વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરના આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવી વધાવ્યો છે. CM રૂપાણીએ કાશ્મીરને ભારતનું મુકુટ ગણાવી આ નિર્ણયને ઐતિહાસિક અને મહત્વપૂર્ણ કહ્યો છે.
![rupani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4046357_rupanii.jpg)
અનુચ્છેદ 370 હટાવવાના સંકલ્પ બાબતે નરેન્દ્ર મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયએ શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે.
![rupani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4046357_rupani.jpg)