ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિર દર્શન જઈને પૂજા અર્ચના થી કર્યો હતો, મુખ્યમંત્રીએ ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના કરી હતી અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધા પૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
-
નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પ્રાપ્ત થયો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી. pic.twitter.com/RRNgz8FT3D
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પ્રાપ્ત થયો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી. pic.twitter.com/RRNgz8FT3D
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પ્રાપ્ત થયો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી. pic.twitter.com/RRNgz8FT3D
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
મુખ્યમંત્રીની શુભકામના: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હૃદય પૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું કે , આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ માં ભારત દેશને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઇએ. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની પ્રેરણથી નૂતન વર્ષ પછીના જ દિવસે ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતી થી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા પણ સૌ નાગરિકો ને અપીલ કરી હતી.
-
નૂતન વર્ષના મંગલ પર્વે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/t002A2VGr0
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">નૂતન વર્ષના મંગલ પર્વે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/t002A2VGr0
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023નૂતન વર્ષના મંગલ પર્વે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/t002A2VGr0
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
ઈષ્ટદેવના કર્યા દર્શન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર અને ત્રિમંદિર ખાતે ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટા બહેન, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને અધિકારીઓ એ મુખ્ય મંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું તેમને શુભકામનાઓ પાઠવી હતી.
-
નૂતન વર્ષના મંગલ પર્વે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/t002A2VGr0
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">નૂતન વર્ષના મંગલ પર્વે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/t002A2VGr0
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023નૂતન વર્ષના મંગલ પર્વે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને નગરજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/t002A2VGr0
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
સ્નેહ મિલન કાર્યક્રમ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્યાર બાદ મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન , મુખ્ય સચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો ધારાસભ્યો ,પદાધિકારીઓ એ પણ મુખ્યમંત્રી સાથે નૂતન વર્ષાભિનંદન કર્યા હતા.