ETV Bharat / state

માં કાર્ડ મુદ્દે કોંગ્રેસે સરકારને લીધી આડે હાથ, હોસ્પિટલો દ્વારા રૂપિયા પડાવાતા હોવાનો આક્ષેપ - GUJARAT

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બની સરકારને સવાલ કરી રહ્યાં છે. આજે માં કાર્ડ યોજના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. તેમજ આ યોજના સંદર્ભે થતી ગેરરીતિઓ અંગે સરકારનો ઉધડો લીધો હતો.

માં કાર્ડ મુદ્દે કોંગ્રેસે સરકારને લીધી આડે હાથ, હોસ્પિટલો દ્વારા રૂપિયા પડાવાતા હોવાનો આક્ષેપ
author img

By

Published : Jul 19, 2019, 1:31 PM IST

વિધાનસભા સત્રમાં કોગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકારને માં કાર્ડને લઈને ઘેરવામાં આવી હતી. માં કાર્ડની ગુલબાંગો વચ્ચે રાજ્યની ભાજપ સરકારને આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ સરકાર ઉપર આક્ષેપ કરી માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસે પૈસા પડાવાતા હોવાના આક્ષેપ કર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે માં કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. પરંતુ કેટલીક હોસ્પિટલ દ્વારા સારવાર ફ્રી કરવાની હોવા છતાં પણ કાર્ડધારકો પાસેથી પૈસા વસુલાતા હોવાથી આ યોજનાનો રીતસર ફિયાસ્કો થતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. રાજ્ય સરકારના આદેશનો અનાદર કરતી અમદાવાદની 17 નામચીન હોસ્પિટલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જુઓ શું કહ્યું કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ...

તેમ છતાં રાજ્ય સરકારે એક પણ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરી હોય અને ફક્ત નોટીસો પાઠવી સ્વબચાવ કરી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં માં કાર્ડ ધારકો પાસેથી પૈસા વસુલતી હોસ્પિટલો

  • ક્રિષ્ના શેલબી હોસ્પિટલ,
  • બોડી લાઈન હોસ્પિટલ
  • પારેખ હોસ્પિટલ
  • સેવીયર હોસ્પિટલ
  • વી.એસ હોસ્પિટલ
  • શેલબી હોસ્પિટલ, નરોડા
  • સ્ટાર હોસ્પિટલ
  • નારાયણ રુદયાલાય હોસ્પિટલ
  • જી.સી.એસ.મેડિકલ કોલેજ
  • આનંદ સર્જીકલ હોસ્પિટલ
  • ગ્લોબલ હોસ્પિટલ
  • એચ.સી.જી મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ,
  • લાઈફકેર ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ,
  • શિવાલીક હોસ્પિટલ
  • સ્ટર્લિંગ હોસ્પિટલ
  • સંજીવની હોસ્પિટલ
  • સાલ હોસ્પિટલ

રાજ્ય સરકારે બરતરફ કરી લાભાર્થીને પૈસા પરત કર્યા હોય તેવી હોસ્પિટલ

  • ક્રિષ્ના શેલબી હોસ્પિટલ
  • બોડીલાઈન હોસ્પિટલ
  • નારાયણ રુદયાલાય હોસ્પિટલ
  • આનંદ સર્જીકલ હોસ્પિટલ
  • સંજીવની હોસ્પિટલ
  • સાલ હોસ્પિટલ

નોટિસ આપી લાભાર્થી પૈસા પરત લીધા હોય તેવી હોસ્પિટલ

  • પારેખ હોસ્પિટલ
  • સેવીયર હોસ્પિટલ
  • વી.એસ હોસ્પિટલ
  • શેલબી હોસ્પિટલ
  • સ્ટાર હોસ્પિટલ.
  • જી.સી.એસ મેડિકલ કોલેજ હોસ્પિટલ,

Intro:આજે વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકારને માં કાર્ડ ને લઈને ઘેરવામાં આવી હતી માં કાર્ડની મોટી મોટી વાતો કરતી રાજ્યની ભાજપ સરકારને આજે કોંગ્રેસના ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ સરકાર ઉપર આક્ષેપ કરી અને માં કાર્ડ હોવા છતાં પૈસા લેવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા
Body:રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે માં કાર્ડ હેઠળની કેટલીક હોસ્પિટલો માં સારવાર ફ્રિ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ અમદાવાદ જિલ્લા શહેરમાં માં કાર્ડ ધારકો પાસેથી પૈસા વસુલતી હોસ્પિટલ ને લઈને રાજ્ય સરકારની મા કાર્ડની મફત સારવાર ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો જેમાં રાજ્ય સરકારના આદેશનું અનાદર કરતી અમદાવાદની 17 નામચીન હોસ્પિટલો કે જે માં કાર્ડ ધારકો પાસેથી પૈસા વસુલવામાં આવે છે
તેમ છતાં રાજ્ય સરકારે એક પણ હોસ્પિટલ દંડ કર્યો નથી અને સરકારે હોસ્પિટલને માત્ર નોટિસ આપી બચાવ કર્યો હતો

છેલ્લા બે વર્ષમાં માં કાર્ડ ધારકો પાસેથી પૈસા વસુલતી હોસ્પિટલો

ક્રિષ્ના શેલબી હોસ્પિટલ,
બોડી લાઈન હોસ્પિટલ
પારેખ હોસ્પિટલ
સેવીયર હોસ્પિટલ
વી.એસ હોસ્પિટલ
શેલબી હોસ્પિટલ, નરોડા
સ્ટાર હોસ્પિટલ
નારાયણ રુદયાલાય હોસ્પિટલ
જી.સી.એસ.મેડિકલ કોલેજ
આનંદ સર્જીકલ હોસ્પિટલ
ગ્લોબલ હોસ્પિટલ
એચ.સી.જી મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ,
લાઈફકેર ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ,
શિવાલીક હોસ્પિટલ
સ્ટર્લિંગ હોસ્પિટલ
સંજીવની હોસ્પિટલ
સાલ હોસ્પિટલ

રાજ્ય સરકારે બરતરફ કરી લાભાર્થીને પૈસા પરત લીધા હોય તેવી હોસ્પિટલ

ક્રિષ્ના શેલબી હોસ્પિટલ
બોડીલાઈન હોસ્પિટલ
નારાયણ રુદયાલાય હોસ્પિટલ
આનંદ સર્જીકલ હોસ્પિટલ
સંજીવની હોસ્પિટલ
સાલ હોસ્પિટલ

નોટિસ આપી લાભાર્થી પૈસા પરત લીધા હોય તેવી હોસ્પિટલ

પારેખ હોસ્પિટલ
સેવીયર હોસ્પિટલ
વી.એસ હોસ્પિટલ
શેલબી હોસ્પિટલ
સ્ટાર હોસ્પિટલ.
જી.સી.એસ મેડિકલ કોલેજ હોસ્પિટલ,
ગ્લોબલ હોસ્પિટલ
લાઈફકેર ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ,
શિવાલીક હોસ્પિટલ
સ્ટર્લિંગ હોસ્પિટલConclusion:આજે વિધાનસભા સત્રમાં આ તો ખાલી અમદાવાદની હોસ્પિટલો છે પણ જો આખા ગુજરાતની વાત કરીએ તો હજુ પણ આવી કેટલીય હોસ્પિટલો છે જે સરકારના નિયમોનું પાલન નથી કરતી અને મનફાવે તેમ લૂંટ પણ કરતી હોય છે ત્યારે એક સવાલ એમ પણ થાય છે કે સરકાર આવી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી ક્યારે કરશે ?
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.