ETV Bharat / state

નીતિન પટેલની દિવાળી શુભેચ્છા: પત્રિકામાં સરકારના કાર્યો દર્શાવ્યા - સરદાર સરોવર ડેમ

ગાંધીનગર: દિવાળીના તહેવારોમાં શુભેચ્છાઓ આપવા માટે નવ નવી રીતો આપનાવાય છે, ત્યારે રાજ્યનાં નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ એક નવા જ પ્રકારની શુભેચ્છાઓ દર્શાવતી પત્રિકા ધારાસભ્યો અને અધિકારીઓ સાથેના સંગઠનમાં આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે કરેલા તમામ કામો, લોકાર્પણ અને સિદ્ધિઓ દિવાળી પત્રિકામાં છપાવીને લોકોને શુભેચ્છા આપવામાં આવી છે.

etv bharat
author img

By

Published : Oct 26, 2019, 5:17 PM IST

નીતિન પટેલે દિવાળી શુભેચ્છા કાર્ડમાં દર્શાવેલ સિદ્ધિઓ.

• રાજ્યમાં મેડિકલ અને પેરા મેડિકલમાં 2134 બેઠકોનો વધારો.
• રાજ્યમાં MBBSની બેઠક વધારવા માટે રાજપીપળા, પોરબંદર, અને નવસારીમાં કેન્દ્ર સરકારની મદદથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે.
• રાજ્યમાં 2516 કરોડના ખર્ચે મુખ્યમંત્રી સડક યોજનામાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા.
• રાજ્યમાં આંતર માળખાકીય સુવિધા વધારવા માટે રૂપિયા 1779 કામો કાર્યરત
• દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વના રસ્તાઓ જેવા કે તારાપુર-વટામણ-બગોદરા રસ્તાનું બંધ પડેલ કામ પૂનઃ 1094 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું.
• અમદાવાદ બગોદરા રાજકોટનો કુલ 201 કિલોમીટરનો હાઇવે રૂપિયા 2754 અને સરખેજ ગાંધીનગર ચિલોડા હાઇવે રૂપિયા 867 ખર્ચે 6 લેન કરવાની કામગીરી પુરજોશમાં કાર્યરત.

નીતિન પટેલની દિવાળી શુભેચ્છા : પત્રિકામાં સરકારના કાર્યો દર્શાવ્યા

નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે દિવાળીની શુભેચ્છા પત્રિકામાં દસશ હિતમાં સંદેશો આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રને સમર્પિત થઈને રાષ્ટ્રહિત માટે કટિબદ્ધ થઈએ, આવો ગુજરાતના ઓજસને સમગ્ર વિશ્વમાં વિસ્તારીએ. જ્યારે ગુજરાત રાજ્યનું સૌથી મોટું સપનું એવું સરદાર સરોવર ડેમનું સંપૂર્ણ ભરાવવાનું હતું. જે સપનું પૂર્ણ થતાં PM નરેન્દ્ર મોદી, CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પાણીને પુષ્પથી વધાવ્યા અને પૂજા કરી હતી, તે ફોટો મુકવામાં આવ્યો છે. જ્યારે પત્રિકાના અંતિમ પાના પર દિલ્હીમાં ગુજરાત ભવન અને અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં PM મોદી ઉદ્ઘાટન સમયે આવ્યા હતાં. તે ફોટા પણ મુકવામાં આવ્યા છે.

Intro:Approved by panchal sir

દિવાળી ના તહેવારોમાં શુભેચ્છાઓ આપવા માટે નવ નવી રીતો આપનવતા હોય છે. ત્યારે રાજ્યનાં નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ એક નવા જ પ્રકારની શુભેચ્છાઓ દર્શાવતી પત્રિકા ધારાસભ્યો અને અધિકારીઓ સાથે સંગઠન માં આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે કરેલ તમામ કામો, લોકાર્પણ અને સિદ્ધિઓ દિવાળી પત્રિકામાં છપાવી ને લોકોને શુભેચ્છા આપવામાં આવી છે. Body:નીતિન પટેલે દિવાળી શુભેચ્છા કાર્ડમાં દર્શાવેલ સિદ્ધિઓ.

• રાજ્યમાં મેડિકલ અને પેરા મેડિકલમાં 2134 બેઠકો નો વધારો
• રાજ્યમાં એમ.બી.બી.એસ. ની બેઠક વધારવા માટે રાજપીપળા, પોરબંદર, અને નવસારી માં કેન્દ્ર સરકાર ની મદદ થી નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે.
• રાજ્યમાં 2516 કરોડ ના ખર્ચે મુખ્યમંત્રી સડક યોજનામાં નવા રસ્તાઓ બના વવામાં આવ્યા.
• રાજ્યમાં આંતર માળખાકીય સુવિધા વધારવા માટે રૂપિયા 1779 કામો કાર્યરત
• દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને જોડતા મહત્વના રસ્તાઓ જેવા કે તારાપુર-વટામણ-બગોદરા રસ્તા નું બંધ પડેલ કામ પૂનઃ 1094 કરોડ ના ખર્ચે શરૂ કરવામાં આવ્યું
• અમદાવાદ બગોદરા રાજકોટનો કુલ 201 કિલોમીટર નો હાઇવે રૂપિયા 2754 અને સરખેજ ગાંધીનગર ચિલોડા હાઇવે રૂપિયા 867 ખર્ચે 6 લેન કરવાની કામગીરી પુરજોશમાં કાર્યરત.

Conclusion:નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે દિવાળી ની શુભેચ્છા પત્રિકામાં દસશ હિતમાં સંદેશો આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર ને સમર્પિત થઈને રાષ્ટ્રહિત માટે કટિબદ્ધ થઈએ, આવો ગુજરાત ના ઓજસ ને સમગ્ર વિશ્વમાં વિસ્તારીએ. જ્યારે ગુજરાત રાજ્ય નું સૌથી મોટું સપનું એવું સરદાર સરોવર ડેમ નું સંપૂર્ણ ભરાવવા નું હતું જે સપનું પૂર્ણ થતાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણી અને નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ પાણી નું પુષ્પથી વધાવ્યા અને પૂજા કરી હતી તે ફોટો મુકવામાં આવ્યો છે. જ્યારે પત્રિકાના અંતિમ પાના પર દિલ્હીમાં ગુજરાત ભવન, અને અમદાવાદ ની એસ.વી.પી. હોસ્પિટલમાં પીએમ મોદી ઉદ્ઘાટન સમયે આવ્યા હતા તે ફોટા પણ મુકવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.