ગાંધીનગરઃ રાજ્ય સરકારના તમામ મોટા નિર્ણયો કેબિનેટ બેઠકમાં કરવામાં આવે છે . પરંતુ આજની કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રચાર અને પ્રસાર માટે દિલ્હી પ્રવાસે છે ત્યારે બુધવારે યોજાતી કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે..
હવે આગામી કેબિનેટ બેઠક 5 ફેબ્રુઆરી ના રોજ મળશે..