ETV Bharat / state

સી.આર.પાટીલના નિવાસસ્થાને યોજાએલી બેઠક પૂર્ણ, કેવું હશે નવી સરકારનું માળખું

રાજ્યાના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે બાદ સપ્ટેમ્બરે બપોરે 3:00 કમલમ ખાતે મળનારી ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે નામની જાહેરાત થશે.

સી.આર. પાટીલના નિવાસસ્થાને યોજાએલી બેઠક પૂર્ણ, કેવું હશે નવી સરકારનું માળખું

author img

By

Published : Sep 12, 2021, 2:24 PM IST

  • સી.આર. પાટીલના ઘરે પ્રધાનોનો જમાવડો
  • સૌરભ પટેલ, ઇશ્વરસિંહ પરમાર અને ગણપત વસાવા પહોંચ્યા હતા સી.આર. પાટીલને મળવા
  • સી.આર.પાટીલ કમલમ જવા રવાના થયા

ગાંધીનગર : રાજ્યાના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે બાદ સપ્ટેમ્બરે બપોરે 3:00 કમલમ ખાતે મળનારી ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે નામની જાહેરાત થશે. તે પહેલાં જ વહેલી સવારથી જ ગાંધીનગર સ્થિત નિવાસ્થાને વહેલી સવારથી જ કેન્દ્રીય નેતાઓની એક બંધબારણે બેઠક થઇ હતી. ત્યારબાદ સૌરભ પટેલ ગણપત વસાવા અને ઈશ્વર પરમાર પણ સી.આર.પાટીલને મુલાકાત લેવા માટે નિવાસસ્થાને પહોંચ્યા હતા.

સી.આર. પાટીલના નિવાસસ્થાને યોજાએલી બેઠક પૂર્ણ, કેવું હશે નવી સરકારનું માળખું

આ પણ વાંચો: નવા સીએમ નામની ચર્ચા: સી. આર. પાટીલના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ

નવી સરકારનું માળખું કેવું હશે ?

રાજકી શક્તિની મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં નવા મુખ્યપ્રધાન તરીકે પાટીદારની ચર્ચા ચાલી રહી છે. તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે પરંતુ ભાજપ હંમેશા નવાજૂની કરવા માટે જાણીતું હોય છે, ત્યારે ગમે તે સમયે ગમે તે ધારાસભ્યને મુખ્યપ્રધાન તરીકે જાહેરાત કરી શકે છે.

કોણ જશે ?

  • દિલીપ ઠાકોર
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • વિભાવરીબેન દવે યોગેશ પટેલ
  • કિશોર કાનાણી

આ પણ વાંચો: આજે બપોરે 3 વાગે ગાંધીનગર કમલમમાં ધારાસભ્યોની બેઠક યોજાશે

આમ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ત્રણ રાજ્યકક્ષાના પ્રધાનો અને બે કેબિનેટ કક્ષાના પ્રધાનો અને હવે સ્થાન આપવામાં નહીં આવે પરંતુ તેમનો ઉપયોગ સંગઠનને મજબૂત કરવા માટે કરવામાં આવશે.

3 વાગે મળશે બેઠક 5 વાગે નવા મુખ્યપ્રધાન નામની જાહેરાત

જ્યારે સાંજે 5 કલાકની આસપાસ પક્ષ દ્વારા નવા મુખ્યપ્રધાન નામની જાહેરાત કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો નવા મુખ્યપ્રધાન તરીકે ના સ્વાગતની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. નવા મુખ્ય પ્રધાનને શુભેચ્છા આપવા માટે કમલમ ખાતે ગુલદસ્તા પણ લાવવામાં આવ્યા છે. આમ કમલમ ખાતે નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાતની સાથેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.