ETV Bharat / state

લ્યો માર્ગોની તાત્કાલિક મરામત માટે વધુ 97 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવી, કોને મળશે લાભ જૂઓ

રાજ્યની 62 નગરપાલિકાઓને ( 62 municipalities of state ) રોડ રિસરફેસીંગ માટે 97 કરોડ રૂપિયા વધારાની ગ્રાન્ટ ( CM Bhupendra Patel approval grant ) ફાળવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. તેમણે રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે 97. 50 લાખની વધારાની ગ્રાન્ટ ( grant of 97 crore for road resurfacing ) ફાળવવાનો નિર્ણય કર્યો છે

લ્યો માર્ગોની તાત્કાલિક મરામત માટે વધુ 97 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવી, કોને મળશે લાભ જૂઓ
લ્યો માર્ગોની તાત્કાલિક મરામત માટે વધુ 97 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવી, કોને મળશે લાભ જૂઓ
author img

By

Published : Oct 27, 2022, 8:37 PM IST

ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદથી ખરાબ રસ્તાની વ્યાપક ફરિયાદોને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય ( CM Bhupendra Patel approval grant ) લીધો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં વરસાદમાં નુકશાન પામેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે 97 કરોડ 50 લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવા આવી છે. રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા ઉદાત્ત અભિગમથી તેમણે આ નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે આવી 62 નગરપાલિકાઓના ( 62 municipalities of state ) રોડ રિસરફેસીંગ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનર હસ્તકની નગરપાલિકાઓને આ વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.

વધારાની ગ્રાન્ટ કઇ યોજના હેઠળ અપાશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના ( Swarnim Jayanthi Urban Development Scheme ) હેઠળ આ વધારાની ગ્રાન્ટ ( CM Bhupendra Patel approval grant ) ફાળવવામાં આવશે. તદઅનુસાર, અમદાવાદ પ્રદેશની 8 નગરપાલિકાઓને 8 કરોડ 86 લાખ, વડોદરા પ્રદેશની 12 નગરપાલિકાઓને .10કરોડ, સુરત પ્રદેશની 10 નગરપાલિકાઓ માટે 16 કરોડ 30 લાખ, રાજકોટ આર.સી.એમ હસ્તકની 15 નગરપાલિકાઓ માટે 45 કરોડ 39 લાખ, ભાવનગર પ્રદેશની 13 નગરપાલિકાઓને 15 કરોડ 1 લાખ તેમજ ગાંધીનગરની 4 નગરપાલિકાઓને 1 કરોડ 86 લાખની ગ્રાન્ટ ફાળવવા અનુમતિ આપી છે.

સપ્ટેમ્બરમાં 99.60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન નગરોના માર્ગોને થયેલા નુકશાનની તત્કાલ મરામત માટે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં 156 નગરપાલિકાઓને કુલ 99.60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. હવે નગરપાલિકાઓમાં રસ્તાઓને થયેલા ખરેખર નુકશાનની વિગતો મેળવીને 62 નગરપાલિકાઓ માટે વધારાની કુલ 97 કરોડ 50 લાખની વધારાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજના ( Swarnim Jayanthi Urban Development Scheme ) હેઠળ ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel approval grant ) મંજૂર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.