ETV Bharat / state

ગુજરાત રેલવે વિભાગના 4 રિજિઓનલ મેનેજરનું CM રૂપાણીએ સન્માન કર્યું - Ahmedabad News

કોરોના વાઇરસ સંક્રમણની સ્થિતિમાં રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રેલવેની ઉત્તમ સેવા દાયિત્ય માટે રેલવે વડોદરા, રાજકોટ અને અમદાવાદ ડિવિઝનના ડી.આર.એમને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા.

કોવિડ 19માં શ્રમિકોને વતન પહોંચાડવા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને CM રૂપાણીએ રાજ્યના ડિવીઝનના ચાર રીજીઓનલ મેનેજરનું સન્માન કર્યું

author img

By

Published : Jun 3, 2020, 10:58 PM IST

ગાંધીનગર: પ્રવર્તમાન કોરોના વાઇરસ સંક્રમણની સ્થિતિમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોજગારી માટે વસેલા અન્ય રાજ્યોના અંદાજે 14 લાખથી વધુ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ભારતીય રેલવેના ગુજરાત પ્રદેશના ચાર રિજિયોનલ મેનેજરનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યું હતું.

કોવિડ 19માં શ્રમિકોને વતન પહોંચાડવા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને CM રૂપાણીએ રાજ્યના ડિવીઝનના ચાર રીજીઓનલ મેનેજરનું સન્માન કર્યું
કોવિડ 19માં શ્રમિકોને વતન પહોંચાડવા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને CM રૂપાણીએ રાજ્યના ડિવીઝનના ચાર રીજીઓનલ મેનેજરનું સન્માન કર્યું

ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજ્યોમાંથી રોજી-રોટી માટે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં વસેલા લાખો શ્રમિકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરિવાર પાસે વતન રાજ્યમાં પહોંચાડવા માટે રાજ્ય સરકાર સાથે રેલવે તંત્રએ સક્રિયતાપૂર્ણ યોગદાન આપ્યું છે.

લોકડાઉન દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન જેમાં યુપી 558, બિહાર 223, ઓડિશા 91, સહિતના વિવિધ રાજ્યોમાં ટ્રેનો દ્વારા 14 લાખ 56 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો રાજ્ય સરકારના વહિવટીતંત્ર રેેેેલવેે તંત્રના સુચારું સંચાલનમાં માત્ર 1 જ મહિનાના સમયગાળામાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલન સાથે પોતાના વતન રાજ્ય પહોંચ્યા છે.

CM રૂપાણીએ રેલવેની ઉત્તમ સેવા દાયિત્ય માટે રેલવે વડોદરા, રાજકોટ અને અમદાવાદ ડિવીઝનના ડી.આર.એમને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા.

જેમાં દિપક કુમાર ઝા-અમદાવાદ, પરમેશ્વર ફૂંકવાલ–રાજકોટ, પ્રતિક ગોસ્વામી ભાવનગર અને દેવેન્દ્ર કુમાર-વડોદરાને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે આ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.