ETV Bharat / state

સિવિલ હોસ્પિટલનું મેડીસિન વૉર્ડ રામભરોસે, ગરીબોના તબીબ તરીકે જાણીતા ડૉ. દિનકર ગોસ્વામી સહીત 9ની બદલી - ગાંધીનગર સિવિલમાં મેડિસિન વોર્ડ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર પોતાની વાહવાહી માટે મેડિકલ કોલેજ મંજુર કરી રહી છે, પરંતુ આ કોલેજો નાથ વગરના બળદ જેવી છે. મોટાભાગની કોલેજોમાં અભ્યાસ કરાવવા વાળો સ્ટાફ ભરાયો નથી. ત્યારે પહેલા નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કોલેજમાં MCIનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે અલગ અલગ મેડિકલ કોલેજના 25 પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના 11 તબીબોનો સમાવેશ હતો. હવે હિંમતનગર મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન આવતા નવી બદલી કરી દીધી છે. જેમાં ગરીબોના ડોક્ટર તરીકે જાણીતા ડોક્ટર દિનકર ગોસ્વામીને પણ બદલવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલનો મેડિસિન વોર્ડ રામભરોસે
સિવિલ હોસ્પિટલનો મેડિસિન વોર્ડ રામભરોસે
author img

By

Published : Dec 20, 2019, 10:53 PM IST

રાજ્યમા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંચાલિત કોલેજોની હાલત કફોડી થઈ રહી છે. કોલેજ ખોલવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એડમિશન મેળવતા હોય છે. પરંતુ પ્રોફેસરના અભાવે લાખો રૂપિયા ફી ભરીને વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવો પડે છે. મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. ટીમ ઇન્સ્પેક્શન કરવા આવે ત્યારે પૂરતો કરવા આવે ત્યારે પૂરતો સ્ટાફ અને દર્દીઓ હાજર હોવા જરૂરી છે. પરિણામે સ્ટાફ નહીં હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોફેસરોની બદલી કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલનો મેડિસિન વોર્ડ રામભરોસે થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે. અગાઉ હિંમતનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે અલગ અલગ કોલેજમાંથી કોલેજમાંથી 90 જેટલા પ્રોફેસરોની બદલી કરાઇ હતી. પરિણામે એક કોલેજ ને બચાવવા માટે અને કોલેજના બચાવવા માટે અને કોલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દી રઝળી પડયા હતા. હવે વડનગરમાં ઇન્સ્પેક્શન યોજાવાનું હતુ. જેમાં ગાંધીનગર 11 તબીબનોનો સમાવેશ હતો.

હજુ વડનગર બદલી કરાયેલા તબીબોને પરત લાવવામાં આવ્યા નથી વડનગરમાં MCIનું ઇન્ફેકશન પણ રદ થઈ ગયું છે કે હવે ક્યારે આવશે તે આરોગ્ય વિભાગને પણ ખબર નથી તેવા સમયે ગાંધીનગર સિવિલમાં મેડિસિન વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર દિનેશ ગોસ્વામી સહિત 9 ડોક્ટરોની હિંમતનગર મેડિકલ કોલેજમાં બદલી કરવામાં આવી છે. મેડિસિન વિભાગના ડોક્ટર દિનકર ગોસ્વામી ગરીબોના ડોક્ટર તરીકે સિવિલ હોસ્પિટલમાં જાણીતા છે. ત્યારે. ત્યારે જાણીતા છે. આ બદલીના કારણે દર્દીઓમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે

Intro:હેડ લાઈન) સિવિલ હોસ્પિટલનો મેડિસિન વોર્ડ રામભરોસે થયો, ગરીબોના તબીબ તરીકે જાણીતા ડૉ. દિનકર ગોસ્વામી સહીત 9ની બદલી

ગાંધીનગર,

રાજ્ય સરકાર પોતાની વાહવાહી માટે મેડિકલ કોલેજ મંજુર કરી રહી છે પરંતુ આ કોલેજો નાથ વગરના બળદ જેવી છે. મોટાભાગની કોલેજોમાં અભ્યાસ કરાવવા વાળો સ્ટાફ ભરાયો નથી. ત્યારે પહેલા નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કોલેજમાં MCIનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે અલગ અલગ મેડિકલ કોલેજના 25 પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના 11 તબીબોનો સમાવેશ હતો. હવે હિંમતનગર મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન આવતા નવી બદલી કરી દીધી છે. જેમાં ગરીબોના ડોક્ટર તરીકે જાણીતા ડોક્ટર દિનકર ગોસ્વામીને પણ બદલવામાં આવ્યા છે.Body:રાજ્યમા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંચાલિત કોલેજોની હાલત કફોડી થઈ રહી છે. કોલેજ ખોલવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એડમિશન મેળવતા હોય છે. પરંતુ પ્રોફેસરના અભાવે લાખો રૂપિયા ફી ભરીને વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવો પડે છે. મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. ટીમ ઇન્સ્પેક્શન કરવા આવે ત્યારે પૂરતો કરવા આવે ત્યારે પૂરતો સ્ટાફ અને દર્દીઓ હાજર હોવા જરૂરી છે. પરિણામે સ્ટાફ નહીં હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોફેસરોની બદલી કરવામાં આવે છે.Conclusion:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે. અગાઉ હિંમતનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ કોલેજમાંથી કોલેજમાંથી 90 જેટલા પ્રોફેસરોની બદલી કરાઇ હતી. પરિણામે એક કોલેજ ને બચાવવા માટે અને કોલેજના બચાવવા માટે અને કોલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દી રઝળી પડયા હતા. હવે વડનગરમાં ઇન્સ્પેક્શન યોજાવાનું હતુ. જેમાં ગાંધીનગર 11 તબીબનોનો સમાવેશ હતો.

હજુ વડનગર બદલી કરાયેલા તબીબોને પરત લાવવામાં આવ્યા નથી વડનગરમાં MCIનું ઇન્ફેકશન પણ રદ થઈ ગયું છે કે હવે ક્યારે આવશે તે આરોગ્ય વિભાગને પણ ખબર નથી તેવા સમયે ગાંધીનગર સિવિલમાં મેડિસિન વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર દિનેશ ગોસ્વામી સહિત 9 ડોક્ટરોની હિંમતનગર મેડિકલ કોલેજમાં બદલી કરવામાં આવી છે. મેડિસિન વિભાગના ડોક્ટર દિનકર ગોસ્વામી ગરીબોના ડોક્ટર તરીકે સિવિલ હોસ્પિટલમાં જાણીતા છે. ત્યારે. ત્યારે જાણીતા છે. આ બદલીના કારણે દર્દીઓમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.