ETV Bharat / state

ગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે પ્રારંભ, PM Modi વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા - સેન્ટ્રલ ડિપોઝિટરી લિમિટેડ

ગાંધીનગરને વધુ એક મહત્ત્વનું સ્થળ મળ્યું છે. અહીં ગિફ્ટ સિટીમાં (Gift City) 1 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો (International Bullion Exchange) પ્રારંભ કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કરે તેવી શક્યતા છે. આ માટે તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરી શકે છે. વિશેષ રીતે સોનાની આયાત, એક્સચેન્જ રેટ, તેનું ટ્રેડિંગ વગેરે બાબતો અંગે ધારાધોરણ નક્કી કરવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે પ્રારંભ, PM Modi વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતાગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે પ્રારંભ, PM Modi વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા
ગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે પ્રારંભ, PM Modi વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા
author img

By

Published : Sep 24, 2021, 3:35 PM IST

  • ગાંધીનગરના ગિફ્ટ સિટી (Gift City)માં 1 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (International Bullion Exchange)નો થશે પ્રારંભ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (International Bullion Exchange)નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા
  • વિશેષ રીતે સોનાની આયાત (Import of Gold), એક્સચેન્જ રેટ (Exchange Rate), તેનું ટ્રેડિંગ વગેરે બાબતો અંગે ધારાધોરણ નક્કી કરાશે
  • ભારતમાં પ્રથમવાર આવું એક્સચેન્જ લાઈવ થઈ રહ્યું છે, આ એક્સચેન્જ સોનાનો ભાવ (Gold Price) નક્કી કરશે

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં એક ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવામાં આવશે. આનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટે તેમને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. વિશેષ રીતે સોનાની આયાત, એક્સચેન્જ રેટ, તેનું ટ્રેડિંગ વગેરે બાબતોને લઈને ધારા ધોરણ નક્કી કરવામા આવશે.

ગાંધીનગર માટે આ મોટી વાત છે

ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ સિટી)માં ઈન્ટરનેશનલ ફાયનાન્શિઅલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિન નિમિત્તે ઈન્ટરનેશનલ બુલિયન (International Bullion) શરૂ થઈ રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત આવું એક્સચેન્જ લાઈવ થવાનું છે, જે વૈશ્વિક બુલિયન વેપારનો મોટો હિસ્સો બનશે. ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર માટે આ સૌથી મોટી વાત છે કે અહીં ઇન્ટરનેશનલ બુલિયન શરૂ થઈ રહ્યું છે.

ભારતમાં પ્રથમવાર આવું એક્સચેન્જ લાઈવ થઈ રહ્યું છે, આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે

નાણા પ્રધાને તેમના બજેટમાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ બનાવવાની કરવાની જાહેરાત પણ કરી હતી

કેન્દ્રિય નાણા પ્રધાને તેમના બજેટમાં ગિફ્ટ સિટી (Gift City)માં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ બનાવવાની કરવાની જાહેરાત પણ કરી હતી. આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ (આઈબીએચ) હોલ્ડિંગ કંપનીનું ગઠન કરાયું હતું, જેમાં આ ગઠન માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ, ઈન્ડિયા આઈએનએક્સ, આઈએફએસસી, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ (National Security Deposit Ltd.) અને સેન્ટ્રલ ડિપોઝિટરી લિમિટેડ (Central Depository Ltd.) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ વચ્ચે એમઓયુ (MoU) સાઈન કરવામાં આવ્યા હતા.
દેશમાં એક અંદાજ મુજબ, દર વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ થાય છે

દેશમાં સૌથી સોનાનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, અહીં દર વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ થાય છે. અત્યારે સોનાની જે આયાત કરવામાં આવી રહી છે. તે અલગ અલગ પદ્ધતિથી કરાઈ રહી છે. આથી આવનાર સમયમાં એવું પણ બની શકે છે કે, આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે, જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ રહેશે. આથી આ એક્સચેન્જનું સોનાની બાબતમાં એક મોટું પગલું કહેવાય છે. સોનાની કિંમત અને ગુણવત્તા, પારદર્શિતામાં પણ આના કારણે આવશે. તેવું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ગોલ્ડ સ્પોર્ટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડિંગ થઈ શકશે. આ એક્સચેન્જ પછી 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઈ શકશે, જેને સેબી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.

આ પણ વાંચો- નવરાત્રી પહેલા ગરબે ઘુમવાનો મોકો : ગાંધીનગરમાં જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજા

આ પણ વાંચો- બરોડા મેડીકલ કોલેજના મધ્યસ્થ પુસ્તકાલયમાં 30 લાખના ખર્ચે તૈયાર થયેલી કમ્પ્યુટર લેબનો શુભારંભ થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.