ETV Bharat / state

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જનઔષધિ સ્ટોર અંગે CM પોર્ટલમાં ફરિયાદ દાખલ - pradhan mantri jan aushadhi kendra

ગાંધીનગરઃ રાજ્યમાં નાગરિકોને જરૂરિયાતના સમયે સસ્તી અને 24 કલાક દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જન ઔષધી સ્ટોર ખોલવામાં આવ્યા છે. સરકારે ખાનગી એજન્સીઓ સાથે મળીને નાગરિકોની સુવિધાઓ પૂરી પાડવા માટે સરાહનીય પગલું ભર્યું છે.ત્યારે જન ઔષધી સ્ટોર ચલાવતી કંપનીઓ નીતિનિયમો નેવે મૂકીને કામગીરી કરી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરને લઈને સી.એમ. પોર્ટલમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નિયમ મુજબ સ્ટોર ખુલ્લો રાખવામાં આવતો નથી તથા જરૂરિયાત વાળી દવાઓ પણ પુરી પાડવામાં આવતી નથી.

spot photo
author img

By

Published : May 10, 2019, 7:13 PM IST

ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડમાં આવેલી પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર સમયમર્યાદા સુધી ચાલુ રાખવામાં નહીં આવતા જાગૃત નાગરિક મેહુલ તુવર દ્વારા સીએમ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આવેલા પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર 24×7 સમયમાં ખુલ્લો રાખવાનો હોય છે. જ્યારે જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં 16 કલાક, જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઓપીડી ના સમયે કાર્યરત હોવો જરૂરી છે. સર્જીકલ આઈટમ OTC Product અને FMCG ઉપલબ્ધ કરાવવાની સંપૂર્ણ જવાબદારી એચએલએલ કંપનીની છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જનઔષધિ સ્ટોર અંગેની સીએમ પોર્ટલમાં ફરિયાદ

એચ એલ એલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરને આગામી સાત દિવસમાં આ બાબતે પૂરો અહેવાલ રજૂ કરવા ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી સ્ટોર માત્ર દેખાડા પૂરતો જ ઊભો કરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય દવાઓ પણ સ્ટોરમાંથી મળતી નથી. જ્યારે સાંજે આઠ વાગ્યે તે પહેલા જ તેના પાટીયા પાડી દેવામાં આવે છે. સરકારે જે ઉદ્દેશ સાથે આ સ્ટોરનું શુભારંભ કર્યો હતો. તે ઉદ્દેશનું જ સ્ટોર ચલાવતા કંપનીઓ દ્વારા નિકંદન કાઢી દેવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહી છે.

Intro:
હેડિંગ) ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જનઔષધિ સ્ટોરની સીએમ પોર્ટલમાં ફરિયાદ, જાણો શું કરી ફરિયાદ

ગાંધીનગર,

રાજ્યમાં નાગરિકોને જરૂરિયાતના સમયે સસ્તી અને 24 કલાક દવાઓ મળી રહે તે માટે અલગ અલગ જિલ્લાઓમાં જન ઔષધી સ્ટોર સરકાર દ્વારા ખોલવામાં આવ્યા છે. સરકારે ખાનગી એજન્સીઓ સાથે મળીને નાગરિકોની સુવિધાઓ પૂરી પાડવા માટે સરાહનીય પગલું ભર્યું છે. પરંતુ જન ઔષધી સ્ટોર ચલાવતી કંપનીઓ નીતિનિયમો નેવે મૂકીને કામગીરી કરી રહી છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરને લઈને સીએમ પોર્ટલમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નિયમ મુજબ સ્ટોર ખુલ્લો રાખવામાં આવતો નથી. જ્યારે જરૂરિયાતવાળી દવાઓ પણ પુરી પાડવામાં આવતી નથી.

Body:ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડમાં આવેલી પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર સમયમર્યાદા સુધી ચાલુ રાખવામાં નહીં આવતા જાગૃત નાગરિક મેહુલ તુવર દ્વારા સીએમ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આવેલા પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર 24×7 સમયમાં ખુલ્લો રાખવાનો હોય છે. જ્યારે જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં 16 કલાક, જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઓપીડી ના સમયે કાર્યરત હોવો જરૂરી છે. સર્જીકલ આઈટમ otc product અને એફએમસીજી ઉપલબ્ધ કરાવવાની સંપૂર્ણ જવાબદારી એચએલએલ કંપનીની છે.

Conclusion:એચ એલ એલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરને આગામી સાત દિવસમાં આ બાબતે પૂરો અહેવાલ રજૂ કરવા ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી સ્ટોર માત્ર દેખાડા પૂરતો જ ઊભો કરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય દવાઓ પણ સ્ટોરમાંથી મળતી નથી. જ્યારે સાંજે આઠ વાગ્યે તે પહેલા જ તેના પાટીયા પાડી દેવામાં આવે છે. સરકારી જે ઉદ્દેશ સાથે આ સ્ટોરનું શુભારંભ કર્યો હતો. તે ઉદ્દેશનું જ સ્ટોર ચલાવતા કંપનીઓ દ્વારા નિકંદન કાઢી દેવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.