જે યોજના રાજ્યના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તમામ ગ્રામ પંચાયતમાં પણ લાગુ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય યોજાતા કાર્યક્રમમાં રાજ્યના તમામ પ્રધાનો પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાજર રહેશે.

કુપોષણને નાથવા માટે રાજ્ય સરકાર 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન શરૂ કરશે

કુપોષણને નાથવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે જ રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, કુપોષણને નાથવા માટે આંગણવાડીઓને શિક્ષકો માતાઓ તથા તમામ લોકોને એક ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. જે આંગણવાડીમાં કુપોષિત બાળક હશે, તે બાળકને ખાસ એક જ વ્યક્તિ તેનું ધ્યાન રાખશે. જેમાં પાલક માતા તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ એક વર્ષ ચાલેલા આ કાર્યક્રમમાં પર પાર્ટી ઇન્સ્પેક્શન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ઇન્સ્પેક્શન કર્યા બાદ જે આંગણવાડી એક વર્ષમાં કુપોષણ આંક આવશે, તેને સહાય અને પ્રોત્સાહન પેટે આંગણવાડીને 12,000 રૂપિયા તેડાગર 6,000 અને આશા વર્કરોને 6000 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના 15 વિભાગોને પણ જોડવામાં આવ્યા છે. આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે 1302 કાર્યક્રમો શરૂ થવાના છે. તદ્દઅનુસાર, જિલ્લા પંચાયત બેઠક દીઠ 1098, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ 1 એમ કુલ 42 અને નગરપાલિકા દીઠ 1 એમ કુલ 162 કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં જનઅભિયાન હાથ ધરાશે.

કુપોષણના મુદ્દે રાજ્ય સરકાર પહેલાથી જ વિધાનસભા સત્ર બાદ દેશમાં ઘેરાઇ હતી. ત્યારે હવે રાજ્ય સરકારે ઓફિસમાંથી દૂર કરવા માટે ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે આ મુદ્દાને લઇને ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો હાજર રહ્યા હતા.

આ સાથે જ રાજ્ય સરકારે એક એવો વર્લ્ડ મેપ બનાવ્યો છે. જેનાથી કુપોષણ બાળકોની સંખ્યા ઘટાડવામાં તે તમામ પ્રકારના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ બાબતે રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરી દવે જણાવ્યું હતું કે, કુપોષણને નાથવા માટે રાજ્ય સરકારે ખાસ પ્રકારની આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જ સોમવારે બેઠક કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી રાજ્યના તમામ પ્રધાનો, કલેક્ટર્સ, ટીડીઓ, અને રાજકીય આગેવાનો દ્વારા રાજ્ય વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : જુલાઈ માસમાં મળેલ વિધાનસભાના સત્રમાં રાજ્યમાં કુપોષણ બાળકો નો મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર અનેક પ્રહારો કરવામાં આવ્યા હતા. જ્યારે વિધાનસભામાં સરકાર દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા તે પણ ચોંકાવનારા હતા જેને લઈને રાજ્ય સરકારે આજે ખાસ બેઠકનું આયોજન કારવામા આવ્યુ હતું. જેમાં હવે કુપોષણ નો આંક ઘટાડવા માટે રાજ્ય સરકાર 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી પ્રચાર કરશે.
Body:કુપોષણને નાથવા માટે રાજ્ય સરકારે બેઠક બાદ રાજ્યના રાજ્યકક્ષાના પોષણ ત્રિવેણી નામનો યોજના બનાવવામાં આવી છે જે યોજના રાજ્યના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને તમામ ગ્રામ પંચાયતમાં પણ લાગુ કરવામાં આવશે આ ત્રણ દિવસીય યોજાતા કાર્યક્રમમાં રાજ્યના તમામ પ્રધાનો પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાજર રહેશે અને કુપોષણને નાથવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે આ સાથે જ વિભાવરીબેન દવે વધુમાં જણાવ્યું હતું કે કુપોષણને નાથવા માટે આંગણવાડીઓને શિક્ષકો માતાઓ તથા તમામ લોકોને એક ખાસ માર્ગદર્શન આપવામાં આવશે સાથે જે આંગણવાડીમાં કુપોષિત બાળક હશે તે બાળકને ખાસ એક જ વ્યક્તિ તેનું ધ્યાન રાખશે તેમાં પાલક માતા તરીકે ઓળખવામાં આવશે ત્યારબાદ એક વર્ષ ચાલેલા આ કાર્યક્રમમાં પર પાર્ટી ઇન્સ્પેક્શન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ઇન્સ્પેક્શન કર્યા બાદ જે આંગણવાડી એક વર્ષમાં કુપોષણ આંક આવશે તેને સહાય અને પ્રોત્સાહન પેટે આંગણવાડીને 12,000 રૂપિયા તેડાગર 6,000 અને આશા વર્કરો ને 6000 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.. જ્યારે આ કાર્યક્રમ માં રાજ્ય સરકારના 15 વિભાગોને પણ જોડવામાં આવ્યા છે. આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે. તદ્દઅનુસાર, જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ કુલ ૧૬ર કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં જનઅભિયાન હાથ ધરાશે.

બાઈટ...
વિભાવરીબેન દવે (રાજયકક્ષાના પ્રધાન)
વોક થ્રુ.Conclusion:કુપોષણના મુદ્દે રાજ્ય સરકાર પહેલેથી જ વિધાનસભા સત્ર બાદ દેશમાં ભરાઈ હતી ત્યારે હવે રાજ્ય સરકારે ઓફિસમાંથી દૂર કરવા માટે ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક્ષામ આજે આ મુદ્દાને લઇને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો હાજર રહ્યા હતા આ સાથે જ રાજ્ય સરકારે એક એવો વર્લ્ડ મેપ બનાવ્યો છે કે જેનાથી કુપોષણ બાળકો ની સંખ્યા ઘટાડવામાં તે તમામ પ્રકારના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ બાબતે રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરી દવે જણાવ્યું હતું કે કુપોષણને નાથવા માટે રાજ્ય સરકારે ખાસ પ્રકારની આયોજન કરવામાં આવ્યું હતું જેને ભાગરૂપે જ આજની બેઠક કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી રાજ્યના તમામ પ્રધાનો, કલેક્ટરો, ટીડીઓ, અને રાજકીય આગેવાનો દ્વારા રાજ્ય વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.