ETV Bharat / state

COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 2000ને પાર, 90 લોકોનાં મોત - gandhinagar corona news

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજારને પાર થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 2178 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 90 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 139 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યોં છે. અમદાવાદમાં કોરોનાના કેસો 1 હજારને પાર પહોંચી ગયા છે.

etv bharat
COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો 2000ને પાર, 77 લોકોનાં મોત, 24 કલાકમાં 215 નવા કેસો
author img

By

Published : Apr 21, 2020, 12:01 PM IST

Updated : Apr 21, 2020, 8:32 PM IST

ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજારને પાર થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 2178 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 90 થઇ છે. આ ઉપરાંત કુલ 139 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 52, સુરતમાં 11, રાજકોટ 12, વડોદરામાં 8, ગાંધીનગર 11, ભાવનગરમાં 16, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 2, આણંદમાં 4, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 1, કચ્છમાં 1, મહેસાણા 2, સામેલ છે.

COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો 2000ને પાર, 90 લોકોનાં મોત,

રાજ્યમાં કુલ 1935 દર્દી સ્ટેબલ છે અને 14 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 139 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 21 એપ્રિલને સવારે 9 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યા સુધી કુલ 112 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 80 કેસ, ત્યારબાદ સુરત 9, અરવલ્લીમાં 4, વલસાડમાં 1 કેસ, બનાસકાંઠામાં 5,ભરૂચમાં 1, બોટાડમાં 2, મહેસાણામાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 6, દાહોદમાં 1,નવસારીમાં 1, નોધાંતા રાજ્યના 12 જિલ્લામાથી 112 કેસ નવા આવ્યા છે. તેમજ 13 લોકોના મોત થયા છે. કુલ 90 લોકોના મુત્યુ થયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 2178 કેસ નોંધાયા છે. જેમાંથી 90 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 1378 કેસ અને 53 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 347 કેસ અને 12 મૃત્યુ, વડોદરામાં 194 કેસ અને 7 મૃત્યુ, ભાવનગરમાં 32 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 40 કેસ, ભરૂચમાં 24 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 28 અને 2 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 7 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 15 કેસ, પંચમહાલમાં 11 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 7 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 3 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 12 કેસ અને 1 મોત, મહીસાગરમાં 3 કેસ છે. તેમજ આજે વલસાડામાં 3 અને તાપીમાં 1, અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે.

Last Updated : Apr 21, 2020, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.