ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 154, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 221, વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 56, સુરત ગ્રામ્યમાં 70, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 33, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, બનાસકાંઠામાં 21, મહેસાણામાં 21, વડોદરા ગ્રામ્યમાં 20, દાહોદમાં 19, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 17, ખેડામાં 15, ગાંધીનગરમાં 14, વલસાડમાં 14, ગાંધીનગર , જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 12-12, આણંદમાં 10, નવસારીમાં 10, મહીસાગરમાં 9, પાટણમાં 9, પંચમહાલમાં 8, સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, તાપીમાં 7-7, જામનગરમાં 5, મોરબીમાં 5, નર્મદામાં 4, છોટાઉદેપુમાંર 3, અમરેલી, બોટાદ, પોરબંદરમાં 2-2 અને અરવલ્લીમાં 1 કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં બેકાબૂ બનતો કોરોના, છેલ્લા 24 કલાકમાં વિક્રમી 915 કેસ - ગુજરાતમાં બેકાબૂ કોરોના
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં વિક્રમી 915 કેસ સામે આવ્યા છે. જ્યારે 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 43727 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 608 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.