ETV Bharat / state

વિધાનસભા ગૃહમાં ખેડૂત દેવા માફી બીલ સર્વસંમતિથી નામંજૂર, કોંગ્રેસે કર્યો સરકારનો વિરોધ - Gujarat

ગાંધીનગરઃ વિધાનસભા અને લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ ખેડૂતો દેવા માફીની માગ રાજ્ય સરકાર પાસે કરી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિધાનસભા ગૃૃહમાં ખેડૂતોના દેવા માફીનું બીલ રજૂ કર્યુ હતુ. જે વિધાનસભા ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યું હતું.

વિઘાનસભા ગૃહમાં ખેડૂતો દેવા માફી નામંજૂર સર્વસંમતિથી થયું નામંજૂર
author img

By

Published : Jul 11, 2019, 7:09 PM IST

વિધાનસભા ગૃહમાં ખેડૂતો દેવામાફી અંગેનો ખરડો પસાર થાય એ પહેલાં કોંગ્રેસના સભ્યો દ્વારા જય કિસાનના નારા લગાવવામાં આવ્યા હતા. હર્ષદ રિબડિઆએ ગૃહમાં સંબોધન કર્યુ હતું કે, "ગુજરાતના 83 હજાર 157 કરોડનું દેવું છે. રાજ્યમાં 7.06 ટકા કૃષિ દર જોવા મળી રહ્યો છે, ખેડૂતોના દેવા માટે સરકાર જવાબદાર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની બમણી આવકની વાતો કરે છે પણ સરકાર ખેડૂતોને સિંચાઈ નું પાણી, પૂરતી વીજળી આપતી નથી. ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી છે. તેમાં એક પણ ડેમ બાંધ્યા નથી હોવાનું ગૃહમાં નિવેદનો કરે છે. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં સરકાર શા માટે નિષ્ફળ નીવડી રહી છે."

વિઘાનસભા ગૃહમાં ખેડૂતો દેવા માફી બીલ નામંજૂર સર્વસંમતિથી થયું નામંજૂર

હર્ષદ રિબડીયાના પ્રશ્નનો જવાબ આપતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, "હર્ષદ રીબડિયાનું ખાનગી વિધેયક છે અને તેમાં વિક્રમ માડમે પોતાની વાત રજૂ કરી, પણ કોંગ્રેસને ધિરાણ અને દેવા વચ્ચેનો ફરક ખબર પડવો જોઈએ. વિક્રમ માડમનો આભાર માનું છું. અગાઉ યુપીએ સરકારે 72 હજાર કરોડનું દેવું માફ કર્યુ. તેમ છતાં કિસાન દેવાદાર છે તેવું તેમણે જ કહ્યું છે. દેવું માફ કર્યા પછી પણ યુપીએની સરકાર જ હતી. જો કે, એ પછી તેની આનુષંગિક કાર્યવાહી ન થઈ એટલે હજુ પણ ખેડૂતો દેવાદાર છે. ખેડૂતો દેવાદાર છે તેના પર પીન કેટલાંક લોકોની ચોંટી ગઈ છે. પણ સૌ પહેલાં કોંગ્રેસે ધીરાણ શું અને દેવું શું ? તે તફાવત જાણવો જોઈએ. કોંગ્રેસ ભારત અને ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને ખેડૂતોને બદનામ કરે છે. ત્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરે જગ્યાએ તેમજ લોકસભા ચૂંટણી પહેલાં આ અભિયાન ચલાવ્યું હતું પણ કોંગ્રેસ નિષ્ફળ નીવડી હતી.

નીતિન પટેલે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોએ લીધેલ લૉન અને તરત કરેલ લૉન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2014-15માં 89.60 ટકા, વર્ષ 2015-16માં 95.87 ટકા, વર્ષ 2016-17માં 95.46 ટકા, વર્ષ 2017-18માં 94.61 ટકા અને વર્ષ 2018-19માં 95.70 ટકા ખેડૂતોએ લોનની ભરપાઈ કરી છે. આટલી લોન પરત કરે એ ખેડૂતો દેવાદાર કેવી રીતે હોય ? જેવા અનેક પ્રશ્નો ગૃહમાં કોંગ્રેસને કર્યા હતા.

વિધાનસભા ગૃહનો સમય પૂરો થયાં બાદ કોંગ્રેસે વધુ સમયની માંગ કરી હતી, પણ શાસક પક્ષ દ્વારા સમયના વધારો કરાયો નહોતો. એટલે કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર સાથે ગૃહમાંથી બહાર આવીને વિધાનસભા સંકુલમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ રાજ્ય સરકાર ખેડૂત વિરોધી સરકાર હોવાના પણ નિવેદન કર્યા હતાં.

Intro:નોંધ : વિડિઓ દિલીપ પ્રજાપતિ ના મોજો માં મોકલ્યા છે...

હેડિંગ : વિધાનસભામાં ખેડૂત દેવામાફી બિલ સર્વસંમતિ થી ના મંજુર, કોંગ્રેસ પોસ્ટર વોર શરૂ સરકાર નો વિરોધ કર્યો..

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીથી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી અંગે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પાસે માગણી કરવામાં આવી રહી છે ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિધાનસભા ગૃહમાં ખેડુતો ના દેવા માફી અંગેનું બિલ રજૂ કર્યું હતું જે વિધાનસભા ગૃહમાં સર્વ સંમતી થી ના મંજુર કરવામાં આવ્યું હતું. Body:વિધાનસભા ગૃહમાં ખેડૂત દેવા માફી નું વિધયક રજૂ કરે તે પહેલાં કૉંગેસ ના સભ્યો દ્રારા જય જવાન જય કિશાન ના નારા લાગ્યા લગાવ્યા હતાં. હર્ષદ રિબડિયાએ ગૃહમાં સંબોધન કર્યું હતું કે ગુજરાત ના 83 હજાર 157 કરોડ નું દેવું છે. ગુજરાત સમૃદ્ધ હોવાની વાત કરે છે પણ રાજય સરકાર કરોડ ના દેવા નીચે દબાયેલું છે. જ્યારે રાજ્યમાં 7.06 ટકા કુર્ષિ દર જોવા મળી રહ્યો છે, ખેડૂતોના દેવા માટે સરકાર જવાબદાર છે. જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોની બમણી આવક ની વાતો કરે છે પણ સરકાર ખેડૂતોને સિંચાઈ નું પાણી, પૂરતી વીજ નથી આપતી નથી. જ્યારે ભાજપ ની સરકાર છેલ્લા 20 વર્ષથી છે તેમાં એક પણ ડેમ બાંધ્યા નથી હોવાનું ગૃહમાં નિવેદન કર્યું હતું.
જયારે ખેડૂતો ને પોષણસમ ભાવ આપવામાં સરકાર નિસફલ રહી છે..

હર્ષદ રિબડીયાના જવાબ આપવા રાજ્યના નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલે ગૃહમાં સંબોધન કર્યું હતું કે હર્ષદ રીબડિયાનું ખાનગી વિધેયક છે અને તેમાં વિક્રમ માડમે પોતાની વાત રજુ કરી, પણ કોંગ્રેસને ધિરાણ અને દેવા વચ્ચેનો ફરક ખબર પડવો જોઈએ.
વિક્રમ માડમનો આભાર માનું છું. અગાઉ યુપીએ સરકારે 72 હજાર કરોડનું દેવું માફ કર્યું. તેમ છતાં કિસાન દેવાદાર છે તેવું તેમણે જ કહ્યું છે. દેવું માફ કર્યા પછી પણ યુપીએ સરકાર જ હતી. જો કે એ પછી તેની આનુસંગિક કાર્યવાહી ના થઈ એટલે હજુ પણ ખેડુતો દેવાદાર છે. ખેડુતો દેવાદાર છે તેવી પીન કેટલાંક લોકોની ચોંટી ગઈ છે. કોંગ્રેસે ધીરાણ શું ? અને દેવું શું ? તે તફાવત જાણવો જોઈએ. કોંગ્રેસ ભારત અને ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને ખેડૂતોને બદનામ કરે છે. જ્યારે મધ્ય પ્રદેશ , રાજસ્થાન વગેરે જગ્યાએ તેમજ લોકસભા ચુંટણી પહેલાં આ અભિયાન ચલાવ્યું હતું પણ કોંગ્રેસ નિષ્ફળ છે.

નીતિન પટેલે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોએ લીધેલ લૉન અને તરત કરેલ લૉન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે

વર્ષ 2014-15માં 89.60 ટકા
વર્ષ 2015-16માં 95.87 ટકા
વર્ષ 2016-17માં 95.46 ટકા
વર્ષ 2017-18માં 94.61 ટકા
વર્ષ 2018-19માં 95.70 ટકા ખેડૂતોએ લૉન ની ભરપાઈ કરી છે. આટ-આટલી લોન પરત કરે એ ખેડુતો દેવાદાર કેવી રીતે હોય ? તેવા પ્રશ્નો ગૃહમાં કોંગ્રેસને કર્યા હતા. Conclusion:આમ વિધાનસભા ગૃહનો ટાઈમ પૂરો થવા આવ્યો ત્યારે કોંગ્રેસે વધુ સમયની માંગ કરી હતી પણ શાસક પક્ષ દ્વારા સમય ના વધારા તા કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર સાથે ગૃહમાંથી બહાર આવીને વિધાનસભા સંકુલમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે રાજ્ય સરકાર ખેડૂત વિરોધી સરકાર હોવાના પણ નિવેદન કર્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.